________________
રાજ્યવિસ્તાર અને રાજનગર
સક્રમ પરિચ્છેદ ]
કાષ્ટ નાગરયિક નામની વ્યક્તિ હતી, (જીએ પુ. ૧, પૃ. ૨૫૮) તેમજ પં. ચાલુકયના સમયે અર્થશાસ્ત્રની કેટલીક ખૂબીગ્માનું વર્ણન કરતાં (જીએ પુ. ૨. પૃ. ૨૧૩) જણાવાયું છે કે, તે સમયે લશ્કરની ચતુર્વિધ રચનામાં, પાયદળ, હયદળ, હસ્તિદળ, તેમજ રચનાદળને પણ સમાવેશ થતા હતા. આવા રથદળના જુદાં જુદાં જુથ ઉપર નીમવામાં આવતા અમલદારામાંના કાઇકને ‘ મહારથી ૨૮ નામથી ઓળખવામાં આવતા હતા. આ સર્વ હકીકતથી એવા અનુમાન ઉપર જવું પડે છે કે, મહારથી નામ કાંઇ એક જ વ્યક્તિનું, એક વંશનું, એક કુળનું, એક પ્રદેશનું કે એક પ્રાંતનું નામ નથી પણ એક પ્રકારનું હેાદ્દાચ નામ ડાઈ તે, તેવા મહારથીઓ અનેકની સંખ્યામાં, અનેક પ્રદેશમાં અને અનેક સમયે હાઇ શકે છે, જેથી તેમની વિશેષ એળખ કરાવવા સારૂં મહારથી ઉપરાંત સામાન્ય રીતે અન્ય વિશેષણુ જોડવાની જરૂરિયાત રહે.
અત્યારે આપણે ઈ. સ. પૂ. ચેાથા સૈકાની તથા તે સમયે કહેવાતા અંગદેશની—વર્તમાનકાળે કહેવાતા અષ્યપ્રાંત અને વરાડની તથા એક કાળે વિદર્ભપ્રાંત તરીકે ઓળખાતા પ્રદેશની વાર્તા કરી રહ્યા છીએ. ને તેમાં રાજા યજ્ઞશ્રીએ તે પ્રદેશના અધિકારી ઉપર જીત મેળવી, તેની પુત્રી સાથે લગ્ન કર્યાની હકીકત છે. ા પુત્રીનું નામ નાગનિકા જણાવાયું છે. તેવી જ રીતે, આ સમય પછી દેઢસે એક વર્ષના ગાળા ખાદ, શુંગવંશી અગ્નિમિત્રે પણ આજ પ્રદેશના કાઈ અષિકારીને હરાવી તેની પુત્રી આલવિકા સાથે લગ્ન ર્યું ઢાવાની બિના ઈતિહાસના પૃષ્ટ ઉપર નોંધાયેલી છે (પુ. ૩. પૃ. ૯ર તથા ટી. નં. ૩૨). આ બંને પ્રસંગના સમય, પૃથા તથા વિજયમાં મેળયેલી કન્યાએનાં નામે વચ્ચે એટલું બધું સામ્ય દેખાય છે કે, તે બન્ને બનાવા
કુટુવ’શીએ સ્વતંત્ર રાન હૈયાનેા ખ્યાલ રહેવાથી આ શબ્દો ઉચ્ચાર્યા છે, બાકી તા તેઓ કેવળ મેટા àદ્દેદારો હતા જેથી તેમને અવંતિ સાથે કાંઈ લેવાદેવા જ નહેાતી). પ્રાંતિક સત્તાષિયાને પેાતાના પ્રાંતોમા સિમા પાડી લેવાની સત્તા પણ પૂર્વકાળે હતી તેના આ પુરાવારૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૪૯
એક જ ભૂમિ ઉપરના મહારથી બિરૂદધારક સરદારાના કુટુંબમાં બનવા પામ્યા હૈાવાની શકયતા ખતાવે છે અને તેથી તે સત્યટના તરીકે જ આપણે લેખવી રહે છે. જેમ અગ્નિમિત્રે પણ સ્વહસ્તે મહારથીને પરાજય કરી કન્યા મેળવી છે તેમ યશ્રી પેતે પણ સ્વબળે જ તે દેશ ઉપર હકુમત ભોગવવા મહારથીને હરાવીને નાગનિકાસાથે લગ્નગ્રંથીથી જોડાયા હાવા જોઇએ. આ સ્થિતિમાંથી અપેક્ષિત ખુલાસા મળી રહે છે કે, શામાટે નાનિકા અને યજ્ઞશ્રીનુ લગ્ન પેાતાના રાજ્યારભ થયા પછી કેટલાંય વર્ષે થવા પામ્યું છે. તેમજ આ પ્રદેશ યશ્રીએ પેાતે જર૯ સ્વળે જીતી લીધા છે.
આખા યે શતવહુનવંશના ઇતિહાસ એટલે બધા અંધકારગ્રસ્ત છે કે તેમાંથી એકદમ તદ્દન સત્યપૂર્ણ
હકીક્ત તારવી કાઢવી તે અતિ મુશ્કેલ અને ગજા ઉપરાંતનું કાર્ય છે; છતાં યત્ન કરવા તે આપણું કામ છે; અને પ્રયત્ન કરનારને જ પરમાત્મા સહાય કરે છે તે ઉક્તિના જોરે આપણે આગળ વધીશું.
રાજ્યવિસ્તાર અને રાજનગર
સંશાધન કાર્યમાં હંમેશાં પ્રથમ તે આનુમાનિય તત્ત્વાજ ઉભાં કરવાં રહે છે; પરંતુ અનુમાનને ચારે બાજુથી તાળી જોઈ, કસોટીએ ચઢાવવામાં અનેક પ્રકારની ઉણુપે। આડી આવે છે અને તેથી તેવા પ્રયત્ન કરવા છતાં, પાકા નિર્ણય ઉપર તે। આવી #કાતું જ નથી. આવે અનુભવ આપણને સેડ્રેકાટસ એટલે ચંદ્રગુપ્તને માની લેવામાં અને અશોક તે જ પ્રિયદર્શિન એમ ઠરાવવામાં પૂર્ણપણે થયે। હતા; પરંતુ જેવી તે છુપાને એક બાજુ મૂકી દઈને, સમાવળાના–કહે ગણિતશાસ્ત્રથી આંકડા ઉભા કરીને આશ્રય
(૨૮) ૧૪મ પરિચ્છેદે પૃ. ૧૧૭ વૃક્ષ-કાઠા આપ્યા છે તે સરખાવે
(૨૯) પૂ. ૭૦ ઉપર પ્રશ્ન થયો છે કે, આ પ્રદેશ શ્રીમુખે તેલ છે કે યજ્ઞીએ તેના ખૂણાસે અહીથી મેળવી લેવાય છે,
www.umaragyanbhandar.com