________________
૧૪૮ ]
સહાથીની ઓળખ
બીજી બાજુ તેના એ પુત્રોના જન્મની સાલ અનુક્રમે આપણે ઈ. સ. પૂ. ૩૯૨ અને ૩૯૦ (જીએ પુ. ૧૪૬) માં ઠરાવી છે. એટલે તેના અર્થ એ થયા કે, જ્યેષ્ઠ પુત્ર જન્મ્યા ત્યારે તેની ઉંમર ૪૨ વર્ષની આસપાસ હતી. આ હકીકત જ આપને નીચે જણાવ્યા પ્રમાણેના અનેક પ્રશ્નો વિચારવા ધસડી લઈ જાય છે. (૧) શું ૪૨ વર્ષની ઉંમરે જ તેને પુત્ર પ્રાપ્તિ થઈ હતી; કે અન્ય ફરજંદા થયા હતા પણ મરણુ પામ્યા હતા; કે સામાન્ય ગણાતી યુવાનવયે જ તેને જ્યેષ્ઠ પુત્ર લાભ્યા હતા. પરન્તુ મરણ સમયે પેાતાની ઉંમર ૫૦ વર્ષ કરતાં ઘણી નાની હતી (૨) શું તેના જ્યેષ્ઠ પુત્રની જનેતા, રાણી નાગનિકા સિવાય અન્ય રાષ્ટ્રીએ નહી? અથવા હતી તે તેમાંની ક્રાઈને પેટે પુત્રરત્ન જન્મ્યું જ નહેાતું કે, પુત્રો જન્મીને મરણુ પામી ગયા હતા ? કે રાણી નાગનિકા ખુદને પણુ, અગાઉ પુત્રો તે જન્મ્યા હતા પરન્તુ તે સદ્ગત થઇ ગયા હતા (૩) રાણી નાગનિકાને। જ્યેષ્ઠ પુત્ર તે પ્રથમ જ પુત્ર જો હાય તા શું તેણીના લગ્ન થયા ખાદન્યા વર્ષે તેને જન્મ થયા હતા એમ ગણવું, કે સામાન્ય ગણુના મુજબ પુખ્ત યુવાન વયે તેણીને પુત્ર પ્રસભ્યા હતા પણ તેણીનું લગ્ન જ રાજા યજ્ઞશ્રી સાથે, માટી વયે થવા પામ્યું હતું—-એટલે કે રાજા યજ્ઞશ્રીની અનેક રાષ્ટ્રોએ માંની તે એક હતી. આ પ્રકારના અને તેને લગતા, તેમજ તેની રાણી કે રાણીએ અને પુત્રોને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકાય તેવા છે. પરન્તુ તે કાળે અનેક રાણીઓ કરવાના રિવાજ ચાલતા હતા તે જોતાં,રીતે અને જેટલાં ફરજંદા જન્મે તે સદા જીવતાં જ રહેવાં જોઇએ એવા કાંઇ નિયમ ગણાતા નથી તે હકીકત
(૨૬) કેવળ આંધ્ર સામ્રાજ્યમાં જ આા પ્રકારના અમલદારા હતા એમ નથી. આગળ ઉપરના વર્ણનથી સમજાશે કે, આવું તે દરેક રાજ્યમાં બનતું આવ્યું છે. પરંતુ એટલું ચાકસ છે કે, તે ઉપર ખાસ વિશ્વાસુ અને રાજકુટુંબ સાથે સબ’ધ ધરાવતી વ્યક્તિએને જ મુખ્યપણે નીમવામાં આવતી.
(૨૭) ચુઢુકાનદ અને મૂળાનાના સિક્કાએ આ જાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખંડ
ખ્યાલમાં રાખતાં, તેમજ તે વખતે ગાદીએ માવનાર ભૂપતિની ઉંમર પણ ક્રમમાંકમ ૧૩-૧૫ની તા રખાતી જ હતી તે જોતાં, તેમજ યજ્ઞશ્રીના પિતા રાજા શ્રીમુખની ઉંમર મરણ સમયે લગભગ ૪૫ વર્ષની હતી તે જોતાં, એ જ અનુમાન ઉપર આવવું પડે છે કે, રાજા યજ્ઞશ્રી ગાદીએ આવ્યા ત્યારે, તેની ઉંમર ૨૦ થી ૨૫ની હાવી જોઇએ, તેતે નાગનિકા સિવાય અન્ય રાણીએ પણ હોવી જોઈએ; અને રાણી નાગનિકા સાથેનું લગ્ન, પાતે ગાદીએ ખેઠા પછી લાંબાકાળે થયું ડાવું જોઈ એ.
ઉપર નિર્દિષ્ટ કર્યા પ્રમાણે જો રાણી નાગનિકા સાથેનું લગ્ન લાંબાકાળે થયું છે તેા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તેમ થવાનું કારણ શું ? આ માટે . નીચેના પારામાં જુએ.
પંચમ પરિચ્છેદે નાનાબાટવાળા શિલાલેખ નં. ૧ માં જણાવી ગયા પ્રમાણે રાણી નાગનિકા, અંગદેશના કાર્ય મહારથીની પુત્રી થતો હતી. જેથી ા. આં. રૂ. ના લેખકે પૃ. ૨૧, પારિ ૨૭ માં લખ્યું છે કે, “Maharathies and Mahabhojakes were evidently high officers of the state, probably viceroys in the Andhra empire. They are often intimately connected by family ties with the ruling sovereign=મહારથીઓ અને મહાભાજકાઝ દેખીતી
આંત્રસામ્રાજ્યનાર૬ મેટા હાાદારીએતેમાં ચે વાઇસરાય જેવી૨૭ પદવી ધરાવતા હતા.” વળી રાજા શ્રેણિકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેની નાકરીમાં
મહારથીની આળખ
સાક્ષી રૂપ ગણવા‚ કા. આ રૅ.ના લેખકને જે ટીકા કરવી પડી છે (જીઓ પારિ. ૧૪૦) કે Ujjain symbols are only found on coins of Satvahan family but not on those of Chutu dynasty=ઉજ્જૈનના સાં તિક ચિન્હા કેવળ તવહનવથી સિક્કા ઉપર જ દેખાય છે, નહિ કે ચુટ્ટુશના સિક્કા ઉપર લેખક મહાશયને
www.umaragyanbhandar.com