________________
સસમ પરિચ્છેદ ]
શિલાલેખના આધારે શૃંગવંશના પુષ્યમિત્રનું નામ બૃહસ્પતિમિત્ર ગણી લઈ, તેને સમકાલીન ક્રાણુ હરાવનાર રાજા ખારવેલને, કાણ ? સમકાલીન લેખાવ્યેા છે. અને ખીજી બાજુ, રાજા ખારવેલે શ્રીમુખને પણ હરાવેલ હેાવાથી તેને તેને સમકાલીન ગણાવ્યા છે. છેવટે ભૂમિતિના નિયમે, ખારવેલ, પુષ્યમિત્ર ઉર્ફે બૃહસ્પતિમિત્ર અને શ્રીમુખ–તે ત્રણેને સમકાલીન ઠરાવી, ત્રણમાંના પુષ્યમિત્રને સમય ઈ. સ. પૂ. ૧૮૮ જેવા કાંઇક વિશેષ ચાકસાઇ ભરલા૨૫ માલમ પડેલ હેાવાથી, તે ત્રણેના સમય ઇ. સ. પૂ. ની બીજી સદીને જાહેર કર્યાં છે. આમાંના ખારવેલ અને પુષ્યમિત્રના જીવનવૃત્તાંતેા લખાઈ ગયા છે. ત્યાં સાબિત કરી બતાવ્યું છે કે પ્રથમ તે તેમની ભૂમિકા રૂપે પુમિત્રને જે મગધપતિ બૃહસ્પતિમિત્ર તરીકે હરાવ્યા છે તે જ ભૂલભરેલું છે. અને જેનેા પાયેા જ ખામીવાળા તેના ઉપર ચણાયલા અનુમાનરૂપી ઇમારતમાં ખામી ન હોય તે તેા અશકય જ છે. એટલે પછી આ રાજાઓના સમસમયીપણે હેાવાની આખી યે કલ્પના પડી ભાંગી છે; બાકી બૃહસ્પતિમિત્ર અને ખારવેત્ર તે સમકાલીન ખરા, પરન્તુ તેમના કાળ સાથે જીવન સાથે પુષ્યમિત્રને લેશ પણ સંબંધ જ નહાતા.
સમકાલીન કાણુ ક્રાણુ ?
તે જ પ્રમાણે પુ. ૧ માં જ્યારે ધનકટકનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે, કેવી રીતે મારી મચડીને વાકયના અનર્થ ઉપજાવી કાઢી, પુષ્યમિત્રને રાજા શ્રીમુખના સમસમી બતાવવામાં આવે છે તેને લગતા કાંઈક ઇસારા કર્યા પણ છે; ને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે, વિશેષ હકીકત શ્રીમુખના વર્ણને આપીશું. હવે બધીયે વ્યક્તિઓના સમય જ્યારે નક્કી થઈ ચૂકયા છે ત્યારે સહેજે સમજી શકાય તેવું છે કે, કાણુ કાનેા સમકાલીન હાઇ શકે. ફરીને પાછી ગેરસમજૂતિ થવા ન પામે, તે સારૂ તે ચારે રાજકર્તાઓના નિશ્ચિત
(૨૫) “વિશેષ ચેાસાઈ ભરેલ’' શબ્દ એટલા માટે લખવા પાષો છે કે, તે સમય પણ તદ્દન સત્ય તે) નથી જ, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૪૭
થયેલ સમય અત્રે નીચે ઉતારીશું. (૧) મગધપતિ બૃહસ્પતિમિત્ર; ઈ. સ. પૂ. ૪૧૭–૪૧૫ =ર વર્ષ ( પુ. ૧. પૃ. ૩૯૩) (૨) કલિંગપતિ ખારવેલ; ઈ. સ. પૂ. ૪ર૯-૩૯૩ =૩૬ વર્ષ (પુ. ૪. પૃ. ૩૭૫) (૩) શુંગવંશી પુષ્યમિત્ર; ઈ. સ. પૂ. ૨૨૬-૧૮૮ =૩૮ વર્ષે ( પુ. ૩. પૃ. પુ. ૪૦૪) (૪) આંધ્રપતિ શ્રીમુખ;
ઈ. સ. પૂ. ૪૨૭–૪૧૪ =૧૩ વર્ષ ( આ પુસ્તકે પૃ. ૩૯) . (૨) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અથવા યજ્ઞશ્રી ગૌતમીપુત્ર
મિ. પાર્જિટરની ગણુત્રી મુજબ રાજા શ્રીમુખની ગાદીએ તેનેા ભાઇ કૃષ્ણ એ છે. પરન્તુ ઉપર પૃ. ૩૩ માં સાબિત કરી ગયા મુજબ તરતમાં તે। શ્રીમુખ પછી તેના પુત્ર જ ગાદીએ આવ્યા છે. એટલે આપણે નં. ૨ ના રાજા તરીકે શ્રીમુખના પુત્રને લેખવ્યા છે. વળી ઉપર જણાવી ગયા પ્રમાણે તેનું નામ યજ્ઞથી ગૌતમીપુત્ર અને તેની રાણીનું નામ નાગનિકા હતું. સંભવ છે કે તેને અન્ય રાણી પણ હશે. ( જીએ આ પારિગ્રાફે આગળ ઉપર ) તથા જ્યારે તેનું મરણુ થયું ત્યારે તેને એક આઠ વર્ષના અને બીજો છ વર્ષના મળીને બે પુત્રા હતા. આટલું તેના પરિવાર વિશે જણાવી તેની ઉંમર ખાખતનો ચર્ચા કરીશું.
કુટુંબ પરિવાર અને ઉમર
ષષ્ઠમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૨૦ માં જણાવાયું છે તે પ્રમાણે, જ્યારે તે ગાદીએ બેઠા હતા ત્યારે તેની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની હતી. અને ૩૧ વર્ષનું રાજ્ય ભોગવ્યું છે તે હિંસાખે તેનું આયુષ્ય લગભગ ૫૦ થી ૫૫ વર્ષનું કલ્પી શકાય છે. એટલે તે ગણુત્રીએ તેનું મરણુ મ. સં. ૧૪૩= ઈ. સ. પૂ. ૩૮૪ થયાનું અને તેને જન્મ મ. સં. ૯૩૪. સ. પૂ. ૪૩૪ ની આસપાસ થયાનું કલ્પવું રહે છે. જ્યારે
અન્ય ત્રણના સમય જે કલ્પી લીધા છે તેની સરખામણીમાં, પુષ્પમિત્રના સમય કાંઈક વધારે સપ્રમાણ છે ખરે,
www.umaragyanbhandar.com