________________
૪૪ ]
આપણે આંધ્રપ્રજાના અલ્લુજાતિના ક્ષત્રિય (ભલે મિશ્ર એલ્રાના) તરીકે ૬ એાળખાવવા રહે છે.
તેના વશ અને ધ
જાતિના વિવેચન પછી, હવે કુલ શબ્દને લગતું વિવેચન પણ કરીશું. કુળના પ્રવાહ હમેશાં શુક્ર-વીર્યને ભૂનુસરીને જ લેખાય છે. એટલે તે નિયમ પ્રમાણે, પૂર્વજોનું જે કુળ હાય, તેજ સંતતિઓનું લેખનું રહે છે. અને તેટલા માટે રાજા શિશુનાગનું, રાખ શ્રેણિકનું, રાજા નંદનું તેમજ રાજા શ્રીમુખનું-સર્વેનું એક જ કુળ કહી શકાય. તેમાં રાજા શ્રેણિકને આપણે વાદ્વીકકુળમાં ઉત્પન્ન થયેલા જણાવ્યા છે ( જુએ પુ. ૧, પૃ. ૨૭૫, ટી. નં. ૪૭ ) એટલે ઉપરના નિયમને અનુસરીને આ સર્વ રાજાઓને “ વાહીકકુળમાં ” જન્મેલા કહેવાને કાંઇ પ્રતિબંધ નડતા નથી. જેથી સાબિત થયું કે રાજા શ્રીમુખનું “ વાહીકકુળ ” ગણાવું જોઈએ.
"
જાતિ અને કુળ વિશેની સમજૂતિ આપ્યા પછી વંશને લગતું વિવેચન કરવું જોઇએ. પરન્તુ તેનું સ્પષ્ટીકÁ હવે પછીના પારિગ્રાફમાં આવતું ઢાવાથી ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
તેના વંશ અને ધર્મ
શત, શ્રુતવહન, અને શાતકરણ છે. શબ્દો આ વંશ સાથે જોડવાનું શું મહાત્મ્ય છે તે સર્વ વિવેચન પ્રથમ પરિચ્છેદે જણાવવામાં આવ્યું છે તથા પ્રસંગાપાત્ત અન્ય ઠેકાણે કરેલા સ્પષ્ટીકરણથી પણ સમજાયું છે કે, આ વંશની આદિ “ સા=૧૦૦=શત્ ’”માં થઇ છે. તેથી તેને શત્ વંશ કહેવામાં આવ્યે છે. તેના રાજાને પુરાણકારના૧૭ ક઼હેવા પ્રમાણે શાત કહેવાયા છે તથા તે વંશને! પ્રવાહવહન સેાની સાલમાં થયે। હ।વા માટે તેનું ખીજું નામ “ શતવહન ’વંશ પણ પડયું છે.
"
આ વંશની આદિ સાથે કાઈ અન્ય અર્થસૂચિત નહિ, પણુ કેવળ તેને સમય દર્શાવતું વિશેષણ જે
(૧૬) કેટલાક વિદ્વાના તેમને બ્રાહ્મણ તરીકે લેખે છે ત્યારે કેટલાક અબ્રાહ્મણ લેખાવે છે. આ સબંધી કેટલીક ચર્ચા, કલકત્તાથી પ્રગઢ થતા ધી ઈંડિયન કલ્ચર નામના ત્રૈમાસિકમાં (પુ. ૫, અંક ૧, સને ૧૯૩૮) આપી છે. જીએ તેનું વિવેચન આપણે ઉપરમાં પૂ. ૫૫-૫૮માં કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખંડ
જોડવામાં આવ્યું છે, તેમાં કાંઇક ખાસ વિશિષ્ટા જા સમાયલી હૈાવાનું અનુમાન થાય છે. ખીજી બાજું સમયાવલીના આધારે એમ પુરવાર થયું છે કે તે સે।। આંકડ઼ા બીજા કાઈ સંવતના નથી પણ આ યુગના જૈનધર્મપ્રચારક અંતિમ તીર્થંકર શ્રીમહાવીરના મેક્ષતીચિના સંસ્મરણમાં સ્થપાયેલ સંવત્સરને છે. તે પ્રશ્ન એ થાય છે કે આ શતવંશી રાજાએ ને શ્રીમહાવીર સાથે શે। સંબંધ હતા કે તેઓ તેના સંવત્સરને માન્ય રાખે તથા તેની સાથે પેાતાના વંશનું નામ જોડવામાં પેાતાને જ ભાગ્યશાળી સમજે. તેને જવાબ સીધા અને સાદે। એ છે કે, તે શ્રીમહાવીરના અનુયાયી હતા એટલે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. વળી આ ખાબતને ટેકારૂપ, સિક્કાઓની૧૮ સાક્ષી પણ છે. રાજા શ્રીમુખના પૂર્વે જ એવા શિશુનાગ વંશી તેમજ નંદવંશી રાજાઓના ધર્મ પણ જૈનધર્મ હતા, તે પુ. ૧ માં તેમનાં વર્ણન કરતી વખતે અનેકવિધ પૂરાવાથી આપણે સાબિત કરી આપ્યું છે. તેમ આ રાજા શ્રીમુખ તથા તેનાં વંશજોના જે સિદ્ધાવણુંના પુ. ૨ માં જોડવામાં આવ્યાં છે તે ઉપરથી પણ વિશેષ સમર્થન મળતું રહે છે, કે તે જૈનધમાં જ હતા. વળી આ વંશના કેટલાય રાજાના સમયમાં જે અવારનવાર ધર્મનિમિત્તે દાન૧૯ દેવાયાં છે અને જેને ઉલ્લેખ શિલાલેખામાં તેમણે કરી બતાવ્યા છે તે પણ સાક્ષી પૂરે છે કે, તેઓ વૈદિક ધર્માં નહાતા પરન્તુ જૈનધર્માનુયાયી હતા. ઉપરાંત, આગળ ઉપર તેમનું વર્ણન કરવામાં આવશે એવા અરિષ્ટકર્ણ અને હાલ શાતકરણ જેને—સામાન્ય જનતા રાજા ચાલ ઉર્ફે શાલીવાહન તરીકે ઓળખાવે છે તેવા રાજાઓએ તા બ્રાડી રીતે જૈનધર્મના વિધાનમાં પ્રરૂપેલાં ધાર્મિક કાર્॰ વગેરે પણ કરેલાં છે. અલખત્ત એમ પણુ બનવા ચેાગ્ય છે કે, સેા સાતસા વર્ષે જેટલી આ વંશની
(૧૭) જીએ પુ. ૪. પૃ. ૧૯ ટી. નં. ૧૦
(૧૮) પુ. ૨માં સિક્કાચિત્રા ન’. ૫૬થી ૮૪ સુધીનાં વન તથા ટીકાઓ વાંચે.
(૧૯) આ પુસ્તામાં પાંચમા તથા છઠ્ઠા કે જમે. (૨) પુ. ૩, પૃ. પશુ-પર જુએ.
www.umaragyanbhandar.com