________________
HR ]
આંક – સમય તથા સ્થાન
મિતિ નથી; કાલ
३७
૩૯
૪૦
૪૧
ફર
૪૩
ઈ. સ. ૧૯૫; જુનાગઢ
ઇ. સ. ૨૦૬;
ગુંદા (કાઠિયાવાડ)
ઇ. સ. ૨૧૩; જુનાગઢ
ઈ.સ. ૨૨૫; મુળવાસર (કાઠિયાવાડ-એાખા) ઈ.સ. ૨૩૦:
જસદણ (કાઠિયાવાડ)
ઈ. સ. ૨૫૮; નાસિક
શિલાલેખા
પુરાવા તથા પ્રમાણુ ઈ. ઈ.
કા. આં. રૂ. પૃ. ૬૦, એ. ઈ. પુ. ૮ પૃ. ૧૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદામ ખડ
ટુંક માહિતી
રૂષભદત્તના પુત્ર દેવણુકા છે. સમય આપ્યા નથી તેમ આશય પણ સમજાતા નથી. પરંતુ બહુ ઉપયાગી હાય તેમ દેખાતું નથી,
રૂદ્રદામનને—પુ. ૪માં તેનું વૃત્તાંત લખતાં આ લેખની સર્વ હકીકત જણાવાઈ ગઈ છે. કા. આં. રૂ.માં તેની સાક્ષર્ વિશે કાંઈ જ લખ્યું નથી; પશુ મૂળ પુસ્તક એપીગ્રાક્રિયા ઇન્ડિકા કે જેમાં આ લેખનું પંક્તિવાર વિવેચન કર્યું છે તેમાં ૭૨ની સાલ લખી છે. આ સંવતને શક ગણી વિદ્વાનોએ ૭૨ + ૭૮ =૧૫૦ ઈ. સ.ની સાલ ઠરાવી છે. પરંતુ તે ચણુ સંવત ૧૦૩માં ( જુએ પુ. ૪માં તેનું વૃત્તાંત ) શરૂ થયેલ હાવાથી તેનો સમય ઈ. સ. ૧૭૫ આપણે ગણાવ્યા છે. રૂદ્રસિંહ પહેલા, સંવત્સર ૧૦૩, તેના રાજ્યે અભિર સેનાપતિ દ્રભૂતિએ રસેપ્રદ નામનું ગામડું ખેરાત કર્યાંની હકીકત છે. આભિર પ્રજાનું અસ્તિત્વ ઈ. સ.ની બીજી સદીમાં થયું હતું એમ નક્કી થયું. દ્રસિંહ પહેલા—દાન કર્યાની હકીકત છે. ક્રા. આ. રૂ.માં ૪૦મું વર્ષે લખ્યું છે, પણ તે ભૂલથી લખાયલું સમજાય છે, કેમકે નં. ૩૯માં તેની સાલ ૧૦૩ અપાઈ છે, જ્યારે પુ. ૪ પૃ. ૩૭૫માં તેનું રાજ્ય ૧૦૩ થી ૧૧૯ ની છે એટલે સમજવુંરહે છે કે તે આંક ૧૧૦ હશે. તે હિસાબે આપણે અહીં ૨૧૩ ઇ. સ. લખી છે. દ્રસેન પહેલા—૧૨૨મું વષઁ. આશય અનિશ્ચિત છે. પરંતુ તળાવકાંઠે તે લેખ ઉભા કરાયેલ છે એટલે ધાર્મિક આશય હાવા જોઇએ એમ ધારી શકાય છે. રૂદ્રસેન પહેલાના; ૧૨૬ કે ૧૨૭મા વર્ષે. તળાવ બંધાવ્યા વિશેની હકીકત છે.
ઇશ્વરસેન . આભિરને નવમા વર્ષેત્રિરશ્મિ ઉપર રહેતા સાધુઓના મંદવાડ સમયે ઉપયાગમાં લેવાય તેવી રકમના દાનની નોંધ છે. ત્રૈકૂટક ( કલરિ સંવત)ની આ સાલ છે જેથી ૨૪૯ + ૭ = ૨૫૮ ઈ. સ.
www.umaragyanbhandar.com