SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ પરિચ્છેદ ] ૪ ૫-૬ ઈ. સ. પૂ. ૩૦૯; કન્હેરી (નાસિક જીલ્લે) છ અનિશ્રિત; ભિલ્સા (માળવા) ८ ઇ. સ. પૂ. ૪૮; નાસિક શિલાલેખા ભિપ્સાટાપ્સ; પૃ. ૨૧૪, ૨૬૪, ૨૬૯; પ્લેટ Sanchi Tope No. 1; નં. ૧૯ઃ કા. આં. રે. પૃ. ૪૭ અને ૨૩, પારિ ૨૯ તથા ૫૭ કા . `રે. પૃ. ૨૭, પારિ ૩૫ તથા ૩૬ ઈ. સ. પૂ. ૫૪; |કા, આં. રે. પૃ. ૨૯, નાસિક પારિ ૩૮ઃ પૃ. ૩૬, પારિ ૪૩ કા. આં. રૂ. પૃ. ૧૪; Had exterminated the race Kṣaharatas of કા. આં. રે. પૃ. ૪૮ કી. આં. રૂ. પારિ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૨૭ વસિષ્ઠપુત્ર શાતકરણિના રાજ્યે કાઈ કારીગરે દાન દીધાની હકીકત છે. રાજા હાલ પુષુમાવીને છે. રાજાની સાનિધ્યમાં ક્રાતરાયલા હૈાવાથી અને પાતે તેની રૈયત હાવાથી શાતકરણનું નામ લખાવ્યું સમજાય છે. (પાંચમા) રાજા માઢરીપુત્ર સ્વામિ શકસેને પેાતાના રાજ્યકાળ આઠમા વર્ષે કાતરાવેલ છે. એન્નાકટકના સ્વામિ એવા ગૌતમીપુત્ર જ્ઞાતકણિએ પેાતાના રાજ્યે ૧૯મા વર્ષે ગારધન સમય જીતી લઇને, હુકમ કાઢયા છે કે, રૂષભદત્ત પૂર્વે જે દાન આપ્યું હતું તે હવે પાતે કર્યું છે એમ ફેરફાર કરવા. તેણે શંકાને હરાવ્યા હતા (Destroyed the Sakas and restored the glory of = ચઢ્ઢાની જ કાઢી નાંખી અને કીર્તિ પાછી મેળવી). નં. ૧૭ વાળા અરિષ્ટક સમજવા. ઋષિ—તપસ્વીઓને દાન દીધાની વાત છે એટલે ધાર્મિક તત્ત્વ જ સમજવું. લડાઇનું કારણ પણ ધાર્મિક દેખાય છે, નહીં કે રાજકીય. ત્રિરશ્મિ પર્વતની પવિત્રતા વિશેની વાત પશુ સમજાવી દીધી કહેવાય; દક્ષિણાપથપતિનું ઉપનામ આપ્યું છે (સરખાવા નીચેના લેખ નં. ૧૩). નં. ૭ લેખના અનુસંધાનમાં અને પેાતાના રાજ્યે ૨૪મા વર્ષે, રાણીમાતા ખળશ્રીના નામે આજ્ઞા છે. ગેરધન પ્રાંતના સુબા શ્યામકને હુકમ કરે છે ( એટલે પાતે એન્નાકટકમાં બેઠા બેઠા આજ્ઞા ફરમાવી છે). વળી તે વખતે પેાતાના માટેાભાઇ જીવંત હોય એમ પણ નક્કી ઠરે છે. પેાતાની અંતિમ અવસ્થા હોય એમ સમજાય છે. તેથી ૧૦ પખવાડિયાના (પાંચ માસ) આંતરે એ વિભાગે આજ્ઞા કરી છે. એટલે પેાતાના મંદવાડ છ માસ સંખાયા સમજાય છે તેમજ અંતિમ અવસ્થાએ દાન દેવાના રિવાજ હતા તે સિદ્ધ થાય છે. કૈસીલના વિહવટ નહેાતા, તેમજ રાણી ખળશ્રીએ રાજકાજમાં ભાગ પણ લીધા નથી દેખાતા. રાજ્યનું અતિ ઉપયાગી એક અંગ સમાન તેને દરજ્જો હતા એટલું સ્પષ્ટ થાય છે. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy