________________
ષષ્ઠમ પચ્છિક ]
અંગીકાર કર્યાનું જણાવ્યું છે, તે ધર્મપલટા કયારે થયે હતા તે સ્પષ્ટ થતું નથી. બનવાજોગ છે કે તેણે જ ધર્મપરિવર્તન કર્યું છે.
શિલાલેખા
નં. ૪૫––કન્હેરી
ત્રૈકૂટક સંવત ૨૪૫નું વ, કર્તાનું નામ આપ્યું. નથી. તેમાં આ કૃષ્ણગિરિ (જીએ લેખ નં. ૧૩ ટી. નં. ૩૦થી ૩૨) ઉપરના મહાન મઠમાં એક ચૈત્યની સ્થાપના કર્યાની નોંધ છે, તેને સમય ૨૪૫મું વર્ષ એટલે ઈ. સ. ૨૪૫+૩૧૯=૫૬૪ ગણુàા રહે છે.
ઉપરના ત્રણે લેખ (નં. ૪૩, ૪૪ અને ૪૫)ને લગતી વિશેષ હકીકત પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે ખુલાસાવાર સમજાવાઈ ગઈ છે એટલે પુનરુક્તિ કરવાની જરૂર રહેતી નથી.
*
*
*
ઉપસંહાર
આ એ પરિચ્છેદમાં સવ મળીને ૪૫ શિલાલેખ વર્ણવ્યા છે. તેમાંના સ્થાન અને સમય તથા કર્તાને વિચાર કરીશું તે લગભગ ૢ ભાગ શાતકરણિ-ચૈતવનવંશી રાજાએની કૃતિએ જ ફાકી લીધેા દેખાય છે. પરન્તુ જો એ લેખા કાતરાવવાના આશયને પણ સાથેસાથે વિચાર કરીશું તે તે, તેથી યે આગળ વધીને-કહા કે લગભગ ? ભાગ–કહેવું પડશે કે આ પ્રવશી રાજાઓ પરત્વે જ તેમાં હકીકત લખાઈ છે. એટલે ઉપર દર્શાવેલ હેતુથી આ શિલાલેખાને ધ્રુવ ંશના વર્ણન સાથે જોડવામાં, આપણે વિચાર ન કરતાં સમગ્ર રીતે તેની એળખ તથા વન આપવું ઉપયેાગી ધાર્યું છે તથા કાઈપણ વંશના રાજવીનું મૃત્તાંત આલેખતાં પહેલાં જેમ તેમને લગતાં પરિ ચ્છેદ જોડી દીધાં છે, તે જ પ્રમાણે આ શિલાલેખે સંખથી પણ જો વર્તન રખાયું હેાત તેા વિશેષ ઉપમારક ગણુાંત એમ હવે મનમાં લાગી આવે છે.
(૨૯) ઉપરની ટીકા. નં. ૨૮ જુએ. આ અરસામાંજ, ગુપ્તવંશમાંથી વલ્લભીપુરના મૈત્રકા તેમજ દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૨૫ અત્યારે તે ઈલાજ નથી પરન્તુ જે મીજી આવૃત્તિ કરવાના સમય પ્રાપ્ત થયે। તે આટલા સુધારા કરવા તે વખતે આવશ્યક લેખીશું.
સ્થાન અને સમય તથા કર્તાઓ પરત્વે ઉપર પ્રમાણે સ્થિતિ જણાવ્યા ખાદ, તેઆને કાતરાવવામાં સમાયેલા ઉદ્દેશ અને હેતુ સંબંધી વિચાર કરીશું તે, એક એકમાં-એમ કહેાને કે એક પણ અપવાદ સિવાય– તુરત સ્પષ્ટ રીતે જણાઇ આવે છે કે, તેમ કરવામાં કાર્ય ધાર્મિક કારણને લીધે જ સ્ફુરણા જન્મી છે, પછી તે યાત્રિકની અગવડતા દૂર કરવા માટે હાય કે તે સ્થાન ઉપર વસતા ઋષિ–મુનિ અને તપસીઓને પેાતાના મિત્ય નિયમા પૂર્ણ કરવાને મદદરૂપ થઈ પડે તેવી અનુકૂળતા ઉભી કરવા માટે હાય, કે છેવટે તેમા રચનાર-દાન દેનારના પેાતાના આત્માના કલ્યાણાર્થે હાય-પરંતુ આ પ્રકારના કાને કાઇ ધાર્મિક સંયેાગોમાં તથા પ્રકારનું દાન દેવાનું પગલું ભરાયું છે એમ જણાઈ આવ્યા વિના રહેશે નહિ. મતલબ કહેવાની એ છે કે, તેમાં ધાર્મિક હેતુ જ હતા, નહીં કે રાજકીય; પછી તેના કર્તા રાજા હાય કે સમાજને કોઇ સામાન્ય. ગૃહસ્થ હાય. રાન્ન હાય, તે પછી તેણે અમુક પ્રદેશ ઉપર જીત મેળવીને તેની ખુશાલીમાં દાન કર્યું હાય કે પુત્રજન્મની વધાઈમાં પશુ તેમ કર્યું ડ્રાય કે પેાતાના સ્વામીભા ના સંધ કાઢીને યાત્રાએ ગયા હાય–આમ નિમિત્તભૂત ભલે અનેક પ્રકારનાં કારણે ઉપસ્થિત થયાં હોય; પરંતુ પ્રાંતે, હેતુ તેા ધાર્મિક અને પરના કૅ પેાતાના કલ્યાણાર્થેજ અગ્રપણે રમી રહ્યા હાય એટલું નિર્વિવાદિત દેખાય છે. આ ઉપરથી પ્રાચીન સમયે પ્રજાનાં-શું રાજા કે સામાન્ય પ્રજાજનનાં-માનસનું લઢણુ કેવા પ્રકારે વહી રહ્યું હતું તેમ સહજ પ્યાસ આવી જશે. આ વસ્તુસ્થિતિથી પાશ્ચાત્ય વિદ્વાના વળ અપરિચિત હૈાવાથી-કહા કે પોતાને મળેલા સંસ્કારથી જ અન્યની માપણી કરવાનું મનુષ્યમાત્રને સુગમ લેખાય છે તે ન્યાયે—એમ માની
હિંદના કલ્યાણીવાળા ચાલુકયા એમ બન્ને સ્વતંત્ર થઈ ગયા જણાય છે,
www.umaragyanbhandar.com