________________
૧૦૦ ]
અદ્યપર્યંત જળવાઇ રહેલાં નજરે પડે છે. આવાં અનેકવિધ કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સૂચને કરવાં પડે છે. લિપિ વિશારા આ ઉપર લક્ષ આપશે એવી વિનંતિ છે.
શિલાલેખા
[ એકાદશમ ખડ
લાખ દ્રવ્ય ખરચીને કૃષ્ણા નદીના કિનારે એન્નાતટનગરે જે મહાચૈત્ય પ્રસાદ બંધાવ્યા હતા ( વિશેષ હકીકત માટે જીએ પુ. ૪માં તેનું વૃત્તાંત) તે સમજવાને છે. અદ્યપર્યંત આની એળખ કાઈ વિદ્વાને આપ્યાનું અમારા જાણવામાં આવ્યું નથી. પુ. ૪માંનું વૃત્તાંત લખતી વખતે અમે જે અનુમાન દોર્યું હતું તે પણુ સધળી પરિસ્થિતિથી વાક્ થઈને સ્વતંત્ર રીતે જ દેર્યું હતું. અમારા તે અનુમાનને અહીં વર્ણવેલા આ અમરાવતી સ્તૂપના શિલાલેખથી સમર્થન મળે છે એટલે હવે તે હકીકત, સત્યઘટના તરીકે પુરવાર થાય છે, એરિસ્સા સરકાર તરફથી કલિગદેશના ઈતિહાસને લગતું પુસ્તક હાલ જે લખાઈ રહ્યું છે તેના વિદ્વાન સંપાદક ડૉ. પાંડયાએ, સમ્રાટ ખારવેલના ચરિત્ર અને હાથીચુંફ્રાના લેખ ઉપર અવનવા પ્રકાશ પાડચે છે તેમણે અમને આ બાબત એ એક પત્ર લખ્યા હતા પરન્તુ આ પુરાવા ત્યાં સુધી અમને મળી આવ્યેા નહાતા. એટલે અમારા પુ. ૪નું લખાણ જોઈ લેવા વિનંતિ જ માત્ર કરી હતી.પરંતુ આ લેખથી હવે સાબિત થયું કે રાજા શાતકરણિ વસિષ્ઠપુત્ર અને કલિંગપતિ એક જ સંપ્રદાયના હતા–એટલે કે બન્ને જૈનધર્મ પાળતા હતા. આ હકીકત શાતકરણિઓના સિક્કાએથી પણ પુરવાર થઈ છે. અમરાવતી સ્તૂપતે
નં. ૧૦—અમરાવતી
વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી; વર્ષની સાલ (જીએ તે વિષય)૨૭ અત્યાર સુધી બૌદ્ધધર્મના સ્મારક ભૂંસાઇ ગઇ છે. તરીકે લેખાવાય છે તે ભૂલભરેલું છે; તેમજ આ અમરાવતી ઉર્ફે એન્નાતટનગરની (જીએ ઉપરમાં) જાહેાજલાલી ઈ. સ. ની પ્રથમ સદી સુધી તા જળવાઈ રહેલી દેખાય છે.
હવે એક મુદ્દો-અને તે બાદ આ લેખની વિગત બંધ કરીશું. વિદ્વાન લેખકે જે જણાવ્યું છે કે, “The present edict was also issued by Gautamiputra Śatakarni as a result of his victory over Nahapan=નહપાણુ ઉપર વિજય મેળવ્યાના સમે જ ગૈાતમીપુત્ર શાતકરણિએ વર્તમાન ફરમાન પણુ કાઢયું હતું.” મતલબ ૐ નં. ૭ અને નં. ૯ના લેખા નહપાણુને પ જીત્યાબાદ તરત કાતરાવ્યાનું તેઓ માને છે. ખરી હકીકત તેમ નથી. નહપાણુ ત કયારના મરી પણ ગયા છે. તે ખાદ કેટલાંય વર્ષે તેની ક્ષહરાટ પ્રજા ઉપર આ શાતકરણએ જીત મેળવી છે, કે જેના સ્મારક તરીકે તે લેખ કાતરાવ્યા છે. એટલે કે રાટ નપાણુ ઉપરની જીત નથી, પરંતુ તે જે પ્રજાના હતા તેવી ક્ષહરાટ અને તેને મળતી અન્ય પ્રજા ઉપર જીત મેળવી હતી એમ લેખવાનું છે.
Records a gift to the Amravati Top { line 2; mahācitya=the great caitya ]= અમરાવતી ટાપને બક્ષીસ આપ્યાની નોંધ છે (પંક્તિ ર, મહાચિત્ય=મહા ચૈત્ય).
લેખ વિશે નોંધવા જેવું નથી. અહીં જે મહાચૈત્યને અક્ષીસ આપવાનું લખ્યું છે, તે કલિંગપતિ ખારવેલે હાથીગુંફાના લેખમાં જણાવ્યા પ્રમાણે ૩૫
(૨૫) સરખાવે। ઉપરની ટીકા ન'. ૧૪ તથા ૨૬. (૨૬) આ બન્નેના સમય (તેમના વૃત્તાંતે જુએ)
સરખાવવાથી ખબર પડશે.
[નહપાણુનું મરણ ઈ. સ. પૂ. ૭૪ માં છે; અને ગૌતમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નં. ૧૧—૧૨ નાસિક
બન્ને વસિષ્ઠપત્ર સ્વામીશ્રી પુલુમાવીના છે પહેલામાં ખીજું વર્ષ, શિયાળાનું ચોથું પખવાડિયું, છઠ્ઠો (આઠમ)
પુત્ર શાતકરણિની છત ઇ. સ. પૂ. ૫૨-૫૩ માં છે. કદાચ તેથી પણ ક્ષેત્રણ વર્ષે આગળની છે; એટલે એ વચ્ચે લગભગ ૨૦-૨૨ વર્ષીનું અંતર છે ].
(૨૭) સરખાવા પુ. ૧, પૃ. ૩૧૨ ટીકા ન. ૭૮,
www.umaragyanbhandar.com