________________
પંચમ પરિચ્છેદ 1
જે ગૌતમપુત્રની પાછળ ગાદીપતિ થયા છે તે પાતે પુખ્ત ઉંમરના હતા તેમજ તે નિસંશય વાંરસદોર પણ ઠરી ચૂકયા જ હતી. આ સર્વે હકીકત તેના વૃત્તાંતથી જાણવામાં આવશે. આવા સંજોગને લીધે જ આ સમયે રાજવહીવટમાં કાઈ પ્રકારને ખાસ હિસ્સો રાણી ખળશ્રીએ લીધા હોવાના અમારે ઈન્કાર કરવા પાચે છે તથા તેણે જ સ્વપ્રેરણાથી તે હુકમ કઢાવ્યા હાય એમ લખવું પડયું છે. અને તેથી જ તેણીએ In the name of king Gautamiputra રાજા ગૌતમીપુત્રના નામેર એવા શબ્દ વાપર્યાં છે, જે આપણા અનુમાનને સમર્થન આપે છે.
શિલાલેખ
ન. ટ—કાલે
રાજા ગૌતમીપુત્ર શાતકરણનેા, પેાતાના રાજ્યે ૧૮ મા વર્ષે`, ચામાસાની ઋતુમાં, ચેાથુ' પખવાડિયું અને પ્રથમ દિવસે.
"
ગામની બક્ષીસનું તે ક્રમાને છે. ભાવાય સંબંધી અમારે કઈ લવલેશ સૂચવવાનું નથી. નં. ૭ માં લખેલ ફરમાન પછી એ જ પુખવાડિયે-એક મહિને—આ નં. ૯નું ક્રમાન છે, એટલે તેને। આદેશ પણુ વૈજયંતિ મુકામેથી નીકળ્યેા હતેા એમ સમજવાનું છે અને તે પ્રમાણે જ સર્વે વિદ્યાનાનું માનવું થયું છે. જ્યાં અમારા મતફેર થાય છે તે માટે નીચેની સૂચના કરીએ છીએ. એટલું તા સ્પષ્ટ છે જે કે, નં. ૭ નું સ્થળ નાસિક અને નં. ૯ નું કાલે છે. અન્ને જો કે પાસે છે, પરંતુ તે સમયે તે બન્નેના સમાવેશ ભિન્ન ભિન્ન નામના પ્રાંતમાં કરાતા હતા. નાસિકવાળા પ્રાંતનું નામ ગેાવરધન અને કાલે નુ મામાઢે જણાવ્યું છે. મામાને ખલે મામાલ પણ વંચાયું છે અથવા કહેા કે, કાતરાયલ અક્ષરામાં કાંઈક ફેરફાર દેખાયા છે (પછી તે ફેરફાર મૂળથી જ ચાલો આવ્યા છે કે ઋતુની અસરથી નીપજ્યા છે, કે કારિગરના હથિયારની ચાલાકીનું પરિણુામ છે, તે નિરાળા પ્રશ્ન છે). પરંતુ અક્ષરના ઉકેલમાં આવા અનેક પ્રકારની ગુંચા નડતી હોવાથી અમારૂં એમ અનુમાન થાય છે કે, મામાડને સ્થાને મનોડ (જેમ હાલમાં તે પ્રદેશ પાસે મનમાડ ગામે, જી. આઇ. પી નું મનમાડ જંકશન છે તેમ) હરશે, તથા વલૂરકની શુકાને સ્થાને આપણે જેને ઇલેારા”ની ગુફ્ક્ત કહીએ છીએ તેવું સ્થાન સૂચવતા કાઈ શબ્દ હશે. આ શબ્દ સૂચવવાનું ખાસ પ્રયાજન એ છે કે, રાજા ગૌતમીપુત્ર દાનકર્તા છે. દાનનેા હેતુ ગુફામાં રહેતા તપસ્વી મુનિ અને ઋષિઓના ઉપ કારાર્થના છે, વળી રાજા પાતે જૈનધર્મી છે (જુએ તેનું વર્ણન અને સિક્કાચિત્રા) તેમજ કાલે અને લેારાની ગુફાઓમાં જૈનસંપ્રદાયને લગતાં દશ્ય કાંતરાયલાં
તે લેખની મતલબ આ પ્રમાણે છે.૨૭ “ It places on record an edict sent to the minister in charge of Māmāda (line 1) or Māmāla (line 2), no doubt the name
of the Ahara in which Karle was situated...The edict grants to the monks living in the caves of Valāraka the village of Karajaka in the Māmāla
district=મામાડ (પંક્તિ ૧) કે મામાલ (પંક્તિ ૨) ઉપર અધિકાર ભોગવતા પ્રધાનને કરાયલ હુકમની તેમાં તેાંધ છે; જે-જીલ્લામાં કાલે આવ્યું છે તેનું જ ખરેખર આ (મામા) નામ છે–વલુરકની ગુફ્રામાં વસતા તપસ્વીઓને મામાલ જીલ્લામાં આવેલા કરજકર૪
(a) In the name of the king Gautamiputra, but by the queen-mother or by king's
mother.=ગૌતમીપુત્રના નામે પણ રાજમાતાએ અથવા
રાજાની માએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(b) whose son is livingજેના પુત્ર હૈયાત છે. આવા શબ્દો લખવાની જ જરૂર ન હ્રાત; માત્ર (a) વાળા
[ a
શબ્દો જ પુરતા છે.
(૨૨) આ શબ્દો બતાવે છે કે કૌસલના વહીવટ નહાતા જ.
(૨૭) કા, આં. રૅ. પ્ર. પૃ. ૪૯,
(૨૪) જી. આઇ. પી. રેલવેનું હાલનું કરજત સ્ટેશન વાળું સ્થાન હશે કે ?
www.umaragyanbhandar.com