SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ] (A. S. W. I. 5, pp. 68), who according to Buhlers's inscription, was the son of Simukha. The alphabet of Nanaghat agrees with that of Hathigumpha (J. B. O. R. S, III. P. 112). This justifies શિલાલેખા the, identification of Satakarni mentioned therein with Satakarni of Nanaghat, that is No. 3, of Pargiter's list=નાનાપાટના શિલાલેખ આ વંશના ત્રીજા રાજા (આ. સ. વે. ઇં. પુ. પ, પૃ. ૬૮) શાતકરણની રાણીના છે; મુલરની સમજૂતિ પ્રમાણે તે રાજા શ્રીમુખને પુત્ર થાય છૅ. નાનાધાટ શિલાલેખની લિપિ, હાથીગુંફાની લિપિને મળતી આવે છે (જ. મિ. એ. રી. સા. પુ. ૩, પૃ. ૧૧૨). આ ઉપરથી પુરવાર થાય છે કે, તેમાં લખેલ શાતકરણિ, અને નાનાધાટવાળા શાતકરણિ અન્ને એક જ છે, જેના નંબર પાટરે આપેલ ક્રાષ્ટકમાં ત્રીજો મૂકાયા છે.” આ ફકરામાં ત્રણ ચાર પ્રમાણેા અપાયા છે. તે સર્વના આધારે એવા ધ્વનિ નીકળે છે કે રાણી નાગનિકાએ લખેલ નાનાધાટના શિલાલેખ, તેના અક્ષરા જોતાં શ્રીમુખને પુત્ર રાજા શાંતકરણ, કે જેના નંબર પાટર સાહેએ તૈયાર કરેલ ક્રાષ્ટકમાં ત્રીજો દર્શાવાયા છે, તેના જ છે. વળી તે જ લેખકે આગળ જતાં (જ. ખાં. મંે ૨. એ. સા. પુ. ૩. ૧૯૨૮૬ પૃ. ૮૩) Nanaghat Inscr. by mother Naganika is dated in the 13th year (regnal year) of Vasi. sthiputra=માતા નાગનિકાએ નાનાધાટના શિલાલેખતે, વિસપુત્રના (રાજ્ય) ૧૩મા વર્ષે કાતરાવ્યાનું જણાવ્યું છે. [અમારા વિચાર:–સમયપરત્વે ડૅ. રૂપ્સનના અને બ્રેાં. છેં. રૂ।. એ. સા. ના જરનલના લેખકના મત સાથે અમે મળતા થઇએ છીએ પરંતુ યજ્ઞ કરનાર તરીકે બ્રાહ્મણને જે તેમણે લેખાવ્યા છે તેમ નથી. મૂળ શબ્દ ‘ખમણ' છે અને તેના અર્થ ‘બ્રહ્મ (૧) ને કે લેખકે માંઈ પુરાા આપ્યા નથી લાગતા પરંતુ આ હકીકત સત્ય લાગે છે. તેના આધાર માટે આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ ચર્ય પાળે તે’થાય છે. પછી તેવા પુરૂષ ગમે તે વર્ગના હેય. એટલે કે, જે તપશ્ચર્યા કરે, અમુક વૃત્ત નિયમ પાળે તેવા પુરૂષો માટે તે દાન કર્યાનું જણાવ્યું છે; અને તેથી યજ્ઞાદિ એટલે હિંસામય પ્રવૃત્તિ લેખવાની નથી પરંતુ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓમાં જે રચ્યા પચ્યા રહેતા હૈાય તેમના નિભાવ માટે દાન કર્યું હતું એમ સમજવું રહે છે. લેખમાંની હકીકતને સમય ઈ. સ. પૂ. ૩૮૩ કહેવાશે જ્યારે લેખ કાતરાવાયેા છે ઈ. સ. પૂ. ૩૭૨ અથવા તે ખાદ—એટલે એની વચ્ચે ૧૦-૧૨ વર્ષનું અંતર છે. દેવી નાગનિકાના પિતા વિશે આંધ્રવંશી રાજાઓના ઇતિહાસને જો કે સિદ્ધો સંબંધ ન જ કહી શકાય, પરંતુ તેમના નામ સાથે જે ઉપનામે જોડાયલ નજરે પડે છે તેમાંથી કેટલીક ઐતિહાસિક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે. માટે તેની ચર્ચા અત્ર કરવી આવશ્યક લાગી છે. (૧) કળલાય મહારદિ વિશે કૅા. આં. રૂ. પારા ૨૬માં જણાવાયું છે કે, જેમ મૈસુરના ચિત્તલક્રૂગ જીલ્લામાંથી મળી આવેલ સિક્કાઓમાં (જીએ પુ. ૨ આંક નં. ૪૭, ૪૮) સદકન કળલાય મહારથિ શબ્દ માલૂમ પડે છે તેમ, અહિં તે જ પ્રમાણે આખું ઉપનામ ઢાવું જોઇએ. (૨) અંગિકુલવધન=(સંસ્કૃત) અંગિય કુળવર્ધન લેખવું. તેમાંના અંગ શબ્દને, ત્રિકલિંગ સમુહમાં ગણાતા અંગ, વગ અને કલિંગ દેશમાંના અંગદેશની અમુક પ્રજાનાં કુલ તરીકે ગણુાવ્યા છે. જો કે તેમણે તે અંગ દેશનું સ્થાન બંગાળ ઈલાકાના ભાગલપુર અને માંગીર જીલ્લાના અમુક પ્રદેશમાં જ ગણાવ્યું છે. પરંતુ આપણે પુ. ૧માં અંગદેશનું વર્ણન કરતાં, તથા પુ. ૩ માં અગ્નિમિત્રે વિદર્ભપતિની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું તેની ચર્ચા કરતાં સાબિત કર્યું છે કે, પ્રાચીન સમયે વિદર્ભ પ્રાંતવાળા ભાગના હાલમાં જેને આપણે વરાડ પ્રાંત કહીએ છીએ તેને– સમાવેશ અંગદેશમાં થતા હતા અને રાણી નાગનિકાના ઉપર વર્ડ્સતશ્રીના વૃત્તાંતે જુએ, www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy