________________
પંતજલિ અને કીટલ્યની સરખામણી
ચતુર્થ પરિચ્છેદ ]
તેાડી નાંખી, એક’દ્રિત ભાવના પાષાય તેવા–એક જ રાજાના છત્રરૂપ—અધિકાર સ્થાપવાને પ્રયાસ સેવ્યા હતા જ. તે કામાં બન્ને જણા નિષ્ફળ જ નિવડયા છે. છતાં ચાણકયે પેાતાની ઉત્તરાઅવસ્થાનાં કેટલાંક વર્ષા સન્યસ્ત દશામાં ગાળવાનું મુનાસમ ધાર્યું હતું જ્યારે પતંજલિજી જીવનપર્યંત કર્મચારી તરીકે જ વિચરી રહ્યા છે. તાપણુ ચાણકયજીએ પ્રજાજીવનના ધડતરમાં અતિ ઉજવળ અને મહત્વના ભાગ ભજવ્યા છે જ્યારે પતંજલિ તે દિશામાં બિલકુલ શુન્યવત જ માલૂમ પડયા છે. અલબત્ત, તેમણે સ્વાશ્રિત રાજાની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહેવાનું દુરસ્ત ધાર્યું છે.
પં. ચાણકયજીને, પ્રજારંજનાથે આદરેલું કાઇ
કાર્ય, પેાતાના ઉદ્દેશથી વિરૂદ્ધ જતું અને પરિણામે પોતાની અપકીર્તિ સમાન થઈ પડવાની ભીતિ જેવું લાગતું કે તરત ઉપર જણાવી ગયા પ્રમાણે તે પીઠ ફેરવી દેતા. વળી કેમ જાણે કાઈ વચલા માર્ગ કાઢી બતાવવા પુરતું જ પેાતાનું વર્તન છે, તેવી રીતથી રાજ્યવહીવટને પણ ધારાધેારણસર અને સુવ્યવસ્થિત ચલાવવાના નિયમેા ઘડી બતાવ્યા છે. આવું તેમનું રાજનીતિશાસ્ત્ર અદ્યતન પર્યંત કૌટયના અર્થશાસ્ત્રના’ નામથી વિખ્યાત થયેલું છે. જ્યારે પતંજલિ મહાશય પોતાના આશય પરિપૂર્ણ કરવાના ઉલ્લાસમાં તે ઉલ્લાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
८७
માં રાજમા ભૂલી જતા દેખાય છે અને જે ઉદ્દેશને તેમણે સાબ્બતરીકે આગળ ધર્યા હેાય છે તેને બદલે ધર્મઝનુનના નવા જ લેખાશ કેમ જાણે પોતે પહેરી લીધે! હાય તેવા દેખાવ કરાઈ જવાય છે. બાકી જો આત્મસંયમ જાળવી શકયા હૈાત તા, જે દર્શનપ્રચાર માટે તેમણે ભેખ લીધા હતા તેને કાંઇક એર જ આપ આપી શકયા હૈાત.
વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં પં. પતંજલિને ચાણકય કરતાં અગ્રસ્થાન અપાયું છે પણ તે ચેાગ્ય જ છે કે કેમ તે હજી એક પ્રશ્ન લેખાય. કેમકે ચાણકયે જુદાં જુદાં નામે અનેક કૃતિઓ રચેલી છે પણ તે અધી હજી પ્રકાશમાં નથી આવી. તેમનું અર્થશાસ્ત્ર મૈં કામશાસ્ત્ર અજબ ગ્રન્થે। છતાં તેમનું અભ્યાસક્ષેત્ર
આખું હાર્દ પતંજલિને જે કીર્તિ મહાભાગ્યે અપાવી છે તેવી ચાણકયને હજી નથી મળી. ઉપરાંતમાં રાજકીયક્ષેત્રમાં તે એવા અપૂર્વ સ્વરૂપમાં પ્રકાશૈલ છે કે તેમને પતંજલિની જેમ સાહિત્યકારની દૃષ્ટિએ હેજી તપાસાયા જ નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે બંનેનાં જીવનતત્ત્વા ઢાવાને લીધે આપણે જો પં. ચાલુકયજીને દીર્ધદષ્ટિથી કામ કરનાર અને ૫. પતંજલિને તાત્કાલિકબુદ્ધિથી અથવા સંકુચિતદષ્ટિથી કાર્ય કરનાર તરીકે મેળખાવીએ તો તે અનુચિત નહિ જ ગણાય.
www.umaragyanbhandar.com