SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ રાજા શંકુ રાજા શક ગાદીપતી તરીકે તેણે શું નામ ધારણ કર્યું હશે તે જણાયું નથી. પણ રાન્ન ગંધર્વસેનને તે જ્યેષ્ઠ પુત્ર હાવાથી અતિની ગાદીએ તેને સ્થાપિત કરવામાં આન્યા હતા. થાડા જ વખતમાં તેના રાજ્યને અંત આવી ગયા દેખાય છે. તે બાદ તેને ભાઈ વીર વિક્રમાદિત્ય અતિપતિ થયા છે. જેથી શન શંકુના સમય આપણે . પુ. પૂ. ૬૪ થી ૬૩ સુધીના છ માસને નાંધા પડયો છે. મૂળે તે તેનું નામ જ અવંતિપતિએની કે ગર્દભીલ વંશીઓની નામાવલીમાં કયાંય માલૂમ પડતું નથી. કેવા સંજોગામાં તે ગેાવવું પડયું ખૂન કે મરણ છે તેને ખ્યાલ પ્રથમ પરિચ્છેદે અપાઈ ગયા છે. ૧ એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં જે ખીજું કાંઈ જણાવવા યેાગ્ય લાગે છે તેજ અત્રે લખીશું. તેનું રાજ્ય માત્ર છ માસ જ ચાલ્યું છે. એટલે પ્રશ્ન થાય છે કે, તેનું ખૂન થયું હશે કે કુદરતી રીતે મરણ પામવાથી જ વિક્રમાદિત્યે રાજ્યલગામ હાથમાં લીધી હશે ? અથવા ખૂન થયું હોય તેા કાના હાથથી ? અન્ય કાઈની બાબતમાં આવે પ્રસંગ બન્યો હૈ।ત તા આ પ્રશ્નને ક્ષુલ્લક ગણી આપણે આગળ ચલાવ્યે જાત; પણ વિક્રમાદિત્ય જેવા રાજા, જેતે સંવત ચાલુ રાખીને, સારાએ ભારતવર્ષની પ્રજાએ, પાતા ઉપર તેણે કરેલ ઉપકારના બદલામાં જેનું નામ પ્રાતઃસ્મરણુ ચિહ્ન તરીકે જાળવી રાખ્યું છે, તેવી એક અદ્ભૂત વ્યક્તિના કિસ્સામાં આવા મુદ્દાને તદ્દન જતા કરવામાં આવે તા, ઇતિહાસને પણ્ અન્યાય થાય તેમ વિક્રમાદિત્યના ચારિત્રને પણ શંકામય રાખાવી દીધું કહેવાય જો ખૂન થયું હેત કે કરવામાં આવ્યું હોત તે તે કાળના, કે થાડે કાળે તુરતમાં થયેલ કાઈ ઈતિહાસકારે, (૧) બ્રુએ પૃ. ૪ ટી. ન. ૯ માં હિં, હિં, માંના પૃ. ૬૩૮ તથા ૬૪૯ ના અવતરણે. (૨) અરે છેવટે, જે લેખકે આટલી પણ હકીક્ત લખવાની હામ ભીડી છે. ( તે અવતરણાના અસલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સક્ષમ ખંડ રાજા વિક્રમાદિત્યના અન્ય ઉપકારની શેહમાં દખાઈ ને તે પ્રસંગને િિતહાસપટ્ટ ઉપર ચિતરવાને ભલે આંખ આડા કાન કર્યા હોય, એમ હજુ બને; પણ તે ખાદ લાંબા કાળે થયેલ કાઈ પણ લેખકને શું વિક્રમાદિત્યની પોતાની કે તેણે કરેલ ઉપકારતી પડી હોય કે, અમુક બનેલી ખરી હકીકતને દબાવી રાખે ?૨ મતલબ કે ઇતિહાસ લેખનમાં કાષ્ઠ દિવસ ઘાલમેલ ચાલી શકે નહીં. કદાચ કાંય લખાયું હૈાય અને પ્રકાશમાં જ ન આવ્યું હોય તેા વાદ જૂદી કહેવાય. પણ સર્વ સુલભ્ય સાધન સામગ્રીમાં આ બાબતને લગતે એક હરવટીક પણ રાા વિક્રમાદિત્યની વિરૂદ્ધમાં લખાયલ માલૂમ પડતા નથી; તે એક જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, રાજા શંકુનું મૃત્યુ કુદરતી સંજોગામાં જ નીપજ્યું દશે તથા વિક્રમાદિત્યના હાથ પણ તદ્દન ચોખ્ખા જ રહી ગયા હશે. આ પ્રમાણે સ્થિતિ ઠરતાં એ અનુમાન કરી શકાય છે. (૧) શકરાજ્ય સમાપ્ત થતાં રાજા ગંધર્વસેનના જે અનેક પુત્રા હૈયાત હતા તેમાં તે સાથી જ્યેષ્ઠ હાવાથી, તેની લાયકાત કે બીનલાયકાતને પ્રશ્ન અલગ રાખીને, વીર વિક્રમાદિત્યે પોતાના વડીલ બંધુ તરફના પૂજ્યભાવ અને સન્માન બતાવીને તથા પ્રજાજનેને સર્વ હકીકત સમજાવીને રાજા શંકુને ગાદીનશીન કરાવ્યા હશે. ( ૨ ) અથવા તો શક પ્રજાને હરાવવામાં આ શંકુ રાન્તએ જ મુખ્ય ફાળા આપ્યા હશે; જેથી પેાતાના બાહુબળ અને પરાક્રમને લીધે જ તે અવંતિપતિ બનવા પામ્યા હોય. ને આ બેમાંથી ખીત અનુમાન પ્રમાણે જ વસ્તુસ્થિતિ હેત તા,શકાર વિક્રમાદિત્ય તરીકે જે નામ ગાજી રહ્યું છે તેને બદલે શકાર થૂંકુ એવા ધ્વનિજ આપણા કાને અથડાયા કરત; પણુ તેમ નથી બન્યું એટલે પ્રક્રમના અનુમાન પ્રમાણે સંયેગા બધા બનવા પામ્યા હતા એમ સ્વીકારવું રહે છે. શબ્દો માટે નુ ઉપરની ટીકા ૧) તે તેણે તા લખી હેતને ! છતાં તેમણે પણ જ્યારે મૌન જ સે છે ત્યારે સમાય છે કે, રાજા વિક્રમાદિત્યનું ચારિત્ર નિષ્કુલ જ્જ હતું. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy