________________
દ્વિતીય પરિચ્છેદ ]
અને ઉજ્જૈની
૧૩
આ પાંચે બિના અવંતિ પ્રદેશની—એક યા ખીજાતે નીચેના સ્વતંત્ર પેરામાં આલેખીશું એટલે અહીં તે ભાગની રાજધાની વિશેનાં સ્થાન અને પ્રભાવ વિશેને કેવળ ભારતીય ઇતિહાસની દૃષ્ટિએજ વિવેચન કરીશું. લગતી છે. એટલે દરેકને છૂટી ન પાડતાં સમગ્રપણેજ અશે।વર્ધન જ્યારે અત્યંતના સૂબાપદે હતા, ત્યારે વન કરીશું. તેણે વિદિશા નગરીના એક મહા ધનાઢય વિણકની પુત્રી વેરે લગ્ન કર્યું હતું કે જે રાણીને પેટે કુમાર કુણાલના જન્મ થયા હતા વિગેરે વિગેરે. આ સ જાણીતી મિના છે.૩૯ તેમ રાજા ચંદ્રગુપ્તે ત્યાં રાજ મહેલ બંધાવ્યા હતા. ત્યાં સૂતાં સૂતાં એકદા તેને અનેક સ્વપ્નની હારમાળા ખડી થઇ હતી.૪૦ આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના સમય પહેલાંથાડા કાળે કે દીર્ઘકાળે તે વાત અલગ રાખીએ-તે સમૃદ્ધિવાળી એક મહાન નગરી તે। હતીજ. વળી ચંદ્રગુપ્તના સમય પૂર્વે અને ચંડપ્રદ્યોતના રાજઅમલે, વત્સપતિ રાજા ઉદયનને અમુક કારણે જે વેર આ ચંડની વચ્ચે બંધાયું હતું તેના વારણ માટે તેને પેાતાની રાજધાની વત્સપટણ-કૌશાંબીથી અવંતિ નગરીના માર્ગમાં આવતાં જંગલમાં હસ્તિખેલનની ક્રીડા કરતા તથા ચંડપ્રદ્યોતની રાજકુમારી વાસવદત્તાનું હરણ કરી જતા પણ આપણે વાંચી ગયા છીએ.૪૧ એટલે તાત્પર્ય એમ થયું કે, ચંડના જીવંત કાળસુધી અવંતિ અને કશાંની વચ્ચે મેટું અને ગીચ કાઈ જંગલ૪૨ આવી રહ્યું હતું: અને તેની ગીચતાને લીધે હસ્તિ જેવા મોટા પશુએ સાથે ક્રીડા કરવામાં સુખ સગવડતા પણ જળવાતી હતી. આ પછી ચંડનું ઈ. સ. પૂ. પરછમાં મરણુ નીપજ્યું તે બાદ કેટલાક કાળપર્યંત તે વહેંશની સત્તા તે પ્રદેશ ઉપર રહી હતી. પરંતુ ઈ. સ. પૂ. ૪૬૭માં ત્યાં મગધપતિ નંદિવર્ધન પહેલાની૪૩ આણુ પ્રવર્તતી થઈ. આ સમયે તે સ્થાનની કેવી દશા હતી
.
પુષ્પપુર નામ સાંભળતાંવે'ત,પ્રથમ સ્મરણ મગધની રાજધાની પાટલિપુત્રનુંજ વર્તમાનકાળના અભ્યાસકેાને થાય છે. અને તેથીજ દિવાનબહાદુરે તે નામ આગળ ધરી દીધું છે. બાકી તે તેમણેજ વાયુ પુરાણમાંના ઉપર ટાંકેલ કરાથી હવે સ્પષ્ટ થાય છે કે ઉજ્જૈનીને પણ પ્રાચીનકાળે તે નામથીજ સંમેાધાતી હતી. વળી આ અત્યંત પ્રદેશને જૈન સંપ્રદાયના એક અતિ મહત્ત્વના ભાગ ગણવામાં આવ્યેા છે. એટલે સમજાય છે કે, પુષ્પપુર નામ સાથે (પછી મગધનું હાય કે અવંતિનું હૈાય)–સ્થાન પરત્વે–કાંઇક જૈનધર્મની વિશિષ્ટતા સંયુક્ત થયેલી છેઃ આના પુરાવા પુષ્પપુર એટલે વર્તમાનકાળનું પેશાવર–તક્ષિલાનગરીવાળા પ્રદેશના ઇતિહાસ ઉપરથી (જીએ પુ.૩.પૃ.૨૬૫-૨૮૨ તેના પરિશિષ્ટનું વર્ણન)-આપણને જડતા રહે છે; વળી ઉજૈનીનું નામ વિશાળા નગરી પણ કહેવાયું છે પણ વિશાળાનગરી તેા જૈનધર્માંના તીર્થંકર શ્રી મહાવીરનું જન્મસ્થાન છે. એટલે આ બધી વસ્તુસ્થિતિને પરસ્પર સંબંધ જો જોડીએ તેા એમ ભિત સાર નીકળે છે કે, આ બે નામ સાથે-પુષ્પપુર અને વિશાળા સાથેજૈનધર્મનાં સ્થાન તરીકે પક્ષપાત જોડાયલા છે. જેથી તે મે નામેાતે વિશેષનામે ન ગણતાં, વ્યુત્પત્તિ પ્રમાણે તેના અર્થ એસારી વિશેષરૂપમાં, તેમને સામાન્ય નગરીનાં નામેા સમજીએ તેા પણ વાસ્તવિક લેખાશે. આ સ્થાનનું તે ધર્મની દૃષ્ટિએ વિશેષ કયું મહત્ત્વ છે
(૩૮) પુપ્પુરના અ માટે ઉપરની ટી. નં. ૧૨ જીએ: જ્યારે વિશાળા નગરીના અ` માટે પુ. ૧. પૃ. ૧૮૩ જુએ.
(૩૯) જુએ પુ. ૨ માં અશેાકનું વૃત્તાંત,
(૪૦) આ હકીકત માટે પુ. ૨ માં રાજા ચંદ્રગુપ્તનુ વન જુએ.
(૪૧) આ હકીકત ઇતિહાસના અભ્યાસીએને સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રીતે જાણીતી છે: તેમ આનું ટૂં વર્ણન પુ. ૧ માં વત્સપતિ ઉદયન અને પ્રદ્યોતનવ'શી ચંડના વૃત્તાંતમાં પણ અપાયું છે. તે જુએ,
(૪૨) સરખાવેા પૃ. ૧. પૃ. ૨૧૨ ટી. ન. ૫માં ટાંકેલી કડી ‘સંધ ચતુવિધ સ્થાપવા, મહસેન વન આયા.’ (૪૬) જુએ પુ. ૧. પૃ. ૨૧૭ તથા તેજ પુસ્તકે ન૬િવનના વૃત્તાંતની હકીક્ત.
www.umaragyanbhandar.com