________________
૧૦
રાજાઓનાં નામ
પામ્યા છે એટલે તેને જમાઈ રૂષભદત્ત ગાદીએ આવવાને હક્ક ધરાવે છે; છતાં તે અતિ દૂર પડ્યો છે. ઉપરાંત ખખડધજ જેવા થઈ ગયા છે. એટલે યુદ્ધ કરવાની જરૂર પડશે તા પણ તે જ તેમાં ફાવી જશે. આવી આવી અનેક વિધ કલ્પનાઓ અને મુરાદેchari ખાંધી, આ ગભીલ કુમારે અવતિની ગાદી મેળવવા સ` ચક્ર જો ગતિમાન કરી દીધાં હોય તે બધું બનવા જોગ છે. એટલે સ સળંગ જોતાં આ ગીલ વંશી રાજાશ્મેની ઉત્પત્તિ સંબંધી આપણે દેરેલાં અનુમાન, ઉપર ટાંકેલાં વિદ્વાનેાનાં કથનને અનુપજ છે એમ સમજવું પડશે.
ઉપરમાં તેની ઉત્પત્તિ વિશેના ખ્યાલ આપી ચૂકયા છીએ. હવે તેના કુળ વિશે પણ થાડુંક જણાવીએ. મિ. પ્રિન્સેપ્સે તેને તેનું ફળ તુઆર ( Tuar ) નૃતિના ક્ષત્રિય તરીકે લેખ્યા છે.૩૩ પણ પાતે આ અનુમાન ઉપર કેવી રીતે આવ્યા છે તે જણાવ્યું નથી. જ્યારે એક બીજા ગ્રંથકાર, જો કે લગભગ તેવાજ અભિપ્રાય ઉપર આવ્યા છે પરંતુ તેમણે જે દલીલા અને હકીકતા ઉપજાવી કાઢી, ભળતી વાતા ગાડવી દીધી છે, તે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તેા પુરાણાને આધાર ખતાવીને, ઉચ્ચારમાં સાદશ પડતા એક શબ્દને ખીજા તરીકે માની લઈ, આખી વાતનું વટેસરજ વાટી નાંખ્યું લાગે છે. તે શબ્દો એક રીતે તે। અવગણના કરવા યાગ્યજ છે; છતાં બીજી રીતે શોધખાળની આખી ઇમારતજ આવી આવી વસ્તુના પાયા ઉપર ઉભી કરાય છે, તે ખીના પણ વાંચકવર્ગના ખ્યાલમાં આવી શકશે. ઉપરાંત અન્ય ઇતિઢાસ ઉપર કેટલાક પ્રકાશ પણ પડે છે. તેમ કેટલીક ઐતિહાસિક ઘટના પણ ખાર આવે છે.
પ્રજાના
(૩૩) પ્રિન્સેપ્સ ઈન્ડીઅન એન્ટીવીટીઝ યુસફુલ ટેબલ્સ નામે પુસ્તકમાં પૃ. ૧૫૭:-This prince ( Vilkranmaditya) was of the Taar Dynasty; આ કુમારવિક્રમાદિત્ય-તુઆર વંશના હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સીમ ખંડ
એટલે તે ગ્રંથકારનાં વાક્યા૪ અત્રે ઉતારવા ઇચ્છા થઇ છે. તેમણે જણાવ્યું છે કે: “ Kushan rule in India-Their two dynasties (1) Kadphisis Dynasty and (2) The To« Dynasty. Hindu Puranas called them (Kuchan-Tochari people) Tush aras or Tukharas=હિંદમાં કુશાન પ્રજાનું રાજ્ય તેમના એ વશે છે. (૧) કડીસીઝો વશ અને (૨) ટાચરી વંશ; હિંદી પુરાણમાં તેમને ( કુશાનટાચરી પ્રશ્ન) તુશાર અથવા તુખાર તરીકે ઓળ ખાવ્યા છે.” આ ઉપરથી સમજાશે કે કુટ્ટાવ શી કડડ્ડીસીઝની જાતિવાળાને પુરાણકારેએ તુશાર અથવા તુખાર કહ્યા છે; આ તુશાર શબ્દ ઉચ્ચારમાં તુઆરને મળતા આવે છે.એટલે સંભવ છે કે પુરાણકારના “તુશાર” અને મિ. પ્રિન્સેપ્સના “તુગાર” તે બન્નેને એક ગણીને આ ગ્ર'ધકારે નીચેનાં વાક્યા જોડી દીધાં લાગે છે. “ Kadphisis in local Prakrit was uttered as Gaddabhas, which the Brahmins sanskritized as Gardabha, Gardabhin, or Garddabhilas. A strange tale is prevalent in N. W. India. A Garđdabha marrying the daughter of a king of Dhar, was changed into an Ass, skr.
Garddabha. That Garddabha is the sanskritized form of Kadaphisis. The sanskrit word Garddabha means an ass. Hence through mis-naming, the foreign dynasty was afterwards known as ass-dynasty Old Gadhai-Pysa or ass-money have been found in various parts of Western India (J. A. S. B.
[મારૂં ટીપ્પણ દિલ્હીની ગાદીએ તુઆર વશી-તુમાર વંશી ક્ષત્રિયે। થયા છે. તેમને અને આ ક્ષત્રિયાને કાંઈ સંબંધ હશે કે!]
(૩૪) તુ હિં. હિ. પૃ. ૬૪૯
www.umaragyanbhandar.com