________________
ચાવી
[ પ્રાચીન જૈન અને બૌદ્ધધર્મનાં પ્રતીકે (જુઓ બૌદ્ધ શબ્દ). જેનધમની સંખ્યા વિપુલ હતી; ઓછી થઈને ક્યાં ગયા; તેનું સંભવિત કારણુ ૧૬૫, ૧૬૬ જૈનધર્મમાં પાખંડને કરાતે અર્થઃ ૩૧૩ (૩૧૩) જેનરાજાએ તીર્થ પ્રેમ માટે શું શું ન કરતા; ખારવેલના જીવનમાંથી તે વિશે મળતો બોધ ૩૧૯ (ખાસ
કરીને જુઓ વિજયચક્ર, કાયનિષિધી, અને મહાપ્રસાદનું વર્ણન) જૈનમંદિરની રચના વિશેને ખ્યાલ (૨૪) જૈનધર્મ સુમાત્રા અને જાવા તરફ ગયો હતો તેના પુરાવા (જુઓ સુમાત્રા શબ્દ) ૩૫૮-૬૦ ટેપ્સ (નાના મોટાનું વર્ણન તથા તેમાં અંકિત કરેલ ગોત્ર સંબંધી માહિતી (૨૫) તીર્થંકરના નિર્વાણનું સ્થાન તથા તેમનાં પ્રાચીન અર્વાચીન સ્થાનની સરખામણી (૨૫) “તીર્થકરને વાર' તે શબ્દના અર્થની સમજૂતિ (૬૧) તીર્થસ્થાને વિશે કાંઈક પ્રકાશ (તથા તળેટી વિશેની સમજ) ૨૧૮ થી આગળ ૨૪૦ (૨૪) (સાત) તીર્થંધા વિશે કેટલીક માહિતી ૬૩૮-૩૯ તુષારપ્રજા જેનધમાં હતી (જુઓ કુશાન શબ્દ) દાક્ષિણ્યચિન્હ સુરિ (જુઓ શિલાંકરિ શો) દિગંબર, તાંબરમાં વિક્રમ સંવતના લેખને વિચાર ૮૬, ૮૭ (૮૭). દૃષ્ટિવાદ, પૂર્વ અને અંગની લુપ્તિ વિશે માહિતી ૩૧૧ દેવદિગણું ક્ષમાશ્રમણ તથા હરિભદ્રસૂરિના સમય માટે બેંધાયેલ આંક વિશે ખુલાસો (૬૪) (૮૩) ૮૬ દેવાણપ્રિય અર્થ; પ્રાચીન સમયે તથા હાલમાં જેન તેમજ જૈનેતર દષ્ટિએ (૩૧૩) દ્રવ્યદીપક તથા ભાવદીપક પ્રગટાવવાનું સ્થાન તથા કારણું ૨૭, ૨૮, ૨૧૮ ધનકટક અને બેન્નાતટનગરનો ઇતિહાસ તથા ભૌગોલિક સ્થાનની ચર્ચા ૩૧૮-૧૯ ધર્મ સાથે આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ રાજા ધ્રુવસેન (વલ્લભીપતિ) અને કલ્પસૂત્રવાંચન (જુઓ કલ્પસૂત્ર શબ્દ) નાગાન; જુઓ આર્ય ખપૂટ શબ્દ પશુ-પાણિ (સિંહ, વૃષભ, હાથી, અશ્વ) છે. કયા ધર્મનાં પ્રતીક છે. ૩૭૦-૨ પાટલીપુત્રની શાસ્ત્રવાચનાને પ્રસંગ ૩૧૬ પાદલિપ્ત (જુઓ ખપુટ શબ્દ) પાર્શ્વનાથની મૂર્તિઓ સાથે જોડાયેલ ચમત્કારનું વર્ણન, તેવી જ રીતે જગન્નાથજીની મૂર્તિઓની આખ્યા
યિકાના ચમત્કારનું વર્ણન છે. ૩૩૩ (૩૩૩), ૩૩૪ (૩૩૪); બીજીનું વર્ણન ૩૩૭ પાર્શ્વનાથ પહાડ (જુઓ સમેતશિખર શબ્દ) પુષ્પપુર અને વિશાળાનગરીઓની ઓળખ ૨૨૩, (૨૫) (૨૯) પર્વદીશી પાવાપુરીવાળી કડીનું સમજાવેલું રહસ્ય (૨૯) પ્રતિમા ઈ. સ. બે સદી પહેલાં શૈદ્ધ અને વૈદિકધર્મમાં હતી કે, તે સંબંધી સ્થાપત્ય નિષ્ણાતોના મત ૩ર-૪ પ્રિયદશિને ઉભા કરાવેલ નાના મોટા સ્તૂપ, લેખો ઈ. નાં કારણો ૨૫-૨૬ તથા ટીકાઓ, ૨૧૭,
૩૨૧ (૩૨૧) (૨૨) ૩૩૮ પ્રિયદર્શિન સમયે જેનધર્મના દેખાવ, અને તેની અસર ૧૦૫ પ્રિયદર્શિન અને ખારવેલની સરખામણી (જુઓ ખારવેલ શબ્દ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com