________________
ભારતવર્ષ ]
ચાવી શ્રીકૃષ્ણ વૈદિક મતના નથી એમ શિલાલેખ ઉપરથી મળતી સાબિતી ૩૩૫-૩૬ (.જુઓ પુ. ૩, પૃ
૮૬ ટી. ન. ૨૪). કેવળી, અરિહંત, અને સિદ્ધ શબ્દ વચ્ચેના તફાવતની સમજ (૩૦૬). ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચે લિંગજીની પ્રતિમા બાબત થયેલ યુદ્ધના ઇસારા ૨૪૩, ૨૪૪, ૨૪૮-૪૯ (આ) પુટ, પાદલિપ્ત, નાગાર્જુન, વિક્રમાદિત્ય શકારિ તથા હાલ શાતકરણના સમકાલીનપણું
વિશેના પુરાવા ૩૬, ૫૧ (પર) રાજ ખારવેલે લીધેલાં ઉપાસકવૃત સંબંધી વિવેચન ૩૦૬ રાજા ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા લીધી હતી કે માત્ર નિવૃત્તિ જ સેવેલી તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની સમીક્ષા ૩૫૦-૬૦ ખારવેલ અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગર્દભીલવંશીઓ જેનધમાં હતા તેની ચર્ચા. ૪૩ થી આગળ તથા ટીકાબો. ચણવંશી “સૂર્યચંદ્રને પૂજનારા હતા (જુઓ કુશાન શબ્દ). ચષણપ્રજા જૈનધર્મી હતી એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી હવે વિદ્વાનને બંધાતે મત ૧૫,
૧૦૫, ૧૬૦, ૨૧૬ થી આગળ ચંદ્રગુપ્તમૈર્ય અને આંધ્રપતિ શાતકરણીઓને ભિલ્સા નગરી સાથેનો સંબંધ ૨૭ ચંદ્રતે ૪૦ હજાર દ્રવ્ય ખર્ચા સાંચી પ્રદેશમાં કરેલી ગોઠવણ ૨૧૮ (જુઓ દ્રવ્યદીપક શબ્દ) જગન્નાથજીના મંદિર તથા મૂર્તિ વિશેના સોળ મુદાનું ક્રમવાર સમાધાન ૩૨૮ થી ૩૩૬ જગન્નાથજીની વર્તમાન મૂર્તિનું વર્ણન ૩૩૬ જગન્નાથજીની મૂર્તિ વિશે ડૉ. રાજેન્દ્રલાલ, સર કનિંગહામ તથા મિ. હીલીનો અભિપ્રાય ૩૨૫થી ૩૨૮. જગન્નાથજીની મૂર્તિના ચમત્કાર (જુઓ પાર્શ્વનાથ) તે મંતવ્યોની ગુંથણી તથા તેને નિષ્કર્ષ ૩૨૦થી૩૬ જગન્નાથજીની મૂર્તિ વિદ્વાનો બૌદ્ધમતની ઠરાવે છે તે નિરર્થક હોવાનાં કારણો ૩૩૨-૩૩ જગન્નાથજીના જેવો જ મહિમા મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠેબા મંદિરને છે તે હકીકત (૩૩૭) જગન્નાથપુરીની પ્રતિમા વિશે માહિતી (કલિંગજીન જુઓ). જગન્નાથજી તીર્થ સંબંધીના અનુમાન ઉપરથી લેવા યોગ્ય આશ્વાસન તથા ચેતવણી ૩૩૯, ૩૪૧ જગન્નાથજીની મૂર્તિ જેવીજ સાંચીનગરથી મૂર્તિ મળી આવી છે તે વિશે સર કનિંગહામનો મત
૩૨૬ (૨૨૭), ૩૨૮, ૩૩૨ જાવડશાહ (જુઓ શત્રુ દ્ધાર) જાલારપુરના યક્ષવસતી નામે મહાવીરમંદિરની સ્થાપનાનો સમય તથા સ્થાન ૪૪ (૪૫). જીનભદ્રગણી ક્ષમાશ્રમણ (જુઓ શિલાંકસૂરિ) જૈનધર્મને વિશાળાનગરી અને પુષ્પપુર માટે પક્ષપાત ૨૩ થી ૩૦ જૈનધર્મને ઉજૈનીના પ્રદેશ સાથેના ગાઢ સંબંધનું વર્ણન ૨૨ થી ૩૦ જેનસાધુ અને તીર્થકરના આચારમાં ભેદ રહે તેમાંનું એક દૃષ્ટાંત (૨૬) જેન રાજાઓ પ્રાચીન સમયે નેધ શી રીતે કરતાં, તેનાં દૃષ્ટાંત તથા કારણો ૬૨ (૬૨) જૈન ઈતિહાસકારોને સમયાલેખનમાં નડતી મુશ્કેલીઓ ૮૨ જૈન પુસ્તકેદ્વારના આંક સમય ૯૮૧, ૯૯૭, ૯૯૩ વિશેનો ખુલાસો ૮૬, ૮૭ તથા ટીકાઓ જેન રાજા (વલ્લભીપુરના) ધ્રુવસેન વિશે ૮૭ (૮૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com