SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વન નંબેર પૃષ્ઠ ૩૩ ૬૨ ૨૪૩ હેરાનગતી જેવું પણ નહોતું. પરંતુ સર્વ દિવસે કોઈના સરખા જતા નથી. તે ઉક્તિ પ્રમાણે કુશનવંશીઓને નિર્મૂળ કરી નાખી ગુપ્તવંશી એ અવંતિનો કારભાર હાથમાં લીધો છે; જ્યાં જ્યાં તેઓ ગયા છે ત્યાં ત્યાં ધર્મક્રાંતિ ઉપજાવી છે. પરંતુ તેમના કાંડે બળ હેવાથી શાંતિ સ્થાપતા ગયા છે. તેમને સમય આપણી ક્ષેત્રમર્યાદા બહાર જતે હેવાથી આપણું માટે તે અપશ્ય રહ્યો છે. આ પ્રમાણે ઈસ.ના પ્રારંભ સુધી પહોંચી ગયા પછી વળી, ઈ.સ. પૂ. ની પાંચમી સદીમાં પ્રવર્તી રહેલ રાજ્યસ્થિતિનાં દર્શન કરવા ઉતરવું પડે છે. મગધપતિ નંદિવર્ધન-નંદ પહેલાને, પોતાના સરદાર-સ્વામી મુંદના સમયે અંધાધૂધી જે પ્રસરવા માંડી હતી તેને સબળ હાથે દાબી દેવાની ફરજ પડે છે. પરંતુ જેમ પતે નંદવંશની સ્થાપના કરી છે તેમજ એક ચેરીવંશી ક્ષેમરાજ નામના સરદારે માથું ઉચકીને તેજ સમયે પોતાના વંશનો ઉદ્ધાર કરી કલિંગપતિ તરીકે ઉદ્ઘોષણા કરી છે. નંદિવર્ધને લગામ હાથ કરી તે પહેલાં, જે કેટલોક મુલક ક્ષેમરાજે મગધની સત્તામાંથી ઝુંટવી લીધું હતું તે પાછો મેળવવા તેણે કલિંગજિન મૂતિને બહાને મથામણ તે ઘણી કરી હતી પરંતુ ક્ષેમરાજ ભારે માથાને દેખાવાથી કેવળ મૂર્તિનું જ અપહરણ કરી, પોતાના નાકનું ટેરવું ઉંચું રાખી તેણે પોતાનું ધ્યાન ઉત્તર, પશ્ચિમ અને મધ્યહિંદમાં જ શાંતિ સ્થાપવા તરફ રોકી રાખવું પડયું હતું. એટલે પૂર્વ હિંદના કિનારાના મોટા ભાગ ઉપર તથા કલિંગ ઓરિસાના પ્રાંતે ઉપર ક્ષેમરાજની સત્તા જામી પડી હતી, જેમાં તેના પુત્ર વૃદ્ધિરાજના સમયે વૃદ્ધિ થયા કરી હતી જ્યારે હિંદના બાકી રહેતા ભાગ ઉપર નંદિવર્ધન પહેલાનું એક છત્રી રાજ્ય તપી રહ્યું હતું. મગધપતિ નંદ પહેલે તથા બીજે; તે બેનું રાજ્ય શાંતિપૂર્વક ચાલ્યા બાદ, પાછું ત્યાં અંધેર વર્તવા માંડયું હતું. તે વખતે દક્ષિણ હિંદમાં વૃદ્ધિરાજના પુત્ર ખારવેલનું રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. તેણે પિતાના દાદા ક્ષેમરાજના સમયે હરાઈ ગયેલી કલિંગજીત મૂતિને પેલા નંદીવર્ધનના વંશજ આઠમા નંદ બહસ્પતિમિત્ર પાસેથી પાછી મેળવી હતી અને તેને પોતાના પગે નમાવી, સમ્રાટ ગણાતા મગધપતિનું પાણી ઉતારી નાખી પિતે ચક્રવતી ખારવેલ બની, કલિંગપતિને કે વગડાવ્યું હતું. પછી તે દક્ષિણ હિંદમાં પણ ઠેઠ કન્યાકુમારી સુધી મુલકો જીતી, શાંતિ પ્રસરાવી ત્રિકલિંગાધિપતિ પણ બની બેઠે હતે. ૬૭ ૩૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy