________________
આકૃતિ વર્ણન
નખર પૃષ્ઠ
૫૯ ૧૫૦
६० ૧૭મ
૬૧ ૧૯૭
૩ર
ઉત્તર હિંદની પ્રવ્તએ અડધી સદી સુધી મુક્તિ મેળવી, પુનઃપરદેશી રાજકર્તાની અંસરી અનિચ્છાએ સ્વીકારી લીધી દેખાય છે. તેમાં તેમને પશ્ચાતાપનું કારણ મળ્યું લાગતું નથી; કેમકે રાજા કનિષ્ક ખડ઼ા સાહસિક, કડક મીજાજી તેમજ દૃઢ નિશ્ચયી હેાઇ, તેના રાજ્ય અમલે હિંદી પ્રજા પૂર્વની પેઠે જ સુખી બની રહી છે. તેણે અવંતિના જ પ્રદેશ માત્ર રહેવા દઈ ગર્દભીલ વંશીઓના હાથમાંથી સર્વ મૂલક પડાવી લઈ, તે ઉપર ક્ષત્રપ મેાતિકના હાથમાંસત્તાસૂત્ર સાંપ્યાં હતાં.તેજ પ્રમાણે પેાતાના મિત્રો-ગભીલ વંશીની નખળાઇનેા લાભ અંધ્રપતિએએ પણ ઘેાડા લીધેા છે. કહેવત છે કે ઉગતાને સર્વ કાઇ નમે અને આથમતાની અવગણના કરે; તે અનુસાર અઘ્રપતિએ સાર્વ ભાગ સનાદર્શક, વિક્રમસંવતને ત્યાગ કરી પેાતાના શક સંવત પણ ચલાવવા માંડયેા છે.
કનિષ્ક બીજો, તેના દાદા કનિષ્ક પહેલાના જેવે પરાક્રમી તે નહેાતા જ; પરંતુ શાંતિચાહક તથા એકદમ ઉદારવૃત્તિના હોવાથો રૈયતને તે નિર્ભયપણું જ ખક્ષાયું હતું. સાથે સાથે પેાતાના સરદારો ઉપર પણ રહેમીયત બતાવી, સ્વતંત્રતા અર્પી હાવાથી, ક્ષત્રપ ચણ્ડણ જે હવે મહાક્ષત્રપ બનવા પામ્યા હતા તેણે અવંતિના ગર્દભીલેાને હઠાવી કરી પોતે ‘રાજા’ પદ ધારણ કરી લીધું હતું. તેમજ દક્ષિણાપથપતિએનું ગુમાન તેડી નાંખવાને પણ વાર લગાડી નહેાતી. એટલે સુધી કે તેમને પેાતાના રાજનગર વૈણના ત્યાગ કરી દક્ષિણમાં હઠી જવું પડયું હતું કે જે સમય બાદ તેએ પાછું માથું ઉચકવા જ પામ્યા નથી. જેથી આખા હિંદમાં બેજ સત્તાની કડેધડેજરે દેખાય છે. ઉત્તરમાં કુશાનાની; અને મધ્ય, પશ્ચિમ તથા પૂર્વ હિંદના માટા ભાગ ઉપર ચષ્ઠવંશીઓની.
આ પ્રમાણેની સ્થિતિ રૂદ્રદામનના સમયે પણ જળવાઈ રહી છે એટલે તેને માટે સ્વતંત્ર નોા ચીતરી બતાવવાની આવશ્યકતા રહી નથી.
પરંતુ કનિષ્ક બીજાનું રમરણ થતાં તેને પુત્ર વાસુદેવ પહેલે મથુરાપતિ થયા કે પાછી રૈયત ઉપર મનાતી બેઠી છે. હિમાલયની તળેટીવાળા પ્રદેશમાંથી ગુપ્તવંશીએ દોડી આવ્યા છે ને પગદંડો મેળવવા મથી રહ્યા છે. તથા પંજાબ કાશ્મિર કુશાનની સત્તામાંથી ખસી જઈને સ્વતંત્ર થઇ ગયા છે.
બીજી ખાજુ રૂદ્રદામનના મરણ બાદ તેના વંશજો, જો કે ઝળકયા તેા નથી જ, છતાં એકદમ નિર્ય પણ નીવડ્યા નથી. એટલે પ્રજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com