________________
આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ
૩૪ ભૂમિકૃષ્ણાને પિતે તાબે ન થયા હોવાથી, પરંતુ ઉલટી તેને ગુલામ બનાવી દીધી હોવાથી, ઉત્તર હિંદમાં કેટલોક સમય ભલે ગેરવ્યવસ્થા જામી ગઈ હતી તેમજ પોતે સર્વ શક્તિમાન થયે હતો છતાં તે તરફ મીટ પણ માંડી નથી; એટલું જ નહીં, પરંતુ પોતાના હાથે જ જીતી લીધેલ, ચંદ્રવંશી, ચેલા, પલ્લવ અને પડય રાજાઓને પણ, તેમના સ્વઅધિકારે પાછા સ્થાયી તેમના ઉપર પિતાની આણ બેસારી દીધી હતી. એટલે તે સમયે ઉત્તર હિંદમાં મગધપતિ નવમાનંદની અને દક્ષિણમાં ખારવેલ ત્રિકલિંગાધિપતિની, એમ બેજ મુખ્ય રાજસત્તા હતી.
તેના સમય બાદ પાછું બન્ને ઠેકાણે પરિવર્તન થવા માંડયું છે અને સર્વ હિંદ ઉપર આર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો શાસનકાળ તપતે હોવાને દિવસ હિંદી ઈતિહાસને નેંધ પડ છે.
રાજા ખારવેલને શાસનકાળ, તેના રાજ્ય વિસ્તારની અગત્યતાના કરતાં હાથીગુંફાના લેખમાં વર્ણવાયેલ કલિંગજીની મૂર્તિના ઈતિહાસ માટે વધારે પ્રખ્યાતીને પામ્યો છે તથા ખાસ યાદગાર બની ગયા છે એટલી નેંધ જે ન લેવાય તે તેની ધાર્મિક વલણને અન્યાય કર્યો કહેવાશે.
(૬) શોભન ચિત્રોની સમજાતિ
સસમ ખંડ પ્રથમ પરિછેદ –જ્યારે અવદશા ઘેરાય છે ત્યારે મનુષ્યવૃત્તિઓ બહેર મારી જાય
છે. સરસ્વતી જેવી સાથ્વીને રાજા ગર્દભીલના માણસો બદ દાનતથી ઉપાડી જાય છે. કાલિકસૂરિ મૂંઝાઈને શક ની મદદ લે છે. શકે કાલિકસૂરિની સૂચનાથી ગદંભીલ જે ભૂકણ અવાજ કાઢી તેની મંત્રસિદ્ધિથી દુશ્મનને મારી શકતો તેનું
મોટું બંધ કરીને તેને હરાવે છે. છેવટે રાજા સલાહ માટે માંગણી કરે છે. દ્વિતીય પરિચ્છેદ –રાજા ઉદાયને જૈનધર્મ અંગીકાર કરી પોતાની ગાદી પિતાના
ભાણેજને આપી સાધુ જીવન લીધું. તેના ભાણેજે રાજ્યકર્તાને ન શોભે તે પ્રજા સાથે વર્તાવ સાથે. ઉદાયન સાધુ રાજધાનીમાં સોધ કરવા આવેલા તેમને તેણે ખોરાકમાં ઝેર આપી મારી નાખવા પ્રયત્ન કર્યા.
ગદંભીલનો નાશ કરનાર શકે છેવટે પરદેશીઓ હતા તેઓ પ્રજા સાથે બહુ જ કૂરતાથી વર્તતા. એટલે વિકમાદિત્યે તેમની સામે થઈને તેઓને નાશ
કર્યો. શ્રી મહાવીરના સ્મરણ, દ્રવ્ય દીપકની ગોઠવણી કરવામાં આવી હતી. તૃતીય પરિછેદ –વિકમાદિત્ય શાણે અને વિદ્યાપ્રિય રાજવી હતા. તે પ્રજાના સુખ
માટે ભયંકરમાં ભયંકર સ્થાનોમાં ફરતો. ભલે ભયંકર ભૂતાવળો હોય કે કાળી રાત્રિ હોય. તેણે વેધશાળાની પણ સ્થાપના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com