SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ હજી એમ ઠરાવી શકાય કે, જે સ્થાન ઉપર ઘણા સૈનિક અમલદારે આવી રહ્યા હેાય એવાં અથવા તે જ્યાં દેવી સૈનિક છાવણીએ હાય તેવાં સ્થાન—તેવા પુરુષાનાં સ્થાન-તરીકે તેમને એાળખાવી શકાય. મતલખ કે, રાન્ન ખારવેલે જે રાષ્ટ્રિકાને અને ભાજાને પેાતાના પગે નમાવ્યા છે તે કાઈ અમુક પ્રદેશની પ્રજા નથી પણ ત્રીજા ચેાથા વર્ષે જે પ્રદેશ ઉપર તેણે હુમલે કર્યા હતા, ત્યાં આ પ્રકારના સરદારે જે રહેતા હતા તેમને હરાવ્યા હતા. આપણને જણાવાયું છે કે બીગ્ન વર્ષે તેણે શતકરણ નું જોર તે!ડી નાંખ્યું હતું. એટલે આ ત્રીજા ચેાથા વર્ષે જે રાષ્ટ્રિકા અને ભાજકને તેણે નમાવ્યાનું લખ્યું છે, તે આ અંપતિઓના તે તે પ્રકારના છૂટા છવાયા હોદ્દેદારો સમજવા રહે છે. અંધપતિઓના કેટલાક મહારધિકા મધ્યપ્રાંતમાં પણ હતા; કે જેમાંના એકની પુત્રી નાગનિકાને શ્રીમુખે પોતાના પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી વેરે પરણાવી લીધી હતી. તેમ ચુટ્ઠકાનંદ, મુલાનંદ જેવા બીજા મહારથિા કાનરા જીલ્લામાં વસી રહ્યા હતા. કહેવાની મતલ" એ છે કે, રાષ્ટ્રિકા અને ભેાજકા, કાંઇ એકજ સ્થાને નિયત અપને પડી રહેલ પ્રજા ગણી ન શકાય; તેમ તેને જુદાં જુદાં સ્થાનને વહીવટ કરવાને સાંપી દીધા હાય, એટલે અમુક દરજ્જે તે સ્વતંત્ર અને અમુક દરજે મુખ્ય ગાદીપતિ-એવા અંધ્રપતિને તાખેદાર પણ હશે એમ સમાય છે. વળી તેમાંથી જેએ એકજ Race--જાતિમાંથી ઉતરી આવેલ હાય, તે સર્વે રાજકુટુંબ અને ભાષાતા જેવા ગણાતા હેવાથી, અરસપરસપ॰ લગ્નગ્રંથીથી પણ જોડાતા દેખાય છે. રાષ્ફિક અને ભાજક નામના આ બે શબ્દોના ભાવાર્થ વિશેની જે સમજૂતી અમારા ખ્યાલમાં આવી છે તે આ પ્રમાણે સમજી લેવી. (ક્ષા) પાંચમા વર્ષમાં નંદરાજાના એકસા ત્રીજા હાથીગુંફાના લેખના (૫૦) મરાઠા (મહારાષ્ટ્રીય) પેશ્વાના જેમ અનેક સરદાર હતા અને પછી તેમના અધિકાર નીચે સોંપાયલ પ્રદેશના તે સ્વામી થઈ શકયા છે; તેમ પ્રાચીન કાળે પલવાઝ, કદ ખારું, પેાલા,પાંડયાસ વિગેરેનુ' પણ સમજી લેવું. અને ખાખષાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ખંડ વર્ષ (સંવત)માં ખાદાયલી નહેરને; આ પ્રમાણે અનુવાદ કરાયલ છે. મૂળ શબ્દો પંચમે ૪ રાની વસે નાગ તિ-વલ-સત-બોઘાટિત છે, જયારે તેની સંસ્કૃત છાયા पञ्चमे चेदानीं वर्षे नन्दराजस्य त्रि-शत- वर्षे अवघट्टितां આવા શબ્દોમાં થતી હાવાનું જણાવ્યું છે. અને તે પ્રમાણેજ લેખના કાતરનારના હેતુ હૈાય, તે ભાવાર્થ બરાબર જ ગણાય. તે પ્રમાણે છે કે કેમ તે આપણે તપાસીએ. આખા વાયના ભાગ પડે છે; પંચમે ચ દાની વસે અને નંદરાતિવસ એટત; પહેલા ભાગને અર્થ સ્પષ્ટ છે તેમ શબ્દ રચના પશુ સ્પષ્ટ છે એટલે તેને બરાબર તરીકે સ્વીકારી લેવી રહે છે. જે કાંઇ ભૂલ થાય અથવા ખવાય તેવું છે, તે આ ખીજા ભાગમાંજ છે. તે આખાયે ભાગને સમાસરૂપે એક શબ્દ બનાવી મૂકયા છે. તેમાંજ કાતરાવનારે ખાસ ખૂબી વાપરી જણાય છે. સામાન્ય સ્વરૂપે જો તે સમાસને ઉકેલ કરવામાં આવે તેા તેના અર્થ એ રીતે કરી શકાશે; (એક) નંદરાજસ્ય ત્રિશતવર્ષે-નંદરાજાના એકસા ત્રીજા વર્ષે (જેમ સંસ્કૃત છાયામાં જણાવ્યું છે તેમ) અને (બીજો) નંદરાણુ ત્રિશત વર્ષે; ‘નંદરાનના એકસેા ત્રીજા વર્ષે' વાળા ભાવાર્ચ જો સ્વીકારીએ, તે પાછો તેના અર્થ પણ બે રીતે થશે. એકમાં, નંદરાજાના પોતાના રાજ્યે એકસે ત્રીજાવર્ષે અને બીજામાં નંદરાજાનેા જે સંવત ચાલતા હતા તેના એકસા ત્રીજા વર્ષે; આમાં નંદરાજાનું પોતાનું રાજ્ય એકસા ત્રણ વર્ષ સુધી ચાલ્યું હાય, તે માન્યતા બુદ્ધિગમ્ય ન હોવાથી તેને પડતી મૂકવી જોઈએ; પણુ નંદરાજાના સંવતનું એક્સેા ત્રીજું વર્ષ તે હજી સમીચીન છે. પરંતુ આપણે પૃ. ૨૬૮-૭૦માં તે આંકડાની અનેક પ્રકારની શકયતાઓ લઈને પુરવાર કરી આપ્યું છે કે ૧૦૩ના આંકને, નથી નંદ સંવતની સાથે જે કુળમાંથી ઉતરી આવ્યા હોય તેના પેટા વિભાગમાંથી કન્યાની લેવડ દેવડ કરતા કહે છે તેમ આ આંધ્રપતિએનુ' પણ સમજી લેવું. તેથી જ શ્રીમુખ તથા અાપતિને મહારથી વિગેરેમાંથી કન્યા લેતા આપણે નીહાળી રહ્યા છીએ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy