________________
=
=
=
',.jitulalls
ET
તૃતીય પરિરછેદ
રાજા ખારવેલ (ચાલુ)
હાથીગુંફાના લેખને અનુવાદ ટૂંકસાર –હાથીગુફાના લેખની ઐતિહાસિક દષ્ટિએ સમજાવેલી મહત્તાઅત્યારસુધી તે ઉપર ચાલી આવતા મંતવ્યને આપેલ પ્રથમ ખ્યાલ–તે બાદ તેમાંથી પંક્તિવાર વાકયો તથા શબ્દો લઈ, કારણે સાથે થતા મતફેરની કરેલી રજુઆત તથા તેમાં સમાયેલ મુદ્દાઓની આપેલી સમજૂતિ
તેની સત્તર પંક્તિઓમાંથી કેવળ બે જ વિના મતફેરવાળી છે; બાકીની પદરમાંથી, ફૂટ તેમજ સરળ મળીને ૩૬ મુદ્દાઓ (જેવા કે, વેનરાજ, મુસિકનગર, ૧૦૩ને આંક, મૌર્યકાળ ઉછેદ પામેલ ચોસદ્ધિ, કલિંગજીનમૂતિ, રાજગૃહ, મથુરા, યુનાની રાજ, બિંદતિ ત્રમ રદેશ, બ્રહસ્પતિમિત્ર, કાયનિષદી, ઈ શબ્દ અને વાક્યપ્રયોગો) એવા ઉભા થયા છે કે જે ખૂબ સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે; વળી તે ૩૬ માંથી કેટલાયમાં પેટા સવાલ ઉભા કર્યા છે, આવી રીતે લગભગ ૫૦ જેટલા પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે તે સર્વેની, એતિહાસિક વિગતો, દલીલો અને અન્ય પરિસ્થિતિ ટાંકીટાંકીને કરેલી ચર્ચાજેથી હાથીગુફા લેખના વિધાયક રાજા શ્રી ખારવેલ જે જૈનધર્મ પાળી રહ્યો હતો તેની અનેક વિગત ઉપર પાડેલ પ્રકાશ-વિદ્વાનેએ આ જૈનધર્મનું સાહિત્ય બિલકુલ તપાસેલ નહીં હોવાથી, લેખને અર્થ બેસારવામાં તેમને નડેલ મુશ્કેલીઓનું, તથા મળેલ નિષ્ફળતાનું વાકયે વાપે દેખાઈ આવતું ચિત્ર–તેના નિપજતા અર્થમાંથી, એક જૈન રાજા કેવા પ્રકારનું જીવન ગુજારી શકે છે તેને આવતે ખ્યાલ–તે ઉપરથી રાજા ખારવેલનું ચારિત્ર્ય કઈ કક્ષાએ વ્યતીત થઈ રહ્યું હતું તેને મળતે પરિચય-કુદરતના કાચઢાએ બતાવેલ પચાઓની વચ્ચે વચ્ચે આપવી પડેલી સમજૂતિ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com