________________
-
દ્વિતીય પરિચ્છેદ
ચેદિવંશ (ચાલુ)
ટૂંકસાર—(૩) રાજા ખાલ, ઉ ભિખુરાજ ઉર્ફે ધર્મરાજ–તેને સમય જે મનાયે છે તેનાથી કેટલેય પૂર્વે તે છે, તેની ઉપાડેલ ચર્ચા–પ્રચલિત માન્યતા છે કે મગધપતિ બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર ગણાય, તેની અસત્યતા સાબિત કરવા માટે, આપવા પડેલા લગભગ વીસ પુરાવા તથા તે ઉપર કરેલે વિધવિધ દષ્ટિએ વિવાદઉપરાંત જુદી જ રીતે ચર્ચા ઉપાડીને તેને કરી આપેલ નિર્ણય–
હાથીગુફાના લેખમાં જે ૧૦ને આંક વાપરવામાં આવ્યો છે તેને વિદ્વાનોએ નંદ અને મોર્ય સંવતને ગણાવે છે, પરંતુ તે તેમ નથી, તેની લીધેલી અનેક દૃષ્ટિથી તપાસ–અને ભિન્ન ભિન્ન વિત્યા બતાવી આપેલી તેની અશકયતા–વળી તે આંક ચેરિ. સંવતને કે મહાવીર સંવતને હોઈ શકે કે કેમ તેની પણ ચર્ચા ઉપાડીને, છેવટે બધી આપેલ નિરધા—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com