SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ લાગુ પડે છે કે કેમ ? હવે તે આપણે તેના જીવનની દરેક હકીકતથી સંપૂર્ણપણે વાક થઈ ગયા છીએ એટલે હિંમતપૂર્વક કહેવા જેવી સ્થિતિમાં પણ છીએ કે તે સર્વ ખીના તેના જીવનને શબ્દેશબ્દ લાગુ પડે છે, એટલું જ નહીં પણ તે જ પ્રમાણે તેનું જીવન ઘડાયું દેખાયું છે. (જીએ પુ. ૨ માં તેનું વર્ણન તથા સુદર્શન તળાવના પરિશિષ્ટ 7 માં આપેલ તે ખુલાસાનું વર્ણન પૃ. ૩૯૩ થી ૩૯૭ સુધી) એટલે નિઃસંદેહ છે કે તે સર્વે વર્ણન પ્રિયદર્શિનને જ લગતું છે. માત્ર, જે અક્ષરા ભૂ’સાઈ ગયા છે તેમાં કયાંક તેના નામને લગતા અક્ષરા કાતરાયલા હશે જ પરંતુ પાછળથી અનેક કારણેાથી ધારે। કે અદશ્ય થયા હશે અથવા વિકલ્પે તેનું નામ કોતરાયલું જ નહાય તેા યે તેને ખુલાસે પણ, આપણે ઉપર નોંધેલ પૃ. ૩૯૫માં કરી બતાવ્યા છે, એટલે ગમે તે સ્થિતિ કલ્પીને, ચારે બાજુથી વિચાર કરીશું તાપણુ એકને એક જ જવાબ આવીને ઉભે રહે છે કે તે સર્વ બાબતને સંતષકારક ઉકેલ સમ્રાટ પ્રિયદર્શિનનું નામ ગાઠવવાથી જ મળી રહે છે. અરે છેવટ એમ પણ કહી શકાશે કે, ૮ મી પંક્તિથી માંડી ૧૫ મી પંક્તિએ રૂદ્રદામનનું પાછું જે નામ આવે છે ત્યાંસુધીનું સધળું વર્ણન કાઇ અન્ય વ્યક્તિની પ્રશંસાને લગતું છે. પરંતુ રૂદ્રદામનને આશ્રયીને લખાયલું નથી જ. (૭) વળી સૈાથી મેાટી ખૂખી કહા કે શંકા ઉપજાવનારી ખીના કહેા તે એ છે કે, પાતે જ્યારે મેળવેલી જીતનું વર્ણન સારી દુનિયાને જણાવવા બેઠે। છે, ત્યારે ખીજાં દેશાનાં નામેા તેણે જાહેર કરી દીધાં અને દક્ષિણ દેશનું નામજ કેમ રહેવા દીધું ? કેમકે તેણે પોતે જ કહ્યું છે કે, દક્ષિણાપથના રાન્નને બે વખત હરાજ્યેા છે અને જીવતા જવા દીધા છે. એટલે કે તે બનાવ તે। આ પ્રશસ્તિ ક્રાતરાવવામાં આવી તે પૂર્વે રૂદ્રદામના (૬૫) આ મુદ્દે પૂજ્ય ઈંદ્રવિજયસૂરિ મહારાજે પોતે રચેલી સમ્રાટ અશેકને લગતી પુસ્તિકામાં ઉઠાયેા છે. (૧૬) જુએ પુ. ૨. પૃ. ૩૯૩ કૉલમ ખીન્તુ, પંક્તિ ૨૭, તથા પૃ. ૩૯૪ કેલમ પહેલું પતિ પ. (૧૭) યાન રાખરો કે સાર શબ્દ મે લખ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ ખંડ કેટલાય કાળે બની ગયેા છે; તેમ આ નામાવલી જે તેણે રજી કરી છે તે પણ ભૂતકાળમાં જીતેલા દેશેાની જ છે. વળી એ ખનાવને પાતે કાંઇ નાખી દેવા જેવા પણ નથી ગણતા. કેમકે તે વાત તેણે ભારપૂર્વક અને મેટી મહત્ત્વની હોય એમ જુદી વર્ણવી બતાવી છે. ઉપરની સર્વે દલીલાના વિવેચનથી વાચકવર્ગને ખાત્રી થશે કે પ્રશસ્તિમાં જે વિગતેı રાજ્યવિસ્તારને લગતી વર્ણવવામાં આવી છે તે રૂદ્રદામનના વરતેજની દર્શકતા નથી જ. (૮) ક્રેઇને એમ પ્રશ્ન ઉદભવે કે, ભલે અત્યાર સુધીની ચાલી આવેલી માન્યતા ખાટી છે, પણ પ્રતિપક્ષી તરીકે તમે જે દલીલ લાવ્યા છે। કે, પ્રેફેસર પીટરસન કૃત “ભાવનગર સ્ટેટના સંસ્કૃત અને પ્રાચીન શિલાલેખેા” નામના પુસ્તકમાં આ તળાવની પ્રશસ્તિને જે અનુવાદ બહાર પડયા છે તેના આધાર લઈને તમે લખ્યું છે કે તે તળાવ સમરાવવામાં પ્રિયદર્શિને પણ કાળા આપ્યા છે. તે હકીકત મજકુર પુસ્તક જોતાં કયાંય માલૂમ પડતી નથીજ; માટે તમારી દલીલ વજુદ વિનાની છેખ. તેના ઉત્તરમાં જણાવવાનું કે, પ્રથમ તે મેં તેવું વિધાનજ કરેલ નથી. મેં લખેલ શબ્દો આ પ્રમાણે છે. “ આમાં, પ્રે।. પીટરસન સાહેબના મંતવ્યના સાર૧૭ એમ છે કે આ તળવિ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિષ્ણુગુપ્તે બંધાયું હતું, અને એનેા ક્રૂરતા કાંઠે સમ્રાટ અશેાકના વખતમાં તુપસ અથવા તુષ્પ નામના અમલદારે પ્રથમ વાર સમરાજ્યેા હતેા; જ્યારે ખીજ વારનું સમારકામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે......( તે ખાદ ખે પક્તિ મૂકીને)..... અલબત્ત પીટરસાહેબને અભિપ્રાય ચોખ્ખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શિનની તરફેણમાં દર્શાવેલ તા નથીજ પશુ તે નહીં કે તેમના રાખ્ખો આ પ્રમાણે હોવાનું લખ્યું છે. તેમના અસલ રાબ્દી તરીકે જે જણાવાય તે વસ્તુ પણ જુદી અને તેના સાર કહી બતાવવા તે વસ્તુ પણ જુદી કહેવાય. સારની જવા બદારી લેખકને શીરે આવે છે, અને અસલ શબ્દોની જવા બદારી જેના તે શબ્દો હોય તે ધણીને શીરે નય છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy