SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પચ્છેિદ ] 44 44 . ‘ (અ) ‘ વિસ્તૃત...(ણા) ‘ આગર્ભાત પ્રભૃત્ય ‘ અવિહિત સમુદિત રાજલક્ષ્મી ’ = ‘જ્યારથી તે ‘ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યઋદ્ધિમાં અબાધિતપણે * વૃદ્ધિ થયા કરી હતી. (આ) ‘ રણસંગ્રામ સિવાય “પ્રાણાન્તે પણ મનુષ્ય વધુ ન કરવા તેવી પ્રતિજ્ઞા “ તેણે લીધી હતી ' (ઈ) · પૂર્વ તથા પશ્ચિમ “ આકરાવતિ, અનૂપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, · મરૂ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ આદિ દેશે। તેણે પોતાના બાહુબળેથી જીતી લીધાની હકીકત છે.” તે ખાદ 44 . " પતિ ૧૨માં યૌધેયને અને દક્ષિણાપથના સ્વામિને જીત્યાની, અને પદભ્રષ્ટ થયેલ રાજાને પુનઃસ્થાપિત કર્યાની હકીકત છે. ૧૩-૧૪ માં તે રાજાની પ્રશસ્તિ ગાતી હકીકત આલેખેલ છે. ૧૫મીમાં મહાક્ષત્રપ રૂદ્રદામનનું નામ આવે છે. તેમજ ધર્મનિમિત્તે અનેક પ્રકારે તેણે દાન આપ્યાની હકીકત છે. તથા ૧૬થી૨૦માં તૂટેલ બંધ સમરાવ્યાનું તથા તેના સુવિશાખ નામના અમલદારે તે કેવી મુશીબતે પાર ઉતાર્યું ઈ. ઈ. હકીકત છે અને છેવટે તે અમલદારની પ્રશંસા કરેલ છે. 44 રાજ્ય વિસ્તાર ઉપર પ્રમાણે સ્થિતિ વર્ણવેલી છે. હવે જો તેનું પૃથક્કરણ કરવામાં આવશે તે સ્પષ્ટ થશે કે, પ્રશસ્તિ કાતરાવનાર મુખ્ય પુરૂષ જે રૂદ્રદામન છે તેને લગતી એળખાણ તથા સુદર્શન તળાવનું વર્ણન પ્રથમની ૧૭ પ્રતિમાં અપાઈ ગયું છે. પછી તે તળાવને લગતા તથા સમરાવાયાના પૂર્વભૂત ઇતિહાસ અપાયા છે. પછી નનામા રાજાની જીતનું અને શૌર્યનું વર્ણન છે. અને છેવટે કાના સમયે અને કાના હુકમથી અને ફ઼ા માટે આ કાર્ય કર્યું તેના ઉલ્લેખ કરીને રૂદ્રદામન રાજ્યે સુવિશાખ સૂક્ષ્માએ કામ પાર ઉતાર્યાની હકીકત છે. હવે વિચારી કે રૂદ્રદામનની એળખ આપ્યાનું કાર્ય ૧ થી ૭ માં પતી ગયા પછી ફરીને પાછું આપવું બાકી રહે ખરૂં? અને ધારા કે ખાકી રહ્યું હાય, તેાપણુ તે છ પછીની પંક્તિમાં તુરત જ આવે ૐ ઐર્યવંશી ચંદ્રગુપ્ત, અશે।ક વિ. ની હકીકત વચ્ચે આવે અને તે બાદ વળી પાછી રૂદ્રદામનની હકીકત આવે? તેમ સૈાથી છેવટે તેણે પેાતાના અમલદાર વિગેરેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ એાળખ તે આપી જ છે. એટલે ચાલુ શિસ્તના વિચાર જો કરવામાં આવે તેા એમજ કહેવું પડશે કે, (૧) તે પંક્તિએ કાં તા અશેાકની જ કીર્તિ ગાનારી હાય (૨) અથવા તેા ત્રુટિત લાઈનના મેળ બેસારી શકાય તેવા કાઇ નનામા રાજનના જીવન સાથે સંકલિત કરતા ખનાવાની હારમાળા આપતું તે વર્ણન હેાય (૩) અથવા તેવા વર્ણનવાળા રાજાની સાથે તુલના કરતાં પોતે રૂદ્રદામનની સ્થિતિ આ પ્રમાણે છે એમ કરીને પંક્તિ ૧૬–૨૦નું અનુસંધાન જોડી દેવાયું હાય. આ ત્રણ સ્થિતિમાંથી કઈ હાઇ શકે તે શોધવું રહે. આપણને જ્યાં સુધી ઈતિહાસ શીખવી રહ્યો છે ત્યાં સુધી છાતી ઠે।કીને કહી શકીએ તેમ છે કે, તે અશાકને લગતું વર્ણન નથી જ, કેમકે ( સામેના કાલમે અ, આ અને ઈ ) તરીકે વર્ણવેલી એક પણ સ્થિતિ તેને સ્પર્શતી જ નથી. તેમ ખીજી અને ત્રીજી સ્થિતિનેબન્નેને-વિચાર કરે। । યે તે એક જ વ્યક્તિનું નામ આપવામાં પરિણમશે; કેમકે તે એવા રાજાનું વર્ણન જોઇએ કે જે રાજાની તુલનામાં ઉભા રહેવા જેવી સ્થિતિમાં રૂદ્રદામન પેાતાને ગણતા હાય ! આ પ્રમાણે વિચાર કરતાં તે બન્ને સ્થિતિનું પરિણામ તે એક જ પ્રકારનું આવ્યું ગણાશે. ત્યારે તે રાજા ક્રાણુ હાઇ શકે એટલું જ વિચારવું રહે છે. તેની શેાધ કરતાં જ્યારે તેમાં મૈર્યવંશી રાજા ચંદ્રગુપ્તનું નામ પ્રથમ મૂકયું છે, પછી અશાકનું નામ સ્પષ્ટ કર્યું છે અને ત્યારપછી તે રાજાનું વર્ણન આવે છે. એટલે અશાક પછી જે ક્રાઇ મર્યવંશી રાજા આવતા હાય તેનું વર્ણન હેાવા સંભવ છે કે નહીં? અને હાય તા તે કયા રાજા ડાઈ શકે ? તેટલું જ વિચારવું રહે છે. મૈર્યવંશી રાજાની વિચાર કરતાં તે અશાક પછી લાગલા જ મહાપરાક્રમી જો કાઇ થયા હોય તો તે સમ્રાટ પ્રિયદર્શિન આવે છે અને તે બાદ તે તે વંશની પડતી થઈ ગઇ છે. તે પડતી વાળા રાજાઓમાં તા કાઈને ( આ, આ, ૪ )ની હકીકત લાગુ પડતી હાવાનું વિચારવું તે હકીકત, અક્કલની મશ્કરી કરાવવા જેવી જ કહી શકાશે, તે પછી એટલું જ વિચારવું રહે છે કે શું તે બધી પ્રશંસામય ગાથા પ્રિયદર્શનન www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy