________________
થી
સાતમા ખંડે પ્રથમ પરિર છેદનું મથાળાચિવ છે. વિશેષ માટે શભચિત્રોના અધિકારનું વર્ણન જુઓ. સાતમાખડે દ્વિતીય પરિછેદનું ભચિત્ર છે. અધિકાર વર્ણન માટે શેભાનચિત્રમાં જુઓ. ભિસા પ્રદેશનો નકશો છે. વિશેષ અધિકાર માટે નકશાના વર્ણનમાં જુઓ. સાતમા ખંડના ત્રીજા પરિચ્છેદના શીરે ભાગનું શોભનચિત્ર છે. વિશેષ અધિકાર માટે પરિછેદ ચિત્ર જુઓ. આઠમા ખંડને પ્રથમ પરિચ્છેદ-તેનું શેનચિત્ર છે. સમજુતિ માટે તેને અધિકાર–વણુને જુઓ. આઠમા ખંડના દ્વિતીય પરિ છેદનું શોભનચિત્ર છે; અધિકારવર્ણન તે ઠેકાણે અપાયું છે.
આ પુસ્તકની વર્ણન મર્યાદામાં નવ સંવત્સરો વપરાયાનું અમારી નજરે ૧૦૬ પડયું છે. તેમાંના છ સંવત્સરેના પ્રવર્તકેના અથવા તે જેનાં સ્મરણમાં
તે પ્રવતવાનું મનાયું છે તેમના જે ચહેરા અમને લભ્ય–પ્રાપ્ત થયા છે તે અત્ર રજુ કર્યા છે. નં. ૧૦ ૧૧, ૧૨ અનુક્રમે બુદ્ધદેવ, મહાવીર અને ઈસુભગવાનના મુખારવિંદ છે જેમના પ્રાતઃ સ્મરણીય સંવત તે તે ધર્મના પ્રવર્તક ઉપરથી અનુક્રમે બૈદ્ધ, મહાવીર અને ઈસવીના નામથી આપણને સર્વ રીતે જાણતા થઈ ગયા છે. એટલે વિશેષ કાંઈ ન લખતાં માત્ર આટલેજ ઉલ્લેખ કરવાની જરૂરિયાત દેખાય છે.
બાકી રહેલ ત્રણ, રાજકરતી સત્તાના મહોરાંચિત્ર છે. તેમનાં નામે-નહપાણ, કનિષ્ક પહેલ અને ચઠણ છે. પૃ. ૧૦૬ માં ક્ષહરાટસંવતના વર્તક તરીકે નહપાણના પિતા ભૂમકનું નામ લખ્યું છે પરંતુ ખરી રીતે તે ક્ષહરાટના સંવતને પ્રવર્તક તે નહપાણજ છે. કેમકે ભૂમકે નથી કોતરાવ્ય કોઈ શિલાલેખ, કે નથી પડા કેઈ સિકકો, અલબત એટલું ખરું છે કે તેના રાજ્યકાળે કે જીવંત અવસ્થામાં તેના પુત્ર શિલાલેખમાં તે સંવતને ઉપયોગ કર્યો છે જ. એટલે ઉપયોગ કરનાર ભલે નહપાયું હતું પરંતુ ઉપયોગ ભૂમકની હૈયાતીમાં જ તેમજ તેના રાજ્યકાળની આદિના સમયની ગણત્રીથીજ કરવામાં આવ્યું છે; તેથી સ્થાપક તરીકે ભૂમકનું નામ અમે આપ્યું છે. પરંતુ તેની જાતિના અનેક રાજકર્તાઓએ (મથુરા પતિ રાજુલુલ, સેડાશે, તક્ષિલા પતિ લીએક અને પાતિકે) તેને ઉપયોગમાં લીધું હોવાથી ભૂમકનું નામ તે સંવતને ન આપતાં, તે સર્વની જ્ઞાતિ ઉપરથી ક્ષહરાટ સંવત નામ આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com