________________
ાકૃતિ ત્રણન નંબર પૃષ્ઠ
૨૪
કનિષ્ક પહેલાએ જે શક પ્રવર્તાવ્યેા છે તેનું નામ અમે કનિષ્ક સંવત ન લખતાં કુશાન સંવત પસંદ કર્યું છે. નિયમ પ્રમાણે તે પ્રવર્તકનું નામજ જોડવું જોઇતું હતું. વળી તેણે પણ પાતાના રાજ્યારંભથીજ તેની આદિ ગણી છે. એટલે આ એ કારણને લીધે કનિષ્ક સંવતના નામથી તે સંવતને એળખાવવા, તે વધારે સકારણ કહેવાતઃ પરંતુ અમે કનિષ્કને બદલે જે કુશાન શબ્દને પસંદગી આપી છે તે ઇતિહાસનું આલેખન સરળ બનાવવા પુરતા આશયથીજ છે, કેમકે સર્વે ઇતિહાસકારોને કનિષ્ક કરતાં કુશાન શબ્દ વિશેષ પરિચિત છે; વળી કનિષ્ક શબ્દ જોડવાથી, તેને કુશાનવંશી હિંદી સત્તાના આદ્ય પ્રણેતા કદાચ લેખી જવામાં આવત. જયારે ખરી રીતે હિંદમાં સત્તાધારક રાજકર્તા તરીકે તે તે કનિષ્કના પિતા, જેને વેમ-કડસીઝ ખીન્દ્ર તરીકે ઓળખાવાય છે તેજ હતા. તેમજ પિતાના નામના ઉલ્લેખમાં પુત્રને સમાવેશ પણ સહેજે થઈ જાય છેજ; વળી કુશાન શબ્દ તેમની સમસ્ત જાતિસૂચક છે તે પણ સમજી લેવાય છે તેમ વેમની રાજકીય અધિકારની મહત્તા પણ જળવાઈ રહેતી સમજાય છે. આવા ત્રિવિધ હેતુથી અમે કનિષ્ક સંવત ને ખદલે ‘ કુશાન સંવત' નામ આપ્યું છે.
.
છેલ્લું મ્હારૂં ચણુનું છે. આણે સ્થાપેલ સંવતનું નામ ચણુ સંવતજ અમે પસંદ કર્યું છે. તેણે જો કે સંવતને ગતિમાં મૂકયેા છે, પરંતુ તેના પ્રારંભ કનિષ્ક પહેલાએ જેમ પેાતાના રાયની શરૂઆતથી ગણ્યા છે તેમ ન કરતાં, પેાતાના પિતા મેાતિકે સત્તા અધિકાર ધારણ કર્યા-ભલે ક્ષત્રપ તરીકે, એક તાબેદાર જેવી સ્થિતિમાં હતા છતાં પિતાનું બહુમાન જાળવવા તેણે રાજસૂત્ર ધારણ કર્યુ-ત્યારથી કર્યાં છે એટલે, ‘કુશાન સંવત’ ઉપર જે ધેારણે આપણી પસંદગી ઉતરી છે તે નિયમે ચòણની જાતિનું નામજ તેના સવત સાથે જોડવું યેાગ્ય લાગત અથવા છેવટે, તેણે જેમ પેાતાના પિતાના નામને આગળ આણી બતાવવા પ્રયત્ન કર્યાં છે તેમ આપણે પણ તેનું અનુકરણ કરી ‘મેાતિક સંવત'નું નામ રાખી શકત. પરંતુ તે બન્ને સંજોગે પડતા મૂકવા પડયા છે. કેમકે જો જાતિ વિષયક નામ જોડયું હોત તેા, ચઋણુ પાતે કુશાન જાતિનેાજ નખીરા હતા એટલે કનિષ્કના વંશ અને ચðણુના વંશ એમ જે બે ભાત પડી જાય છે તે દેખાવમાં ન આવત; ખીજું રાજકીય મહત્તા તે બન્નેની જૂદી છે તે ન સમજાત (જીએ આ પુસ્તકે પૃ. ૨૦૫ માં સરખામણી); ઉપરાંત સાથી પ્રમળ કારણ તા એ છે કે, સંવત પ્રવર્તક તરીકે સાર્વભામ સત્તાના ભાગવટા જેવું પ્રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com