________________
૧૭૬
ignored by the Ceylonese chroniclers, who probably never heard of it, is known only from the traditions of Northern India as preserved by the Tibetan, Chinese and Mongolian writers. The accounts of this assembly like those of the earlier councils are dis· crepant and the details are obviously legendary=ૌદ્ધ ધર્મની જે સભા-કનિષ્કની સભાવિશે સિંહાલીઝ ઇતિહાસકારા અજ્ઞાત છે બલ્કે તેમણે તે વિશે કદાપી સાંભળ્યું લાગતું પણ નથી. તેની માહિતી તિખેટના ચીનના તથા માંગેાલીયાના
લેખકાએ જાળવી રાખ્યા પ્રમાણે, માત્ર ઉત્તર હિંદમાં થીજ મળે છે. આગલી સભાઓની પેઠે આ સભાને હેવાલ પણ ફેરફારવાળા જણાય છે અને તેની વિગતે પણ દેખીતી રીતે દંતકથારૂપજ છે. તેમની કહેવાની મતલબ એ છે કે, સધળા ખાદ્ધ સભાએ વિશેની માહિતી ગમે તેટલી આકર્ષીક રીતે જળવાઇ રહેલી હાય તે! પણ તે બહુ વિશ્વસનિય ગણવા જેવી નથીજ; છતાં શકયાશકયતાના વિચાર કરવા રહે છેજ. વાસ્તવિકપણે કુશાનવંશી રાજાએનું ધાર્મિક મંતવ્ય કેવું હતું તે તે આપણે આગળ બતાવી ગયા છીએ. આ પ્રમાણે ધાર્મિક પરિસ્થિતિ તેના રાજ્યે હતી.
કનિષ્ક બીજાના
સામાજીક બાબતને વિચાર કરતાં એમ સમજાય છે કે, તેનું આખું યે જીવન બહુજ શાંતિમાં પસાર થયું હશે. કેમકે તેને જો લડાઇઓ જ લડવી હેત અને પ્રદેશ મેળવવાની જ તૃષ્ણા લાગી હાત તેા, જે પ્રદેશની વહેંચણી તેણે ગાદી ઉપર આવતાં જ પેાતાના કાકા તુવિષ્ણુ અને સૂબા ચણની વચ્ચે કરી આપી હતી—ભલે સાંયે કે તાંયે-તે કરી જ નહેાત. પરંતુ માતા કે નિરૂપાયે તેણે તેમ કર્યું હતું, છતાં એમ તે ખરૂં જ તે કે, જો તેની દાનત હેત તે પેાતાના ઉત્તર જીવનમાં પણ તેણે કાઈ પ્રકારના પ્રયત્ન સેવ્યે। હ।ત જ. જ્યારે ઇતિહાસનાં પાને તેવી કાઈ માંધ જળવાઈ રહેલી નથી જ. ઉલટું એવા પ્રસંગ ઉપસ્થિત થયા દેખાય છે કે, સંયાગા તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ ખંડ
તરફેણમાં હતા અને અવંતિ જેવા પ્રદેશ સહેજમાં મળી જાય તેમ હતું, છતાં જેમ ઇન્ડ.પાર્થીઅન શહેનશાહ અઝીઝ ખીજાએ (જીએ પુ. ૩માં તેનું વૃત્તાંત) સાવ ખેદરકારી–કે નબળાઈ દાખવી હતી અને ગભૌલવંશની સત્તા ત્યાં જમવા દીધી હતી, તેમ આ કનિષ્ક ખીજાએ પણ તેનું જ અનુકરણ કર્યું હતું. પરિણામે તેનેાજ સરદાર મહાક્ષત્રપ ચણુ અતિપતિ બનવા પામ્યા હતા જે હકીકત આપણે આગળના પરિચ્છેદે આલેખવાના છીએ. મતલબ કે તેણે કાઈ જાતની ભૂમિતૃષ્ણા સેવી લાગતી નથી. વળી તેણે ધણા લાંખેા કાળ રાજ્ય તેા ભાગપુંજ છે એટલે પાતે કાંઈ નબળા કે પરાક્રમહીન રાજા હતા એમ પણ પુરવાર થતું નથી. આ પ્રમાણે દરેક રિસ્થિતિ વિચારતાં સમજાય છે કે તે બહુજ શાંતિપ્રીય જીવન ગાળનાર આદમી હોવા જોઇએ. જ્યારે શાંતિપૂર્વક જીવન ગાળ્યું છે ત્યારે તેને કળા તરફ્ સમય ગાળવાના અવકાશ મળ્યેા હાય તે સ્વભાવિક છે. આ સ્થિતિ તેણે પેાતાના ધર્મ પ્રત્યે બતાવેલી ભક્તિ અને ભાવ બતાવતાં જે અનેક દૃશ્યા, મૂર્તિ વિ. તેના રાજપાટ મથુરા શહેર અને તેની આસપાસની કંકાલી ટિલામાંથી મળી આવ્યાં છે તે ઉપરથી પુરવાર કરી શકાય છે. કદાચ એમ દલીલ કરાય કે ઉપરની વસ્તુએમાં કનિષ્કનું નામ જે કાતરાયલું નજરે પડે છે તે તે। કનિષ્ક પહેલાનું પણ સંભવી શકે છે. બનવા જોગ છે. પરંતુ કનિષ્ક પહેલાનું વૃત્તાંત લખતાં જોઈ ગયા છીએ કે તેણે તેા પેાતાના જીવનના સધળા ઉત્તર ભાગ હિંદની બહાર જ ગાળ્યા છે; છતાં જે ઘેાડાંધણાં વર્ષોં તે હિંદમાં રહ્યો હતા તેમાંને મેટા ભાગ તા રજપુતાના અને સિંધ જેવા દેશે। તરક ચડાઈ લઈ જવામાં જ ગાળ્યે ક્રુતેા. એટલે સાબિત થાય છે કે, કનિષ્કની નામવાળી વસ્તુના નિર્માતા મુખ્ય અંશે કનિષ્ક ખીને જ હાઈ શકે અને તેજ હતા.
પૃ. ૧૫૯ માં દર્શાવેલ આઠ મુદ્દામાંથી ત્યાં આગળ ત્રણનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્રે ચેાથે। મુદ્દો જે કનિષ્ક પહેલા અને બીજો–એમ બન્ને વચ્ચેના સ્વભા વનું વર્ણન અને સરખામણી કરવાના છે, તે વિચારીશું.
www.umaragyanbhandar.com