________________
દ્વિતીય પરિચ્છેદ ]
૧૭૭
સ્થાન તેટલું જ ઉચ્ચÈાટિનું ગણાય તેવું છે. તેથી કરીને પહેલાએ રાજકારણમાં જેમ નામ કાઢયું કહેવાય તેમ બીજાએ સામાજીક જીવનમાં નામ કાઢયું કહેવાય. (૫) વાસુદેવ પહેલા
ન
બન્નેનાં નામ અને આયુષ્ય લગભગ સરખાં ઢાવા છતાં સ્વભાવમાં તેમજ અન્ય હકીકતે તે ઘણાજ ભિન્ન પડી જતા દેખાય છે. પહેલાના રાજ્યકાળ ટૂંકા છે. ખીજાના દીર્ઘકાલિન છે, ખલ્કે સારાયે વંશમાં સર્વેથી લાંખે છે. પહેલે આધેડવયે રાજ્યાસને આરૂઢ થયા છે, ખીજો ઉગતી યુવાનીમાંજ રાજપદને પામ્યા છે. એટલે પહેલા સ્વાનુભવને લીધે સાહસિક નીવડયા છે, જ્યારે ખીજો તદ્ન નિરપેક્ષા વૃત્તિ સેવતા દેખાયા છે. પહેલાનું, આખુંયે જીવન કહા કે લડાઈ લડવામાંજ પસાર થયું છે એટલે તેને લેાક કલ્યાણના માર્ગો વિચારવા, કે પેાતાનું તેમજ પ્રજાનું સામાજીક અથવા આવ્યા ત્મિક જીવન ગાળવા માટે, પરિસ્થિતિ રચવાના કાઈ અવકાશજ રહ્યો નહાતા. જ્યારે ખીજાનું જીવન શાંતપણે વીતેલ હાવાથી તેણે આ સર્વે ખાખતમાં ઠીકઠીક કાળવ્યતીત કર્યો લાગે છે. જેથી ખીજાએ જે કળારસિકતા બતાવીને પેાતાનું નામ અનેક સંસ્મરણેાદ્વારા ભવિષ્યની પ્રજામાં અમર કરી બતાવ્યું છે તેમાંનું અલ્પાંશે પણ પહેલાએ કરી બતાવ્યું કહેવાશે નહીં.
કનિષ્ક ખીજા પછી મથુરાની ગાદી ઉપર તેને પુત્ર વાસુદેવ પહેલા આવ્યા છે. તેનું રાજ્ય ઇ. સ. ૧૯૬ થી ૨૩૪ = ૩૮ વર્ષ સુધી ચાલ્યું છે. જો કે તેનું રાજ્ય સામાન્ય રીતીએ જોતાં બહુ લાંબુ ચાલ્યું ગણાય, એટલે એમ કહી શકાય કે એકતા પાતે નાની ઉંમરે અથવા તે। ભરયુવાન વયે ગાદીએ બેઠા હશે અથવા તે। કદાચ તે બહુ પરાક્રમી હોય કે જેથી ગમે તેવા હુમલા બહારથી આવ્યે રહ્યા હાય તાપણુ તે સર્વેને પહેાંચી વળવા જેટલું પાતે સામર્થ્ય ધરાવતા હૈાય. આ પ્રેમાંથી ખીજાં અનુમાન દારવાને આપણે પ્રથમ લલચાઈએ છીએ, પરંતુ જ્યારે શિલાલેખ આપણને એમ જણાવે છે કે૧૩ Inscriptions of Vasudev I at Mathura certainly range in date from 78 to 94 = વાસુદેવ પહેલાના મથુરાના શિલાલેખા ખરેખર ૭૮ થી ૯૪ સુધીના માલૂમ પડયા છે. ત્યારે કબૂલ કરવું પડે છે કે તેનું રાજ્ય મથુરાની આસપાસ અને બહુતા તેનાથી થોડેક દૂર આવીને અટકી રહ્યું હશે, અને આ પ્રમાણેજ ખનવા પામ્યું હેાય તેા તેને ધણા નબળા રાજા કહેવા પડશે. પરંતુ જ્યારે કાંઈજ તે વિશે જાણવાનું સાધન નથી ત્યારે આપણે પ્રથમના અનુમાન ઉપર જવુંજ પડે છે એટલે કે તે નાની ઉમરે જ ગાદીએ આવ્યા હવેા જોઈ એ. તા તેના શિલાલેખા માત્ર મથુરામાંથી જ કાં સાંપડયા કરે છે? તે પ્રશ્ન ઉકેલ માંગે છે. તે સમયે ઉત્તર હિંદમાં કાઈ ખીજા એવા રાજવીએ નથી થયા કે જેએએ તેના ઉપર ચડી જઇને મુલક જીતી લીધા હેાય; તેમજ ખીજી બાજુએ પંજાબ કે કાશ્મિરની લગાલગના કાઈ રાજકર્તાએ તેની હદમાં આવી જતે તે પ્રાંતા ખેંચાવી લીધા હાય. આવી પરિસ્થિતિમાં એકજ કલ્પના કરવી રહે
બન્ને કનિષ્કની. સરખામણી
રાજકીય જીવનમાં પહેલાનું જેટલું પરાક્રમશીલ ગણુાય તે પ્રમાણમાં અનેકાંશે ખીજાનું પરાક્રમવિહિન કહેવાય. પહેલાના રાજ્યકાળે કુશાનવંશને રાજ્યવિસ્તાર સૌથી મેાટામાં મોટા હતા. એટલે સુધી કે તેના કાંડાખળે એવી સ્થિતિ ઉભી કરી હતી કે તેના નામને શક તેના રાજ્યના આરંભથી ચલાવવામાં આવ્યેા છે, જ્યારે ખીજાના રાજ્યકાળે રાજ્યના ભાગલા પડી ગયેલા દેખાય છે અને તેમાં પાતેજ કેમ જાણી જોઈ ને હથિયાર રૂપ બનવા પામ્યા હોય તેવું વર્તન તેણે દાખવ્યું છે.
રાજ્યના મનાવા
એટલે આખા વંશની અપેક્ષાએ રાજકીય દૃષ્ટિથી વિચારતાં કનિષ્ક પહેલાને રાજ્યકાળ જેમ ઉન્નત સ્થાને મૂકાય તેવા છે, તેમ શાંત અને લેાક કલ્યાણકારી જીવન ગાળવાની દૃષ્ટિએ કનિષ્ક બીજાનું
(૬૩) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૭૨,
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com