________________
૧૬૩
અને ઉપનિષદ્ધારાના ઉદ્ભવસ્થાન તરીકે શક્રસ્થાન એટલે વર્તમાન અગાનિસ્તાનના એક ભાગ ગણાય છે, છતાં તે હકીકતથી જેમ આશ્ચર્ય ઉદ્ભવતું નથી તે પછી મારા ઉપર પ્રમાણેના કથનમાં એવું શું છે કે આશ્ચર્ય ઉભું કરે છે? વળી બીજો ખુલાસે એમ પણ આપી શકાય કે, મુસ્લીમ સંસ્કૃતિના આદ્યપ્રવર્તક મહંમદ પયગંબર સાહેબ મનાય છે અને તેમને સમય ઇ. સ. ની છ મી સદીમાં મૂકાય છે. એટલે એટલું તેા કબૂલ કરવુંજ પડશે કે તેમણે તે સંસ્કૃતિની ઉદ્ઘાષણા કરી, તે પૂર્વે તેા તેમના અનુયાયીએ! અન્ય સંસ્કૃતિમાં જોડાયલાજ હતા. વળી આપણે ઇતિહાસના અભ્યાસથી (જીએ પુ. ૨માં સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત તથા પુ. ૩માં પૃ. ૩૩ સામે તેના રાજ્ય વિસ્તારના નકશા) જાણી ચૂકયા છીએ કે, ઈ. સ. પૂ. ના ત્રીન સૈકામાં એશિયાના ત્રણા ધણા ભાગેામાં જૈન સંસ્કૃતિને પ્રચાર થવા પામ્યા હતા. તેમ ગર્દભીલવંટી વિક્રમચરિત્રના વૃત્તાંત વર્ણન આલેખતાં પણ જણાયું છે કે (જીએ આ પુસ્તકે પૃ. ૫, ૪૯ તથા ૫૧ની હકીકત) તેમના સમયે—એટલે ઇ. સ. ની પહેલી સદીમાં-ખુદ
અરબસ્તાન દેશમાંજ તેમજ ચઋણુવંશી જેવી પરદેશી સત્તાના રાજઅમલે ઇ. સ. ત્રીજી સદીના અંત સુધી ઉત્તરહિંદમાં પણુ, જૈનધર્મ સારી રીતે વ્યાપ્ત થઈ રહ્યો હતા. આ પ્રમાણેની બધી વસ્તુસ્થિતિ જે વિચારાય તા હું ધારૂં છું ત્યાં સુધી આશ્ચર્ય પામવાનું કારણ નિર્મૂળ થઈ જશે.
વાસિષ્ઠ-વચ્ચેષ્ટ
[આટલું આટલું નિવેદન કરાયા છતાં પણ નમ્રતાપૂર્વક જણાવવાનું કે ઉપરનું કિંચિત્ કથન પણ ધર્મભાવ તરફના કાઈ પક્ષપાતપણાથી મેં કર્યુંજ નથી, પરંતુ જે વસ્તુસ્થિતિ મને ઇતિહાસના અભ્યાસથી સમજવામાં આવી તે યથાર્થપણે વર્ણવી છે તેમજ આ પુસ્તકના વાચકામાંથી આશ્ચર્ય વ્યક્ત કરનારાઓના મનનું સમાધાન કરવા માટેજ આટલા ખુલાસા પણુ કરવા પડયા છે].
(૪૭) આ માટે પુ. ૧૧૭નું લખાણ તથા તેની ઢીકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ ખંડ
તેનાં નામ
(૨) વાસિષ્ક-વસેષ્ડ-એક જીક કનિષ્ક પહેલાનું મરણુ થવાથી તેની ગાદી ઉપર તેને જ્યેષ્ઠ પુત્ર વઝેક આવ્યા હતા. તેનું નામ ખે પ્રકારે લખાયલું નજરે પડે છે. કેટલેક ઠેકાણે વાસિષ્ક—ઝેક પણ લખાયલ છે. જ્યારે કેટલેક ઠેકાણે તેને ટૂંકાવીને પ્રથમાક્ષર વ કાઢી નાંખીને એબ્ઝ પણ લખાયલ છે. અને જેમ હવિષ્ણુનું નામ ટૂંકાવીને હુ′ લખાય છે તેમ હુષ્ક, શુષ્ક, અને કનિષ્ક એવું ત્રિક ખનાવવાને માટે ગ્રેષ્ડતે સ્થાને જીજ્ક લખાતુંřછ પણ થયું છે, એટલે કે ઉપર દર્શાવેલ ચારે નામ એક જ વ્યક્તિનાં છે.
જ્યારે કડસીઝ પહેલેા, તેને પુત્ર કડસીઝ ખીજો અને તેના પુત્ર કનિષ્ક પહેલા; એમ અનુક્રમે આ કુશાનવંશી ત્રણે રાજાઓની અન્ય હકીકત ઉમર ૭૦ અને ૮૦ સુધી પહેાંચી છે ત્યારે સામાન્ય નિયમ
પ્રમાણે એમજ માની શકાય કે જે ચેાથેા રાજા આવે તે, જો તેનેા પુત્ર જ હાય, તે તે નાની ઉમરના હાવા
જોઈએ. અને આટલું તા સિદ્ધ જ થયેલ છે કે, રાજા કનિષ્કની પાછળ ગાદીએ આવનાર વસે± તેના પુત્ર જ થતા હતા. એટલે સમજવું રહે છે કે, વચ્ચેષ્ક જ્યારે ગાદીએ આબ્યા ત્યારે તેની ઉમર નાની હાવી
જોઇએ. જો કે આપણે તે પૃ. ૧૫૩ ઉપર તેની ઉમર
૪૦-૪૫ અને તેના નાનાભાઈ હવિષ્કની ઉમર ૩૫-૪૦ હાવાની કલ્પના કરી બતાવી છે. પરંતુ અત્ર જે જણાવવું પડે છે તે એટલું જ કે તેની ઉમર ૩૦-૩૫ થી માંડીને બહુ તે ૪૫ની વચમાં જ હાવી જોઇએ. “એટલે તેવી સ્થિતિમાં તેનું રાજ્ય દીર્ધકાલિન નીવડવાનું ધારી શકાય. છતાં જ્યારે શિલાલેખથી પુરવાર થયું છે કે તેના રાજ્યકાળ માત્ર છ વર્ષજ ચાલ્યા છે, ત્યારે એમ અનુમાન દારાય છે કે તે ક્રાઈક અકસ્માતના ભાગ થઈ પડયા હશે. તેમજ તેની પેાતાની
ન'. ૫૦ જી.
www.umaragyanbhandar.com