SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ રાઈપણુ એક નામ પ્રથમ લખીએ, એટલે બાકી તેની સાથે એને લખવાં રહે; તેમાં પણ જેને એક વખત પ્રથમ લખ્યું, તેને ખીજી વખત ખીને ( અથવા છેલ્લા) લખવા રહે. એટલે દરેક નામનાં ખેખે ત્રિક થશે જેવાં કેઃ- (૧) કનિષ્ક સાથે હુષ્ક અને જીષ્ક અથવા (૨) કનિષ્ક સાથે જીષ્ક અને હુષ્ક કરી શકાય; તેવીજ રીતે હુક, શુષ્ક અને કનિષ્કનાં (૩) હુષ્ટ સાથે કનિષ્ક અને જીષ્ક અથવા (૪) હુખ્મ સાથે જીષ્મ અને કનિષ્ક કરી શકાયઃ તેવીજ રીતે (૫) શુષ્ક સાથે કનિષ્ક અને હુષ્ક અથવા (૬) જીષ્મ સાથે હુષ્ક અને કનિષ્ક કરી શકાય; આ માંથી કયું સાચું તેની તપાસ લેવા માટે, તેઓ કેવી રીતે ગાદી ઉપર ખેડા છે તેને ખ્યાલ ધ્યાનમાં રાખવા પડશે. આ હકીકત કેટલેક અંશે નામાવળી ગાઠવતાં જણાવી ગયા છીએ. ઉપરાંત વિશેષ પણે તેમનું વૃત્તાંત લખતાં જણાવીશું. અત્ર ટૂંકમાં તેના ખ્યાલ આપી દઈ એ કે, કનિષ્ક પહેલા બહુ પરાક્રમી હતા, તેના મરણ પછી તેને જ્યેષ્ઠ પુત્ર વએક-ઝુષ્ક ગાદી ઉપર૪૧ આવ્યા હતા. તેનું મરણુ નાની ઉમરે થવા પામ્યું હતું અને તે સમયે તેને પુત્ર જે કનિષ્ક ખીજાના નામે પાછળથી એળખાયે છે તે બહુજ નાની ઉમરના હાવાથી, તેના નામે રાજ્યના કારભાર તેને કાા એટલે જીષ્કને નાને ભાઈ જે હુષ્ક હતા તે ચલાવતા હતા અને કનિષ્ક બીજો ઉમર લાયક થતાં, પાતે ગાદીપતિ ખની ખેઠે। હતા. આવા સંયોગામાં આપણે કહી શકીશું કે ઉપરના માંનું કનિષ્ક, જીજ્ક અને હુષ્કવાળું ન ર નું આ શિલાલેખની હકીકત શું છે તે એવું ોઇએ. (૪૧) સરખાવા નીચેની પૃ. ૧૬૮ ઉપરની હકીકત અને ટીક્રા. તથા રાજ્ય વૐનું કરેલ વર્ણન. (૪૨) આત્રિક ખાટાં છે એમ કહેવા કરતાં તે કાશ્મીરની અને મથુરાની રાજદ્વારી પરિસ્થિતિની ગુંચવણ-અથવા તેનું અઢપટાપણું જ જવાબદાર છે એમ કહેવું વાજખી ગણારો. તે [ નવમ ખંડ તથા જીજ્ક, હુષ્ક અને કનિષ્ઠવાળું છેલ્લું નં. ૬નું ત્રિક, તે એ સાચાં ત્રિક છે. જ્યારે નં. પ વાળું જુષ્ક, કનિષ્ક અને હુષ્કવાળા ત્રિકને જો તેમાંના કનિષ્કને minor એટલે નાની ઉમરના રાજાની ગણત્રીથી તપાસીશું તે તેને અર્ધ સાચું કહેવું પડેશે. બાકીનાં ત્રણે ત્રિક ખાટાં છેજર અને તેથી વગર ગણુત્રીએ જ લખાઈ નાંખેલાં ગણવાં રહેશે. આટલું વિવેચન થઈ ગયા બાદ રાજતરંગિણિકારે The continued existence of the three places Kanishkapur, Hushkapur and Jushkapur આ પ્રમાણે જે શબ્દો લખ્યા છે૪૩ તેમાં શું ભેદ રહ્યો છે તે વિચારવું અતિ સહેલું થઇ જાય છે. નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, તેવા તેવા નામના કાઈ રાજાએએ પેાતપાતાના નામ ઉપરથી ત્યાં તેવાં નામવાળાં શહેરા વસાવ્યાં હશે. વળી આ ત્રણે શહેરી કાશ્મિર દેશમાંજ આવેલાં હોવાથી એમ પણ સિદ્ધ થઈ જાય છે કે, તે ત્રણે રાજાઓએ તે દેશ ઉપર પેાતાની રાજસત્તા ચલાવીજ હેાવી જોઇએ; કેમકે નવું શહેર જે વસાવી શકાય છે તે પેાતાની માલિકીની જમીન ઉપરજ, નહીં કે પરા જમીન ઉપર; આ છે નિયમેા નજર સામે રાખીને, જો આ કુશાન રાન્તઓમાં થયેલા કનિષ્ક, હુષ્ક અને જીષ્મના વૃત્તાંતને તથા અધિકારના વિચાર કરીએ છીએ તેા તુરતજ દેખાઇ આવે છે કે, તે ત્રણુ રાજાએ ખીજા કાઇ નહીં, પણ કુશાનવંશી રાજાએનાં જે ત્રિક વિશે આપણે અત્રે વિચારણા ચલાવી રહ્યા છીએ તેજ છે. આ પ્રમાણે સાબિત થઇ ગયું તે, હવે માત્ર એજ વિચારવું રહે છે કે, આત્રિકમાંના હુષ્ક અને શુષ્ક કયા હાય, તે વિશે તે શંકા જેવું રહેતુંજ નથી; કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat માટે જુએ આગળ ઉપર લખાયલું નિષ્ક બીનનું વૃત્તાંત. તેમજ તેના અનુક્રમને લગતે પારિગ્રાફ તથા તેની ટીકાવાળું લખાણ. (૪૩) જીએ પુ. ૨૫. ૪૦૩માં ટાંકેલ શબ્દો જે રાજ તર ંગિણી પુસ્તકમાંથી તેના સ` પહેલે પૃ. ૭૬ પારિ. જમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy