SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] તે નામના તે એક એકજ રાજા થયા છે. એટલે તે તે ચાસજ છે. પણ કનિષ્ક નામના તા એ રાજા થયા છે; પહેલા અને બીજો. તે આ બેમાંથી કનિષ્કપુરના વસાવનાર કચેા હૈાવા જોઈએ. તે શેાધી કાઢવું રહે છે. ત્રિકની વિચારણા આપણે નામાવળી ગાઢવી ચૂકયા છીએ એટલે તે આધારે કહી શકાય છે કે, હુક, નુષ્યનાં નામ વચ્ચે રહી જાય છે અને તેની અગાઉ કનિષ્ક પહેલાના સમય છે તથા તે બાદ કનિષ્ક બીજાને સમય છે. એટલે કયા કનિષ્કના વખતમાં તે નામનું શહેર વસાવાયું હેાવું જોઇએ તે શેાધી કાઢવું પણ સૂતર થઇ જશે. સિવાય કે તે શહેરાના નામેાચ્ચાર, તેના વસવાટના અનુક્રમ પ્રમાણે ગાઠવાયા ન હોય તેાજ, આ અનુક્રમ ગોઠવવામાં કાઇ પ્રકારના નિયમ હોય કે નહીં હોય તે બાબતમાં, આપણે અગાઉ જણાવી ગયા પ્રમાણે, ભલે અન્ય વિદ્વાનાએ દુર્લક્ષ કદાચ રાખ્યું હોય એમ માની લેવાય, પણ રાજતરંગિણિકારને તે તે સ્થિતિની માહિતી હાવીજ જોઈએ. એટલે તેણે જે ક્રમ લખ્યા હશે તે કાંઇક વિચારીને અથવા ખ્યાલમાં રાખીનેજ લખ્યા હશે એમ આપણે સ્વીકારી લેવું પડશે. અને તેમાં તે મથાળે જણાવ્યા પ્રમાણે પ્રથમ શબ્દજ કનિષ્કપુર લખાયા છે. એટલે સાબિત થાય છે કે, તે કનિષ્કપુરને વસાવનાર કનિષ્ક પહેલોજ હાવા જોઈએ.૪૪ હવે તે ત્રણે શહેરની સ્થાપનાને સમય શોધી ઢાઢીએ. કનિષ્ક પહેલાના સમય ઇ. સ. ૧૦૩થી ૧૨૬ના નિર્મિત કરી દેવાયા છે. અને રાજા શુષ્ક ક્ વસેષ્કના ઇ. સ. ૧૨૬થી ૧૩૨ ઠરાવાયા છે. તેમાં પણ કનિષ્ક પહેલાએ પોતાના રાજ્યકાળના પ્રથમ ૧૨ વર્ષ સુધી તેણે હિંદમાંજ રહીને રાજપુતાના તરફના અન્યદેશે। જીતવામાં ગાળ્યા છે. અને તે ખાદ કાશ્મીર તરફ નજર ફેરવ્યાનું સાબિત કરાયું છે. એટલે તે હિસાબે ૧૦૩+૧૨-૧૧૫ પછીજ તેણે કાશ્મીરમાં પગ દીધે। ગણાશે. પછી તુરતમાંજ કે બે ચાર વર્ષ (૪૪) અને તેથી જ ઉપરમાં પુ, ૧૫૦માં તે પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ બાદ તેમ કર્યું હશે તે પ્રશ્ન વિચારવા રહે છે. ખીજી બાજી વસેષ્કને સમય પશુ ચેાસજ છે. એટલે જીષ્કપુર વસાવ્યાને સમય પણ ચાક્કસ થઈ ગયા. જ્યારે હુષ્કપુરના સમયજ વિચારવા પડે તેમ છે. હુવિષ્ણુ પાતે બે ત્રણ વખત કાશ્મીર ઉપરના અધિકારપદે રહ્યો છે. એક, કનિષ્ક પહેલાના અમલ દરમ્યાન ઇ. સ. ૧૧૫થી ૧૨૬, સુધી; કરીને જીષ્કના મરણુ ખાદ અને કનિષ્ક બીજાના રાજ્યાભિષેક થયા તે દરમ્યાન એટલે ઇ. સ. ૧૩૨થી ૧૪૬ સુધી; અને ત્રીજી વખત તે ભાદ સ્વતંત્ર કાશ્મીરપતિ તરીકે વીસેક વર્ષ સુધી. એટલે જો રાજતરંગિણિકારે સૂચવેલા ક્રમ માન્ય રાખીએ છીએ તે। તે શહેર તેણે ૧૧૫થી ૧૨૬માંજ વસાવી દીધું ગણાય. પરંતુ એક નગર વસાવવું તે પાતે તાબેદાર અથવા પરતંત્ર હાય તેના કરતાં પોતે સર્વાધિકારી ડ્રાય ત્યારેજ વસાવ્યાનું કરાવવું વધારે સમીચીન ગણાય. એટલે તેના સમય ઇ. સ. ૧૪૨થી ૧૬૨ સુધીના તેના ત્રીજી વખતના કારભાર દરમ્યાન ગણવા પડે. છતાં એક વાત એમ પણ ખ્યાલમાં રાખવાની છે કે, માણુસને મોટા થવાની ઉમેદ્ર તેા હંમેશાં રહ્યાજ કરે, પણ તે સ્થિતિ કયારે પ્રાપ્ત થશે તેના અંદાજ તા કાંઈ નક્કી નજ કરી શકાય. એટલે આશામાં તે આશામાં રંગાઈ રહેવા કરતાં, જે કાઈ શુભયેાગ પ્રાપ્ત થઈ જાય તેના લાભ દરેક માણસ ઉઠાવી યેજ. આ હિસાખે હુવિષે પેાતાના પ્રથમાધિકારના સમયેજ તે શહેર વસાવી લીધું એમ ધારવામાં ખાટું નથી. એટલે કેઃ કનિષ્કપુર વસાવ્યાને સમય ઇ. સ. ૧૧પથી ૧૨૬ સુધીમાં અથવા મધ્યમ સમય ગાઠવવા હાય તા ઇ. સ. ૧૨૦. હુષ્કપુરનેા સમય ઇ. સ. ૧૨૦થી ૧૨૬ અને મધ્યમ તરીકે ૧૨૩ જ્યારે જીજ્કપુરના ઇ. સ. ૧૨૬થી ૧૩૨ અથવા મધ્ય તરીકે ઇ. સ. ૧૨૯, ગમે તેમ પણુ ઇ. સ. ૧૧૫થી ૧૩૨ સુધીના ૧૭ વર્ષમાં આ ત્રણે શહેરા વસાવાઈ ગયાં ગણુાય. વિકલ્પે હવિષ્ણુપુરના સમય જો ઇ. સ. ૧૪૨થી ૧૬૨માં નોંધ કરવામાં આવી છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy