SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ΟΥ નહિ કે તેનું નામ સુદ્ધાં પણ લીધું નહિ. એટલુંજ નહિ, પણ જે ખાટાન કે અન્ય ભૂમિ તેણે મેળવી હતી તે પણ એકી કાઢવી પડી હતી. આ પ્રમાણે ખીજી હકીકત અઈ. ધ્યાનમાં રાખવાનું છે કે ચીન સાથેનું યુદ્ધ તા પોતાના રાજ્યના નવમા વર્ષે શરૂ થÉતે ખતમ થયું છે. ( અથવા લંબાયું હોય તે। પશુ–નવમા વર્ષ બાદ ) એટલે જો ચીન પ્રત્યે તેને તિરસ્કાર વ્યાપ્ત થયેા હાય તેા, નવમા વર્ષ બાદજ થયા કહેવાય. છતાં જ્યારે તેને આપણે તેજ ચીનાઈ શહેનશાહના સવ્રત વાપરતે! નજરે દેખીએ છીએ, ત્યારે તે એમ કબૂલ કરવું જ રહે છે કે, તે શિલાલેખ કાતરાવ્યા ત્યાં સુધી તેને અને ચીનાઈ શહેનશાહને સારસારૂં જ ચાલ્યે જતું હતું. મતલબ એ થઇ કે તે શિલાલેખ કાતરાવાયાનેા સમય, પેાતાના રાજ્યના નવમા વર્ષે ચીનાઈ શહેનશાહ સાથે કડસીઝ બીજો યુદ્ધમાં ઉતર્યાં તે પૂર્વેનાજ ગણવા પડશે. આ કારણથી તેના રાજ્યે ૧૪ મા વર્ષને બદલે ૬ઠ્ઠા વર્ષે તે કાતરાયે હાવાનું આપણે ગણવું જોઈ એ. અને તેમ થતાં આપે। આપ એ પણ સિદ્ધ થઇ ગયું કે, તેના રાજ્યના આરંભ ઈ. સ. ૬૩ ને બદલે ઈ. સ, ૭૧ માં જ થયેા હાવાનું ગણવું રહે છે. એટલે સમુચ્ચય તેને રાજ્યકાળ ૩૨ વર્ષÀાજ કહેવાય. (જુએ પૃ. ૧૩૨ તથા રૃ. ૧૩૫ ટી. નં. ૬૩) જેમ ઉર્ફે ઉપરના વર્ણનથી એક વસ્તુસ્થિતિ એ સ્પષ્ટ થઈ ગઈ કે તેણે પોતાના સાહસિકણાથી અને કાંડાના બળથી જમીનનેા માટે વિસ્તાર જીતી લીધા હતા, અને વિજ્યપ્રાપ્તિના ધમંડમાંને ધમંડમાંજ, પોતાના શિરતાજ એવા શહેનશાહની કુંવરીનું માગું હતું.૯૭ પરિણામે પેાતાને પસ્તાવું પડયું છે. વળી કાંઈક કર્યું (૯૭) શહેનશાહ પાતેજ તેની જીતથી ખુશી થઇને પેાતાની શુભેચ્છા કે આનંદ પ્રદર્શિત કરવાને પેાતાની પુત્રી તેને પરણાવે તે જુદી વાત છે અને પાતે સામા ઉઠીને તેવી માંગણી મે।કલાવે તે જુદી વાત છે. બેની વચ્ચે તેટલા ફેર ગણાય. (૯૮) જુએ અ. હિં. ઈ. (સ્મિથ) આવૃતિ ૨૭૨ નું ટીપણુ ૪ પૃ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ ખેડ એ આબરૂ પણ બન્યા છે. એટલે તે ખાજી-હિંદની બહાર પરાક્રમ કરવાનું માંડી વાળી તેણે પોતાનું લક્ષ હવે હિંદ તરફ દોરવાનું દુરસ્ત વિચાર્યું હતું. ચીન સાથેનું ઉપરનું યુદ્ધ થયા બાદ ઇ. સ. ૭૧+૯=૮૦ સુધી થોડાક વખત તેણે સુસ્થિત થવામાં ગાળ્યો હતા એમ સમજાય છે. તે બાદ ધીમે ધીમે પંજાબ અને કાશ્મિર જીતી લીધાં હતાં. સર જોન મારશલ સાહેબનું માનવું એમ છે ૩૮ Kushanas obtained Taxilla_in_60 A. D.= કુશાનેાએ ઈ. સ. ૬૦ માં તક્ષિલા જીતી લીધું હતું. જ્યારે ગૅ।. રટેન કેાના એવા મત ધરાવે છે ૬૯ Sirkap ( the capital of Khaharatas, Saka and Parthian rulers of Taxilla=page 2) was sacked by Kushanas about 70 A.D= સીરકૅપને૧૦૦ (તક્ષિન્નાપતિ ક્ષહરાટ, શક અને પાર્થિઅનેાની જે રાજધાની હતી તે=જીએ પૃ. ૨ ) આશરે ઈ, સ. ૭૦ માં કુશાનેએ બાળી નાંખ્યું હતું. એક હકીકત તક્ષિલા જીત્યા બાબતની છે. તેમાં ઈ. સ. ૬૦ની સાલ છે. જ્યારે બીજીમાં ઇ. સ. ૭૦ ની સાલ છે. પરંતુ તેમાંથી જીત મેળવીને બાળી નાંખ્યાની સ્થિતિ થઇ છે, કે જીત અને નાશ કરવા તે બન્ને એકજ સ્થિતિ સૂચક છે. તે કાંક સ્પષ્ટ થતું નથી. એટલે સમાધાન ખાતર એમ સ્વીકાર કરી શકાય કે, પ્રથમ જીત હતી અને પછી વિનાશ થયા હતા; અને તેના સમય માટે ૭૦ ની સાલ હતી.૧૦૧ આ સમયની બધી ગણત્રી વિદ્યાનાએ જે મૂકી છે તે શક સંવત ( ઉત્તર હિંદમાં ચાલતા સંવત; જેતે હવે પછી આપણે કુશાન સંવત તરીકે એાળખાવવાના છીએ તે) ઇ. સ. ૭૮ માં સ્થપાયે (૯૯) જુએ. જ. ઇ. હિ કા. પુ. ૧૨ પુ. ૩૨ (૧૦૦) જ. ઇં. હિ. કા. પુ. ૧૨. પૃ. ૨ (૧૦૧) ને કે આપણે પુ. ૩ ૫. ૨૭૫-ક્રમાં તક્ષિલાના નારા વિશે ન્તુદીજ સ્થિતિ કલ્પી કાઢી છે. એટલે ત્યાંની અને અહીની-એમ બન્ને વસ્તુસ્થિતિ સરખાવીને ખ તાત્પ શોધી કાઢવાની જરૂર છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy