________________
પ્રથમ પરિચ્છેદ ]
તેમના જન્મપ્રદેશ હિંદની બહાર હિમાલયની ઉત્તરમાં ગણાય છે. ઉપરાંત આ ણુ પ્રજા અને અત્ર વવવા ધારેલો કુશાન પ્રજા, બન્ને એક ખીજાની શાખા રૂપ હોવા સંભવ છે અથવા તા એક્બીજા સાથે અતિ નિકટના સંબંધ ધરાવતી મનાઈ છે. એટલે આ પ્રકારની માન્યતાની સત્યાસત્યના તપાસવાની પણ જરૂર લાગે છે.
હૂણ અને કુશાનાની આ પ્રજામાં થતી ગણના
ઉપરનાં ત્રણ કારણામાંનાં પ્રથરતાં એ એવા પ્રકારનાં છે કે તેમને જો સાથે ગ્રંથ માં આવે તે તેમની વિચારણા એકજ વિવરણમાં થઈ શકે તેમ છે. તેમજ તે બહુ લખાણ પૂર્વક ચર્ચવા યાગ્ય વિષય છે. એટલે તે મુદ્દા હાથ ધરવાપૂર્વે પ્રથમ તેા ત્રીજો સુદ્દો જ વિચારી લેવા વ્યાજખી ગણાશે.
વિશેની વિચારણા
પ્રાચીન આર્યપ્રજાના એક ભાગને ગૂર્જર પ્રજાના નામથીર ઓળખાવવામાં આવતા હતા. તે પ્રજાનું મૂળસ્થાન જ્યા` આ પ્રાંત (ઉચ્ચારના સામ્યપણાને લીધે) હશે એમ કલ્પના કરવામાં આવી છે. વળી તે જ્યા આ પ્રાંત, હાલના કાળા સમુદ્ર અને કાસ્પિઅને સમુદ્ર વચ્ચે અને એશિયાઈ તુર્કસ્તાનના ઈશાન ખૂણે અથવા ઈરાનના વાયવ્ય ખૂણે આવેલા ક્રોક્રેસસ પર્વત વાળા૪ પ્રદેશમાં હાઇને, આર્યપ્રજાની ઉત્પત્તિનું સ્થાન ત્યાંજ રહેવું જોઇએ એવી કલ્પના` કરાઈ છે. ત્યાર પછી ત્યાંથી, તે પ્રજાનાં ટાળેટાળાં મળીને જીવનની જરૂરીતા મેળવી લેવા ચારે બાજુ વિખરાવા માંડી હશે
(૧) જીએ પુ. ૩ પૃ. ૩૯૨
માટે પુ. ૭ પૃ. ૨૯૭ નુ વર્ણન તથા ટીકા જીઆ) તેમ કેટલીક વખત આડે રસ્તે દારવનાર પણ નીવડમાં છે (જેમક
(૨) જીએ પુ. ૩ પૃ. ૩૮૫થી આગળ.
(૩) ઉચ્ચારના સામ્યપણાનાં વિપરીત પરિણામ વિશે સેડ્રેકેટસ તે ચંદ્રગુપ્ત નથી પણ શેવન છે. જીએ નીચેનું ટીપણુ નં. ૬ જુએ.
પુ. રમાં તેનુ વૃત્તાંત: આ દેશ તે દ્રિઆકિ સમુદ્રના તો પ્રદેશ નથી પણ અખસ્તાન દેશ છે. જીએ પુ. ૧ પ્ ૨૦, ૨૬૫)
(૪) પુ. ૩ પૃ. ૩૯૨
(૫) એક વખત એમ પણ કલ્પના થઈ હતી કે એશિઆઈ તુર્કસ્તાનમાં આવેલ યુક્રેટીસ અને ટાઇગ્રીસ નદીના વચ્ચેના પ્રદેશમાંજ તેનું ઉત્પત્તિસ્થાન હૈાવું જોઇએ. (જીએ નીચેની ટીકા નં. ૧૩)
(૬) ઉચ્ચારના સામ્ય ઉપર રચાયલાં અનુમાના કેટલીક વખત સાચાં અને કા સાધક પણ નીવડચાં છે ( દૃષ્ટાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૯
એ પ્રકારની માન્યતા બાંધવામાં આવી છે. પણ તે બહુ વિશ્વાસનીય દેખાતી નથી. કેમકે એક તે તેને પાયેાજ, ઉચ્ચારની માત્ર સામ્યતા ઉપર રચાયા છે, એટલે તદ્દન કાલ્પનિક છે. તેમજ ખીજું એક સબળ કારણ તેની વિરૂદ્ધમાં જતું એ બતાવી શકાય તેમ છે, કે આર્યપ્રજાના હિંદુશાસ્ત્રોમાં તેમની ઉત્પત્તિ જંબૂદ્રીપમાંથીજ થઈ હાવાનું હંમેશાં જણાવાયું છે. અને શાકદ્વીપની પ્રજાને અનાય લેખવામાં આવી છે. જ્યારે આ કાર્કસ પર્વતનું સ્થાન પ્રાચીન સમયે તે શાકદ્વીપની અંદરજ સમાવિષ્ટ થયેલું આપણે જોઈ ગયા છીએ. એટલે ભારપૂર્વક કહી શકાશે કે કૉંગ્રેસસ પર્યંતવાળા પ્રદેશ અનાર્ય પ્રજાનું સ્થાન હેાઈને આર્ય પ્રજાના ઉત્પત્તિસ્થાન તરીકે માની શકાય નહિ. હજુ એમ ખની શકે ખરું કે, આર્ય પ્રજાનું ઉત્પતિસ્થાન અન્ય જે હેાય ત્યાંથી તે ખસતી ખસતી અમુક વખતે આ કાક્રસસ પર્વતના પ્રદેશમાં પેાતાનું થાણું જમાવીને ઠરીઠામ મેઠી હેાય. આ કારણને લીધે કદાચ તેટલે દરજજે આ પ્રદેશને પશુ A home of the Aryans આર્ય સંસ્થાન કહી શકાય ખરૂં. જેમ વૈદિક ધર્મના શ્રુતિ-સ્મૃતિ અને ઉપનિષદ્ જેવા ગ્રંથાના કર્તાનેઋષિ મુનિઓને આપણે શસ્થાનના વતની હાવાનું જણાવી ગયા છીએ” અને તે શમ્યાન તે કાઈ ખીજું સ્થાન નહિં પણ વર્તમાન સમયે અગાનિસ્તાનના નૈઋત્ય ખૂણામાં આવેલ હમમ સરેાવરની આસપાસના પ્રદેશ કે જેને શિસ્તાન કહેવામાં આવે છે
(૭) નુએ પુ, ૩. પૃ. ૧૩૩
(૮) આ પ્રશ્નનું ઉત્પત્તિસ્થાન અને મા પ્રજાનું સસ્થાન તે બે શબ્દો વચ્ચેના તફાવત આ ઉપસ્થી સમર્થ શકાશે. સરખાવા નીચેની ટીકા ન, ૧૦ (૯) જીએ પુ. ૩ પૃ. ૧૩૭-૧૩૨
2:
www.umaragyanbhandar.com