________________
૯૮
=the king of the Saka nation; mean ing he is the king of the Saka people but it does not ensessary follow that he himself is a Saka; rather it clearly denotes that he himself was not a Salka; અને કાલ=time. એટલે આખાયે સમાસના અર્થ એ થશે કે, During the time of the king, who ruled over the Sakas = શક પ્રજા ઉપર જે રાજાનું રાજ્ય સ્થાપિત થયું હતું તેવા રાજાના રાજ્ય અમલે−ઇ. ઈ. (બ) શક-નૃપકાલ તેમાં શક તે રાજાનું વિશેષણુજ છે. એટલે જે રાજા ાતેજ શક જાતિના હતા તેના રાજ્ય અમલે એવા અર્થ થો=it means, he himself was a Salka; પણ જે પ્રજા ઉપર તેનું રાજ્ય ચાલતું હતું, તે પ્રા શક ડ્રાય વા ન પણું હાય. બલ્કે નડ્ડાતી એવાજ ભાવાર્થ નીકળી શકે છે=but it is not necessary that the subjects, over whom he ruled, were also the Sakas and not others; or probably they were not the Sakas. (૩) શક-નૃપ-કાલ ઃ તેમાં શશ્ન=સંવત the Year; નૃપ = રાજા the King અને કાલ= સમય the reign, એટલે તે આખા સમાસને અર્થે એમ કરી શકાય કે તે રાજાના રાજ્ય અમલના અમુક વર્ષે- આવા ભાવાર્થવાળા થરો=in so many years of the king's reign અથવા સામાન્ય રીતે ઈતિહાસમાં જે એમ જણાવવામાં આવે છે કે, તે રાજાના રાજ્યાભિષેક થયા બાદ અમુક વર્ષે=or what we generally find mentioned as, in so many years after his coronation. આ પ્રમાણે આ શબ્દના છૂટાછૂટા ભાગ પાડીને વિવિધ રીતે ગાઠવવાથી ત્રણ પ્રકારના વિવિધ અર્થ
થઈ શકે છે.
તેના સ્થાપક
ઉપરના સર્વ કથનને ટૂંકમાં ગુંથીએ તા ‘શક’ શબ્દના આ પ્રમાણે અર્થ થયા કહી શકાશે (૧) શક નામને સંવત્સર [જીએ! નં. ૩]. (૨) શક નામની માખી પ્રજા [જીએ। નં. ૪ તથા નં. ૫ (અ) ].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ ખંડ
(૩) પાતે જાતેજ શક હેાઇ શકે [જીએ નં. ૫ (ખ) ]. (૪) શક એટલે સામાન્ય રીતે કાઈ પણ સંવત [જીએ નં. ૧]. (પ) માત્ર ‘વર્ષ’ના ભાવાર્થમાં [જીએ નં. ૫ (ક)] અને (૬) કવચિત્ વિક્રમ સંવત જેવા અર્થમાં [જીએા. નં. ૨].
ઉપર પ્રમાણે શક શબ્દના જ્યારે છ છ જેટલા અર્થ નીકળી શકે છે, ત્યારે તે શબ્દ લખવામાં લેખકને શું આશય રહેલા હેાવા જોઈએ તે બરાબર રીતે સમજવામાં કેટલી મુંઝવણુ થવાના તથા તેને લીધે ભૂલ ખાઇ જવાના તેમજ ભાવાર્થ સમજવામાં કવા અનર્થ થઈ જવાના સંભવ છે તેને આપણને સહજ
ખ્યાલ આવી શકે છે.
આટલે દરજ્જે તેના અર્થે વિચાર્યા પછી હવે તેની સ્થાપનાના વિષય હાથ ધરીએ. તેના બે ભાગ પાડી શકાશે. એક તેતેા કર્તા અને બીજો તેને સમય. પ્રથમ આપણે તેના કર્તા=સ્થાપક વિશે વિચાર કરી લઇએ. પછી સમયને મુદ્દો વીચારીશું. ઉપર જણાવેલ છ અર્થે ઉપરથી તેના સ્થાપક વિશે કાંઇ ખ્યાલ બાંધી શકાય તેમ છે કે કેમ તે મુદ્દો ણી લઇએ. છમાં નં. ૨ અને ૩, શક નામની પ્રજા અને તેના રાજા સાથે સંબંધ ધરાવે છે. નં. ૧ અને નં. ૪ કાઇ વિશિષ્ટ કે સામાન્ય સંવત સાથે સંબંધ રાખે છે. જ્યારે નં. ૫ માત્ર વર્ષ સૂચક જ શબ્દ છે અને નં. ૬ વિક્રમ સંવતને સ્થાને વપરાતા શબ્દ છે. નં. ૬ બાબતમાં તે। આપણે અત્રે કાંઇ વિચારવાનું રહેતું જ નથી કેમકે તે ગત પરિચ્છેદે વિસ્તારથી ચર્ચી લીધા છે. તેમ નં. ૫ તે સ્પર્શે કરવા નિરૂપયેાગી છે. તે ખે ખાદ થવાથી પ્રથમના ચાર અર્ચનીજ તપાસ કરવી રહે છે. તેમાંથી નં ૨ અને ૩ ના અર્થે, શક જાતની પ્રજા અને રાજા સાથે સંબંધ ધરાવતા જણાવ્યા છે. તેના વિચાર કરવા કાંઈક સૂતર છે. કેમકે પુ. ૩ માં હિંદ ઉપર ચડી આવેલા જે પરદેશી આક્રમણકારીનું વર્ણન આપણે કરી ગયા છીએ, તેમાં શક નામની એક પ્રજા પણ હતી એટલે તેની ખાત્રીપૂર્વક માહિતી આપણને પ્રાપ્ત
તેના સ્થાપક કોણ હોઇ શકે?
www.umaragyanbhandar.com