SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ રાજ્યે લખાતું હાવાની નાંધ નીકળે છે તેમાં તેના રચનાકાળ છે. સ. ૪૦૯ના ખતાવ્યા છે; એટલે કે જે એ વ્યક્તિએ એક નામધારી અને એક સમયેજ વિદ્યમાન હાય તે બંને વ્યક્તિએ એકજ હાય એવા સભવ છે. આ દલીલે વડે તે સાહેબ, ઉપર વર્ણવેલા ત્રણે પ્રસંગેાના વિકમાદિત્યને એકજ વ્યક્તિ તરીકે માને છે. અને તેને સમય ઈ. સ. ૪૦૯૪૩૦ની આરાપાસને હરાવે છે. શકારિ વિક્રમાદિત્ય [મારૂં ટીપ્પણુ-પ્રથમ તે તેમણે જે સિદ્ધાંત રજી કર્યા છે, કે એક નામધારી એ વ્યક્તિ જો એકજ સમયે વિદ્યમાન હાય, તેા તે એકજ વ્યક્તિ ઢાવા સ'ભવે છે; તે સિદ્ધાંતજ ભૂલ ખવાડનાર છે. આ ઉપર વિશેષ વિવેચન ન કરતાં પુ. ૧, પૃ. ૧૮૬ના ટીપ્પણમાં આપેલ વંશાવળી તરફજ વાચકવર્ગનું ધ્યાન દેરીશું. તે જોવાથી ખાત્રો થશે કે, ભેાજદેવ નામના એ રાજાએ એકજ વખતે થયા હેાવાથી, ઇતિહાસ કારાએ એકના જીવન બનાવાને બીજાના માની લઈને કેટલા બધા ગોટાળા ઊભા કરી દીધા છે. છતાં તેમણે તે સિદ્ધાંતને નિશ્ચયપૂર્વક ખરા નહિ માનતાં, માત્ર સ`ભવિત હૈવાનું જણાવ્યું છે એટલે તે ઉપર વિવાદ કરવાનું છેાડી દઈશું.હવે તેમની ખીજી દલીલા તપાસીએ, રાત્રુજ્યમહાત્મ્યની રચનાના સમય ( તેમની જે ત્રણ દલીલા છે તે) જેમ તેમણે ટાંકી બતાવ્યા છે તેમ ઇ. સ. ૪૦૯ નથી જ. આ ખાબતમાં મૈં અનેક પુરાવા આપીને સાબિત કરી આપ્યું છે? કે તે ઈ. સ. ૪૦૯=વિક્રમ સંવત ૪૬૬ નથીજ. જો કે ગ્રંથ કર્તાએ તેના રચનાકાળ ૪૭૭ જણાવેલ છે તે આંક (૩૧) જીએ, ભાવનગરથી પ્રસિદ્ધ થતું માસિક : નામે જૈન ધર્માં પ્રકાશ પુ. ૪૩ સંવત ૧૯૮૪, ફાલ્ગુનના ' ૧૨ મે, પૃ. ૪૨૦ થી ૪૨૪. (૩૨) ઉપરમાં આપેલ ટી. ન. ૧૬ ની હકીકત સરખાવા એટલે આ બાબતમાં પણ કેમ અને કેટલા અન થવા પામ્યા છે તેની સમજણ પડી જશે. (૩૩) સાલકી વશના ગૂજરેશ્વર કુમારપાળના સમયે શ્રી હેમચ'દ્રાચા'નું સ્થાન જે હતું તે સ્થાન માલવપતિ સાજદેવના સમયે આ ધનેશ્વરસૂરિજીનું ડેવાનું સમજવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હું અઠ્ઠમ ખંડ વિક્રમ સંવતને લેખીએ તે ઇ. સ. ૪૧૯ લેખાય, નહિ કે ૪૦૯) પણ વાસ્તવમાં તે તે ૪૭૭ના આંક તે વખતે તે પ્રદેશમાં ચાલતા માલવ સંવતને છે, નહીં કે વિક્રમસંવતને;૩૨ અને તેની ગણત્રી કરતાં તેને સમય વિ. સં. ૧૦૬૬ની આસપાસમાં આવે છે, કે જે કાળે માલવપતિ ભાજરા દેવ ( જીએ પુ. ૧. પૃ. ૧૮૬ની ટીકામાં આપેલું વંશવૃક્ષ) ઉર્ફ વિક્રમાદિત્યનું રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. અને તેમના રાજદરબારે શત્રુંજ્યમહાત્મ્યના કર્તા જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરીજી પોતે, તેમના રાજગુરૂ તરીકે વિદ્યમાન હતા. એટલે કે આ ગ્રંથના રચિત સમય વિ. સં. ૧૦૬૬= સ. ૧૦૯ ની આસપાસના છે. નહી કે ઇ. સ. ૪૧૯ ને, કે ૪૦૯ ને; તેવી જ રીતે તેમની દલીલ નં. ૨ ની ખખતમાં જણાવવાનું કે, તે સાહેબે રાજતર ગિણિની જે વંશાવળી શેાધી કરીને મંત્રિગુપ્તને સમય ઇ. સ. ૪૩૦ ના ઠરાવ્યા છે,૩૫ તેમાં તે ઉજૈનપતિ વિક્રમાદિત્યને “ શકાર વિક્રમાદિત્ય ’ એવું ચોખ્ખું ઉપનામ આપીને સોધેલ છે; એટલે વિક્રમાદિત્ય વિશેની બીજી કાઈ પણ કલ્પનાને સ્થાનજ રહેતું નથી. વળી ઉપરમાં વર્ણવેલી નં. ૧, ૨ અને ૩ની દલીલામાં આપણે ચર્ચા કરીને સ્પષ્ટિકરણ કરતાં સાખિત કર્યું છે કે, શકાર વિક્રમાદિત્ય તે બીજો કાઈ નહિ, પણ ગભીલવંશી વિક્રમાદિત્યજ છે. એટલે સરકનિંગહામ સાહેબની ત્રણ દલીલેામાંની છેલ્લી ખે, આ પ્રમાણે ભુલી પડી જાય છે. અને પ્રથમની જે દલીલ છે તેમાં તે માત્ર ચંદ્રગુપ્ત નામની વ્યક્તિ, વિક્રમાદિત્ય રાજ્યે થઈ હતી એટલુંજ બતાવ્યું છે. રહે છે. (૩૪) આસપાસ શબ્દ એટલા માટે લખવા પડયા છેકે, માલવ સંવતની આદિ કયારે થવા પામી છે તેના નિય હજી બરાબર કરી રાકાયા નથી. ( ન્રુએ આગળ ઉપર આજ ખડે તેનું વર્ણન.) (૩૫) આ મંત્રિગુપ્ત વિશે ઉપરમાં પૂ. ૪૦-૪ા જુએ. ત્યાં તેના સમય ઈ. સ. પૂ. ૫૭ થી ૯૭ સુધીના શન્યા છે; તથા વિશેષ સ્પષ્ટીકરણ પૃ. ૭૧ ઉપર દલીલ ન', પમાં કે તે જુઓ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy