SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] પણ તે ચંદ્રગુપ્ત રાજા હતા કે કાઇ સામાન્ય-સાધારણ પુરૂષ હતા, તેમજ તે બંનેને, એટલે કે વિક્રમાદિત્યને અને ચંદ્રગુપ્તને કાંઈ સબંધ હતા કે કેમ, તે વિષે જરાપણ પ્રકાશ પાડયા નથી. એટલે તે દલીલ ઉપર બહુ મેાટા મદાર બાંધીને આગળ વધવું સલાહકારક લાગતું નથી. ] વિશેની વિચારણા (૫) મિ. થેામસ નામના વિદ્વાન લખે હે૩૬ કે - As there were many Vikramadityas; so probably there were many Sakaris, Every frontier encounter with the Scythians, which did not result in absolute defeat of the Indian forces, would under the usual terms of oriental hyperbole, entitle the local monarch to the honorary appellation of “Foe of the Scythians; and whatever may have been the real effect of the vaunted success of Vikramadityas' arms against the Sakas-now conclusiઆપણે vely dated in A. D.78–જેમ વિક્રમાદિત્ય અનેક છે તેમ શાકિર પણ અનેક હાવા સંભવ છે.૭૭ શક લે સાથેની દરેક સરહદી લડાઇ, કે જેમાં હિંદી લશ્કરની સંપૂર્ણ હાર થઈ નથી હેાતી, તેમાં સ્થાનિક રાજવીને, પૌર્વાત્ય અતિશ્યોક્તિની હંમેશની સામાન્યપદ્ધતિ પ્રમાણે ‘શકારિ’નું માનવંતુ બિરૂદજ લગાડવામાં આવે છે.—— અને શક સામેની લડાઈ, જે હવે નક્કીપણે ઇ. સ. ૭૮ માં બન્યાનું ગણાય છે, તેમાં વિક્રમાદિત્યના લશ્ક રની ભપકા ભરેલી કુંતેહનું ગમે તે પરિણામ આવેલું ગણાય, તાયે...વળી તેજ લેખક અન્ય ઠેકાણે પેાતાના (૩૬) જ. ર. એ. એ. પુ. ૧૨. 'પૃ. ૧૪. (૩૭) ઘણા વિક્રમાદિત્ય થઇ ગયા છે તે ક્રયન સત્ય છે. પણ શાકર ઘણા થઇ ગયા છે તે સત્ય નથી લાગતું. તે માટે તેમણે જે પુરાવા રજુ કર્યા હેત તે વિચારવાનું હીક સાધન મળત, બાકી ઇતિહાસમાં હજી સુધી એક જ શકાર વિક્રમાદિત્ય નોંધાયા હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ વિચાર જણાવતાં લખે છે કે—The Raja Ta rangini, the only Sanskrit Indian history extant, though avowedly local in its purpose, gives promise-could we rely on its chronology-of unexpect ed illustration of the present subject of inquiry, in as much as, it notices a Vikramaditya of Ujjain, specified particularly as Emperor of India, who nominated Mantrigupta to the throne of Kashmir, moreover to extend the coincidences, this Vikramaditya is cited as having previously expelled the Mlechhas and destroyed the Sakas= રાજતરંગિણિ, જે એક જ સંસ્કૃત હિંદી ઈતિહાસનું બચત પુસ્તક છે અને જેને આશય ચાખ્ખી રીતે સ્થાનિક (વર્ણન કરવાના) છે–તેમાં વર્ણવેલા બનાવ ને વિશ્વાસનીય લેખી શકાતા હાય તા—જેની તપાસ કરી રહ્યા છીએ, તે પ્રસ્તુત વિષયના એક અણુધાર્યાજ–અલક્ષિત દૃષ્ટાંત આપે છે; કેમકે તેમાં ઉજૈનીના એક વિક્રમાદિત્ય, જેને ખાસ કરીને હિંદના શહેનશાહ તરીકે એાળખાવ્યા છે તેણે કાશ્મિરની ગાદીએ મંત્રિગુપ્તને નીમ્યાનું જણાવ્યું છે. વળી તેને વિશેષ સમ્મતિ-સમર્થન-આપતાં જણાવે છે કે તે વિક્રમાદિત્યે અગાઉ મ્લેચ્છોને હાંકી કાઢયા હતા અને શકના કચ્ચરઘાણ વાળી નાંખ્યા હતા. " આ આખાયે લેખ લગભગ ૯૦ વર્ષના પ્રાચીન છે. તેમજ તે લખાયા પછી કેટલીયે શેાધખાળ થઇને તેમના વિચારામાં સુધારા વધારા થઈ ગયા છે. એટલે વિક્રમાદિત્ય કેટલા થયા છે તે સર્વે આપણે આ પરિચ્છેદ્રમાં આગળ ઉપર ચર્ચાવાના છીએ ત્યાંથી જોઈ લેવું. (૩૮) જ. ર. એ. સા. પુ. ૧૨. પૃ. ૧૩. (૩૯) જુઓ His des. Roi's du Kachmir II વીલ્સન ( Troyer ) એશિ રીસ પુ. ૩૮. 76 ૧૫, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy