SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કર મળે છે કે તેવા કાઇ સંવત વપરાશમાં લેવાતા તે હતા જ. પરંતુ તેને એક નિયમ તરીકે દરેક શિક્ષાલેખ ઉભા કરનારે વાપર્યા હ્રાય એમ બન્યું દેખાતું નથી. એટલે ખાપણી મુશ્કેલી તો પાછી જેવી ને તેવી ઉભી રહેતી જ માલૂમ પડે છે. પરંતુ એટલું હજી વ્હેવામાં આવે છે કે, કેટલાક રાજકર્તાએએ, પેાતાના રાજઅમલમાં બનતા બનાવાતે, પેાતાના રાજ્યે માટલામાં વર્ષે તે બન્યા હતા. એમ જણાવ્યું છે. ૧૦ એટલે કેટલેક દરજજે સમય વિશે નિર્ણય ઉપર આવવાને તે હકીકત સહાયક થઈ પડે છે ખરી. પણ જ્યાં સુધી અમુક પદ્ધતિ સર્વમાન્ય ન થાય અને સુથા તેને અનુસરવામાં ન આવે ત્યાં સુધી આપણા માર્ગ તદ્દન સરળ થઈ શકતા નથી. પૂર્વના જૈનધર્મી રાજકર્તાઓએ આવી કાર્ય પદ્ધત ગ્રહણ કરી લાગતી નથી. તેનું કારણ એમ ધારી શકાય છે કે, તેઓ એક તા પોતાની કીર્તિની આ પ્રમાણેની જાહેરાત, વિશેષપણું બહાર ગવાયા કરે તે ઇચ્છતા નહીં હાય; તેમ વળી ખીજું, તે સમયે આવા ઐતિ હાસિક કાની મત્ત્વતા પીછાણવામાં પણ આવી નહીં હાય. કાળગણના આવી સ્થિતિ મહાવીર પછી લગભગ ત્રણુ સદી સુધી તે। જૈન ધર્મનુયાયીઓએ ચલાવી લીધી જણાય (*) C. A. R. pref. CXC:-With the silver coins of Chasthan, begins the use of patrony mics which is the chief characteristic of this dynasty and which together with the regular practice of dating the coins, has made it possible to restore the outlines of its geneology and chronology with remarkable cornpleteness=કા. આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૯૦૬ ચક્ષણના રૂપાના સિક્કામાં પિતૃકુળની વપરારાના આરંભ થયા છે. તે (પદ્ધતિ) આ વંશ માટે ખાસ લાણિક છે. સાથે તેમણે જે નિયમપૂર્વક સાલ નોંધવા માંડી છે, તેથી તે તે, વશા વળી તથા સમયાવળી બન્ને અચુક રીતે સપૂર્ણ બનાવવામાં ઉપયાગી થઇ પડી છે. ( મારું ટીપણઃ-આથી સ્વચ્છ સમનચ છે કે આ લેખકના મત પ્રમાણે ચઢના સમય સુધી એટલે ૐ ઈ. સ. ના આરંભ સમય સુધી, ઢાઈ વશે પત્તાના સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ ખંડ છે. પણ જેમ જેમ કાળ આગળ વધતા ગયા અને હિંદુસ્તાન ઉપર પરદેશી આક્રમણ શરૂ થયાં તથા આણંદે તેવી પ્રજાના સહવાસમાં હિંદીએને આવવું જ પડયું, તેમ તેમ તારીખ નેાંધવાની અને તેને માટે તારીખને નિર્ણય કરવાની જરૂરિયાત ઉભી થવા લાગી. આવા પરદેશી આક્રમણકારામાં સૌથી પ્રથમ યવન યાદશાહ અલેકઝાંડર હતા. જો કે હિંદની સરહદ ઉપર તે ઈરાનના રાહેાના હુમલા આ અલેકઝાંડર પૂર્વેની એ ત્રણ સદી ઉપર થઈ ગયા હતા. પણ તેને હિંદના આંતરિક વહીવટની સાથે સંબંધ કે નિસબત ન હોવાથી આપણે તેને ગણુત્રીમાં લીધા નથી. અલેકઝાંડર પછી તેના સહધર્મી કેટલાક આવ્યા છે. પરંતુ તેમને હિંદી તવારીખ જાળવી રાખવાની અગત્યતા કદાચ લાગી પણ ન હાય, એટલે તેમણે કાઈ તારીખ ઢાંકી જ નથી. છતાં જે તેમને તેવી જરૂરીયાત લાગી હાત, તેયે તેમના દેશમાં વપરાતા કાઈ સાંવત્સરજ તેમણે વાપર્યો હાત. એટલે પ્રથમમાં પ્રથમ જે કાઈ હિંદી પ્રદેશના રાજકર્તાએ-પછી તે હિંદી હૈ। કે અહિંદી હા–સંવત્સ રસ્તે। ખરી રીતે અને સામાન્યપણે ઉપયેગ કરવા માંડવો હાય, તે મારી નજરમાં તે ભ્રમક હરાટ અને તેના પુત્ર નહપાણ દેખાઈ આવે છે. તેમણે ચલાન્યા નહીં હોય. માત્ર ધર્મ પ્રયત્નાજ સવત ચાલત હશે, જેમ વિક્રમાદિત્યે સવતની રરૂઆત કરેલી, તેમ તેની દેખાદેખીમાં ચઋણે તથા ગૌતમીપુત્ર શાતકરણીએ પણ આરંભ if હરો. કદાચ દ્વેષમાને દ્વેષમાં વિક્રમ સવત નાખુદૃ પણ કરી નાંખ્યા હોય, એટલે સવત ચલાવવાનુ` પ્રથમ માન જેમ વિક્રમને ખાતે નેધવું પડશે; તેમ ધર્મ પ્રવર્તક કે તેના સ'વત્સરની મહત્તાને એ૭પ આપવાનુ રારૂ કર્યાનું ક પણ તેને શીરેજ ચાંટશે. વિક્રમ સંવત્સર જે કેટલેક વખત વપરાતા અદૃશ્ય થયા છે તેનું કારણ પણ આવી રીતે અન્ય સસરાની ઉત્પત્તિ થયાને લીધેજ સમજી શકાય તેમ છે. (આગળ જીએ) (૧૦) શિલાલેખમાં સમ્રાટ પ્રિયદર્શિને તયા હાથીગુફાના લેખમાં સમ્રાટ ખારવેલે આવી પદ્ધતિ વાપરી છે. સિગ્રામાં ત્રૈકૂટવ'શી રાનઓએ પણ આ પદ્ધતિનો ઉપયોગ કર્યા છે (તુઓ પુ.૩ પૃ.૪૦૩ ન.૧૦૩-૧૦૪ સિક્કાનું વર્ણન) www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy