________________
પરિશિષ્ટ
આ પરિશિષ્ટમાં વણ વેલી હકીકત, ચાણ- કયા અને મેગેથેનીઝને લગતી ઈ પુ ર માં
જ્યાં તેમના અધિકાર લખાયા છે.એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત કે સમ્રાટ અશોકવર્ધનના રાજય- વાળા પરિચ્છેદે ત્યાં જોડવી યુ ગણાય; પણ પુસ્તક બીજાને બહાર પડી ગયાને સાત આઠ માસ થઈ ગયા છે, તેમ તેનું મૂળ લખાણ તે લગભગ આઠ વર્ષ ઉપર લખાઇને તૈયાર થઇ ગયું હતું. જયારે અવ આમેજ કરેલી હકીકત વડેદરા શહેરમાંથી પ્રસિદ્ધ થતા 'પડકાર' નામે માસિકના સં. ૧૯૯ર ના શ્રાવણ માસ-ઈ. સ. ૧૯૩૬ ને ઓગસ્ટના અંકમાં દેખા દે છે. એટલે ઉપરના પુસ્તકમાં તે તેને સ્થાન આપી શકાય તેમ છે જ નહીં. તેમ તેમાં જણાવેલી હકીકત, મા કથનને મેં પ્રતિપાદિત કરેલ ઐતિહાસિક ઘટનાને-સમર્થન કરનારી અને સત્ય તરીકે પર વાર કરતા હોઈ, વાચકવર્ગના વિચાર માટે રજૂ કરવા વિના છૂટકે પણ નહીં. એટલે આ બીજા પુસ્તકમાં જયાં તે તે રાજાઓના જય-પરાજય અને રાજ્ય વિસ્તારના પરિચ્છેદનું વર્ણન અપાયું છે તેના અંતે તે હકીકત જોડવાનું શ્રેષ્ય ધાયું
છે, જેથી કાંઈ અનિયમિતતા કે અસંબંધિત દેખાય તે માટે ક્ષમા માગી લઉં છું.
સેટસના રાજદરબારે મેગેથેનીઝ ગ્રીક એલચી તરીકે હતો તે જેમ સર્વસંમત બીના છે તેમ મારે પણ માન્ય છે, એટલે સે ડેટસને અને મેગે થેનtઝને સમકાલીન લેખવામાં ચિત પણ શંકા રહેતી નથી, પણ અદ્યાપિપર્યત સધળા ઇતિહાસકારોએ એ એ ટસને ચક્યુમ રાત્રે છે, તે માટે માન્ય નથી ત્યાં જુદો પડું છું કેમકે જે સેકટસને ચંદ્રગુપ્ત કરાવાય તે ૫. ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને રાજપુરોહિત અને મહામાય હઈ તે બન્ને જણાને સમકાલીન ગણવાશે: એટલે કે એક બાજુ સેકેટસને મેગેડ્યેનોઝને સમકાલીન કહેવો અને બીજી બાજૂ તે જ સે. કેટસને પં. ચાણકયને સમકાલીન કહે, તે
થનને તાત્પર્ય-સુત્ર સિદ્ધાંત પ્રમાણે-એ થાય કે સેટસ, પં. ચાણકય અને મેગેથેનીઝ-એ ત્રણેને સમસમયી તરીકે કબૂલવા પડે. જ્યારે ખરી રીતે તે પ્રમાણે વસ્તુસ્થિતિ જ નથી, કેમકે ઉપર જણાવ્યું તેમ મારું મંતવ્ય સેકેટસ એટલે ચંદ્રગુપ્ત નહીં પણ અશોકવન છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com