________________
Aિ
F Dછે
એ Vિith
1
.
5'4
માં
S
સપ્તમ પરિચ્છેદ
મર્યવંશી સમ્રાટને રાજ્યવિસ્તાર
સંક્ષિપ્ત સાર– ચંદ્રગુપ્તા–અજ્ઞાત જન તરીકે અજ્ઞાત પ્રદેશમાં તેણે કરેલ મૌર્યરાજયનું ખાતમુહૂ–અપ્રપતિ ઉપર આધિપત્ય મેળવી કલિંગપતિની કુમકની કરેલી યાચનાનવમા નંદને હરાવીને, મગધપતિ અને મૌસમ્રાટ તરીકે કરેલી ઉદ્દઘોષણા-લુંટના માલને હિસ્સો વહેંચતાં, અણધાર્યા સંજોગમાં નીપજેલું કલિંગપતિનું મરણ-નવ કલિંગ પતિને ઉપજેલ શંકા અને તેણે કરેલ ચડાઈ-આયદે ચંદ્રગુપ્તનું કલિંગસામ્રાજ્યપતિ બનવું-તેણે અને ચાણકયે ભેગા મળી કરેલી અર્થશાસ્ત્રની રચના-પછી નિવૃત્તિ માગે ચડતાં, સંઘ સાથે કરેલ વિમલગિરિની યાત્રા અને સુદર્શન તળાવનું થયેલ નિમણપિતાને લાધેલ ખાધારે થયેલ દુષ્કાળની આગાહી અને અંગીકાર કરેલ સાધુ જીવન.
બિંદુસાર–નવા અમાત્યની સલાહથી તેણે વૃદ્ધ ચાણકયને કરેલ ત્યાગ-રાજ્યમાં ઉઠેવ બળવા અને સામ્રાજ્યની સંકોચાયેલી હદ-પ્રજાની બળવાખોરી વલણે પરદેશીએમાં ઉપજાવેલી હિંદ પ્રત્યેની મોહિની-યવનપતિ અલેકઝાંડરે ઇરાન જીતી હિંદ ઉપર કરેલું આક્રમણું--
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com