________________
પરિચ્છેદ ]
અશેક વધના–હિંદી રાજા અભિ અને પરસની પેઠે જ હિંદી સમ્રાટ સેંડે. કેટસ સાથે વર્તાવ કરવામાં યવનપતિએ ખાધેલ છકકડ-યવનપતિના વારસદારે હિંદી સરહદ ઉપર અનેક વાર નિષ્ફળ પછાડેલાં માથાં અને તેને કરવી પડેલી નામોશીભરેલી તહ-રોમાંચક ગૃહજીવનના ઉશ્કેરાટમાં તેણે વાટેલે કેટલોક ભાંગરે, અને તે સ્થિતિમાં અટવાઈ પડતાં, રાજકારણ પ્રત્યે દાખવવી પડેલી બેપરવાઈ-અંતે તેને સૂઝેલી સુબુદ્ધિ અને કરેલી ધર્મસેવા-જીવનના અંતે તેને મળેલ આનંદ.
પ્રિયદર્શિન–સર્વ હિંદી સમ્રાટેમાં અગ્રગણ્ય અને સારી આલમમાં શિરોમણી રાજકર્તા તેને ગણી શકાય એવી તેની થયેલી તુલના–તેણે વિસ્તરાવેલ સામ્રાજ્યની થઈ પડેલી કારમી પડતી અને તેનાં કારણો વિશેની કરવા માંડેલી તપાસ-હિંદી રાજાએને લાગેલ સંગતિદોષના ઈતિહાસનાં કથાસૂત્રો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com