________________
૨૦
કાશ્મીરના
ઉતાર્યું હતુ. આ હકીકત આપણે આગળ ઉપર એકટ્રીઅનપતિ રાજા ઉમેટ્રીઅસનું વર્ણન૧ લખતાં વિસ્તારથી જણાવીશું.
જાલૌકનું રાજ્ય છવીશ વર્ષ ઉપરાંત ચાલ્યું છે જ, પણ કેટલાકના મત પ્રમાણે તેને ૩૦ વર્ષ અને કેટલાકના મત પ્રમાણે આશરે ૪૦ વર્ષ પર્યં ત લખાયાનુ કહેવુ પડશે. પ્રથમના મત તરફ વધારે સ’ભવિતતા દેખાય છે. હાલ તુરત આપણે તેના ફાળે ૩૦-૩૨ વર્ષીર ગણીશું એટલે કે ઈ. સ. પૂ. ૨૩૭ થી ૨૦૫ સુધી અને તે ખદ તેના પુત્ર દામેાદરનું રાજ્ય ત્રીસ વર્ષોંનું એટલે ઇ. સ. પૂ. ૨૦૫ થી ૧૭૫ સુધી ચાલ્યાનુ લેખીશુ’.
જાલૌકે ગાદીએ આવી તેના રાજ્યના વિસ્તાર પવન પ્રજાને હરાવી કાશ્મિર બહાર તેમજ યુક્ત પ્રાંતના કાન્યકુબ્જ સુધી જ્યારે ફેલાવ્યા હતા ત્યારે તેના પુત્ર દામેાદરે, તેજ યવન પ્રજાના હાથે માર ખાઇ બાપે મેળવેલ સધળા મુલક ગુમાવી દીધા હતા, અને પોતાના અસલ કાશ્મિરને પણ સાચવી રાખી શકયા હતા કે કેમ તે શકાંશીલ છે. જો કે હિંદી તિહાસમાંથી તે આ બાબત ઉપર કાંઈપણ પ્રકાશ પાડે તેવી માહિતી મળતી નથી, પણ ખુદ કાશ્મિર ના ધૃતિહાસ( રાજતરંગિણિના પુસ્તક ) માંથી પણ ઉપલબ્ધ થતી નથી. ત્યાંના સમાચારથી તે એટલું જ તારવી શકાય છે, કે દામેાદર પછી ુષ્ક, શુક્ષ્મ અને કનિષ્કની ત્રિપુટીએ રાજ્ય કર્યું છે અને આગળ ઉપર ( પુસ્તક ચાથાના અંતે ) એમ સાબિત કરાશે કે આ ત્રિપુટી તે કોઇ જ નહીં પણ હિંદુ ઉપર હકુમત ચલાવી ગયેલ
(૧) જો કે ડિમેટ્રીઅસના પિતા યુથેડીમેસના સમ ચી આ હકીકત છે પણ તે હિંદ બહારના દેશને રાજન હાવાથી તેનુ વન ડિમેટ્રીઅસની હકીકતમાં કરવું પડયુ' છે માટે અહીં તેનુ' નામ જણાવ્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ષષ્ટમ
કુશાનવંશી રાજાએ છે, જેમના આદિ પુરૂષ તરીકે કુન્નુલ કડપીસીઝ અને વીમા કડીસીઝ અથવા અનુક્રમે કડપીસીઝ પહેલેા અને બીજે એમ ઓળખાવી શકાય છે. તેમ ઉપરના દામેદરના રાજ્યના અંત અને આ કુશાન વંશના કુંડપ્રીસીઝના સમય આદિના વિચાર કરતાં, ખેની વચ્ચે સારૂ' જેવુ' અંતર–આશરે દોઢસા વર્ષ ઉપરાંતનુ ~જણાયેલું રહે છે. એટલે આ દોઢસા વર્ષોથી વિશેષના ગાળામાં, કાશ્મિર ઉપર જાલૌકપુત્ર દામેાદરના વંશજોની જ સત્તા ચાલુ રહી હતી કે દામેાદરના મરણ પછી તેના વંશના અંત આવી, કાઇ નવીન રાજાઓએ જ આ પ્રદેશ ઉપર હુકુમત ભાગવી હતી, તે સવ' અધકારમાં જ રહે છે. વિશેષ સંગીન પુરાવા જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી હાલતુરત તા એટલુ જ કહેવુ. યેાગ્ય ગણાશે કે, દામાદરના વંશજોએ જ કાશ્મિર ઉપર રાજ્ય કરવું ચાલુ રાખ્યું હતું; પણ તે સ નામધારી જ હાવા જોઇએ. અને તેમની પાસેથી ઉપરના કુશાનવંશીઓએ તે પ્રદેશ મેળવેલ હાવા જોઇએ. વળી આ દામેાદરવી રાજાએ અને ઉપરના કુશાનવ’શીઓ વચ્ચે કાંઈ રક્ત સંબંધ હતા કે કેમ, તે મુદ્દો પણ શેાધવા પૂરતી સામગ્રી મળતી નથી; પણ કાશ્મિર ઉપર તેમજ તેની પાડેાશના ( હિંદની બહાર અને હિમાલયની ઉત્તરે આવેલ) ખાટાન અને તિબેટ ઉપર સમ્રાટ પ્રિયદર્શિતના રાજકાળે તેના જ કુટુંબીઓ અને સગા સૂબા તરીકે વહીવટ કરવા નિમાયા હતા તે વસ્તુસ્થિતિને તથા કુશાનવશી પ્રજામાંથી હિંદની કેટલીક હિંદુન્નતિનું અવતરણ થયાનું
(૨) આ બીના ઘેાડેક અંશે, શુંગવી અગ્નિમિત્રના રાજ્યે આપણને સાબિત કરેલી દેખારો. બાકી સ્પષ્ટ રીતે સમજવા માટે તેા બેકટ્રીઅન સરદાર ડિમેટ્રીઅસનુ વૃત્તાંત આગળ ઉપર આ પુસ્તકમાં જુએ.
www.umaragyanbhandar.com