________________
પરિચ્છેદ ]
કાથી ભય પામવાનું કે ડરવાનું કારણ જ ન હાય; અને આવું કારણ જ ન હેાય તે। પછી કોઇના હાથે પરાજીત થવાનુ` કે પોતાના પૂર્વજોએ મેળવેલ આબરૂ અને ચાની ધૂળધાણી થાના સહભાગી થવા ઉપરાંત, જીવન કલંકિત કરવાનું તો તેના કપાળે નિર્માયલું જ કયાંથી હાય ? જ્યારે સુભાગસેનતુ જીવનવૃત્તાંત તપાસીશું તા યશપ્રાપ્તિને બદલે તેના નામને તે કલંક ઉપર કલ`ક જ ચેાંઢયે ગયાં છે. આ પ્રમાણે નં. ૩ નું યુગલ પણ વવું જ રહે છે. એટલે હવે વિચારવું રહ્યું. કેવળ નં. ૨ નુ સમ્રાટ પ્રિયદર્શિન અને સૂબા શાલિશુકનું યુગલ. આ ખેની જ્યારે વિચારણા કરવા બેસીએ છીએ અને તેમનાં જીવનના અનેક મુદ્દા તપાસીએ છીએ ત્યારે તે સર્વે, ઈંદ્રપાલિત અને ખÝપાલિતના અને ઠીક ઠીક રીતે સાક કરતા અને ખધખેસતા પણ દેખાય છે. જેમકે સંપ્રતિના જન્મ પણ આશ્ચર્યકારક રીતે થયા છે. વળી જન્મ થતાં જ તેના પિતાનેા સિતારા પણ ચમકવા માંડયા હતા અને પોતે ૧૦ માસની નાની વયમાં જ ગાદીપતિ તરીકે નિર્માણ થયેા હતા; તેમજ તેના રાજ્યની કળા પણ ઉત્તરાત્તર વધતી જ ચાલી છે. વળી તેણે અનેક રાજ્યે હતી લઇ દિગ્વિજય પ્રાપ્ત કર્યાં છે, તેમ પ્રજાવત્સલ હોવાનો યશ પણ વહારી લીધા છે. વળી તેનુ રાજ્ય પણ સુંદર રીતે દીર્ધકાળ પર્યંત ટકી રહ્યું છે. આમ જે જે મુદ્દો લઇને વિચારીએ છીએ, તે તે દરેકમાં તે ઇંદ્રપાલિત નામને ધન્ય જ પૂરવાર કરી બતાવી આપે છે. જ્યારે સૂબા શાલિશુનું જીવન વિચારીએ છીએ ત્યારે તા સ્પષ્ટ દેખાય છે કે તે પોતાના વડીલ બંધુની
પડતીનાં કારણા
(૪૯) જીએ પુ. ૨ માં પૃ. ૨૯૯ ની હકીકત,
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૭
શીતળ છાયામાં જ આદિથી અંત સુધી રહેવા પામ્યા છે. યુવાવસ્થામાં મમતાભર્યાં ઠપકો પણ પોતાના બંધુના હાથે જ ખાધેા છે, તેમજ સૌરાષ્ટના સૂબા પણ તેના જ હુકમને લીધે બન્યા છે. વળી પેાતાના કાકાના પુત્ર અને મગધપતિ કુમાર દશરથનું મરણ થતાં પોતે જે મગધપતિ બનવા પામ્યા છે તે પણ આ પોતાના વડીલ ં મહારાજા પ્રિયદર્શિનની મીઠી નજરનું જ કૂળ છે. આ પ્રમાણે જેમ મહારાજા પ્રિયદર્શિન દરેક રીતે ઇંદ્રપાલિત નામને ધન્ય ઠરે છે તેમ તેમના સહેાદર, શાલિશુ પણ અપાલિત નામને ધન્ય ઠરે છે. અને જો તેમ ઠરે તો પછી તેમનાં નામ, મૌર્યવંશી રાજાવલિમાં દાખલ કેટલા અંશે કરી શકાય તે વાચક૧૦ વ પેતે જ વિચારી જોશે. અને મેં પણ ખાસ તે નામના સમાવેશ આ વંશાવળીમાં જે નથી કર્યાં તે એવા જ હેતુથી, કે જો એક નામ લખવામાં આવે અને ખીજુ` છેોડી દેવામાં આવે, તા અનેક પ્રશ્નોત્તરી વાચકના મનમાં ઊભી થાય. તેમજ જ્યાંસુધી તે પ્રશ્નનું દલીલપૂર્વક અને સંતાષકારક નિરાકરણ ન થયું હોય ત્યાંસુધી મૌન સેવવુ` જ ઉચ્ચતર ગણાય. આ એ હેતુથી જ અદ્યાપિ પર્યંત તે નામ વાપરવાથી હું અલગ રહ્યો હતા.
હવે એક નાની બાબત રહી જાય છે. તેનેા જરા વિચાર કરીને આ પ્રકરણ આપણે પૂરૂ` કરીશુ. કેટલાક ગ્રંથકારોએ, મૌ સમ્રાટોની નામાવલીમાં કુણાલનું નામ દાખલ કર્યુ છે. તેમ કાઇએ એમ પણ જણાવ્યું છે કે સમ્રાટ અશાકવતે તક્ષિલાના સૂબા તરીકે તેની નીમણૂક કરી હતી; અને
(૫૦) જીએ ઉપરની ટી. ન. ૪૬
www.umaragyanbhandar.com