________________
-
- -
-
આભીર, શક તથા
[ એકાદશમ
હોય કે ટૂંકા વખતમાં ખતમ થયો હોય છતાં તેમાં વારંવાર તેમનો ધર્મ બદલાતે રહ્યો છે. આ સૈફૂટક રાજાઓની બાબતમાં પણ તેમ બન્યું હોય તેમ દેખાય છે, કેમકે તે વંશના આદિ પુરૂષોમાંના ઈશ્વરદત્તના, તેમજ બસ એક વર્ષના ગાળાબાદ થયેલા ધરસેન, વ્યાધ્રસેન વિગેરેના સિક્કાઓ જે પ્રાપ્ત થયા છે તે ઉપર લખાયેલા અક્ષરે અને કેતરાયેલાં ધાર્મિક ચિહ્નો બતાવી આપે છે કે, ઈશ્વરદત ઈ આદિના રાજાઓ જેનધર્મ પાળતા હતા, જ્યારે ધરસેન છે. વૈદિકમત પાળતા હતા. ધરસેને સિક્કામાં પોતાને મહારાજેન્દ્રદત્તપુત્ર પરમવૈષ્ણવ શ્રી મહારાજ તરીકે ઓળખાવ્યો છે એટલું જ નહી પણ પોતે કોતરાવેલ શિલાલેખમાં૩૭ જીત મેળવીને તેના ઉત્સવમાં તેણે અશ્વમેધ ઉજવ્યાની નોંધ પણ લીધી છે. એટલે નિર્વિવાદપણે કહી શકાય છે કે, તે તથા તેની પછી આવનારા તેના વંશજો વેદમતાનુયાયી હતા જ. એમ માત્ર બસ વર્ષના ગાળામાં શા કારણે તેમને મળ્યાં હશે કે તેમણે ધર્મપલટ કરવાની
(૩૬) અને જંક વખત ચાલ્યો હોય છતાં ધર્મ પરિવર્તન થયું હોય તેના દ્રષ્ટાંત તરીકે માર્યવંશ જુએ. તે માત્ર બસે વર્ષથી ઓછી મુદતમાં ખતમ થય છે છતાં જેન અને બૈદ્ધધર્મ તેમણે અપનાવ્યું હતું.
(૩૭) ઉપરમાં પૃ. ૩૭૭શિલાલેખ નં ૪૫ ની તથા તેની વિગતી ટી. નં. ૨૦ જુઓ.
(૩૮) નવું કિરણ એટલે નવી જ હકીક્ત તેમાં સમાયેલી છે; એટલું જ નહી પણ વિદ્વાનોએ જે. સત્યની અવગણના કરવામાં મહત્તા માની છે તે સત્ય પ્રકાશમાં આવી જાય છે અને તેથી અનેક માન્યતા તેમને ફેરવવી પડવાના પ્રસંગે ઊભા થો જશે.
(૩૯) અહિંસા ધર્મ પાલન કરનાર પણ ક્ષત્રિય વને ભૂલાવી દે તેવાં તેમજ આમર્યમાં ગરકાવ છે
જરૂરિયાત લાગી હશે તે વિષય આપણને બહુ સ્પર્શતે તે નથી જ. છતાં ઇતિહાસમાં એક નવું કિરણ૮મળે છે; અને જ્યારે પ્રસંગ ઊભો થયા છે ત્યારે જરાટકું મારી લેવું તે ઈચ્છાથી જ એકાદ નાને ફકરે તેનો લખી કાઢયો છે.
આખોયે ચણવંશ જૈન ધર્મનુયાયી હતા એમ જ્યારે આપણને કોઈ જાહેર કરે ત્યારે તે કથન અત્યારના યુગમાં આશ્ચર્યકારક જ લાગશે. એટલું જ નહી પણ હસવા જેવું કે ગાંડપણ પૂર્ણ લાગશે; કેમકે ક્ષત્રપ જેવી હિંદ બહારથી આવેલ અને આવી પરાક્રમશીલ પ્રજા જૈનધર્મ જેવો અહિંસાપ્રધાન ધર્મ શું પાળતી હોય? તે કલ્પના જ૩૯ પ્રથમ દરજે તે બુદ્ધિમાં ઉતરે તેવી નથી. પણ જ્યારે આપણે તેમની ઉત્પત્તિનાં સ્થાનનો તેમજ તે સ્થાન સાથે ત્યાંની ગુફાઓમાં કોતરાયેલાં અને અદ્યાપિ મજુદપણે જળવાઈ રહેલાં દો૧ વાળી ઘટનાનો મુકાબલો કરીએ છીએ, ત્યારે તે આપણું આશ્ચર્ય, હાસ્ય કે સામાનું ગાંડપણ વિગેરે સર્વ ઓગળી જાય છે, અને ઉચ્ચારવું જ તેવાં કાર્યો કરીને, રાજપાટ પણ શોભાવી શકે છે તેનાં ઉષાંતરૂપ આ ચ9ણને આ ક્ષત્રપવંશ કહી શકશે. તેમ આ મૌર્યવંશ, શિશુનાગવંશ, નંદવંશ, ગભીલવંશ, ચેદિવંશ ઈ. ઈ. ઘણાં દષ્ટાંતે આપી શકાશે.
(૪૦) તેમનું ઉત્પત્તિસ્થાન મધ્ય એશિયામાં આવેલ તુર્કસ્તાન છે, જ્યાં મેરૂ પર્વતનું સ્થાન તથા આર્ય પ્રજાનું મૂળ સ્થાન આપણે ક૯પી બતાવ્યું છે. જુઓ ઉપર.
(૪૧) મધ્ય એશિયાના તારકંદ, સમરકંદ પાસેના પાર્વતીય પ્રદેશમાંની ગુફાઓની દીવાલો ઉપર આખી કથાને કથા વર્ણવતાં દશ્ય કોતરાયેલાં પડયાં છે અને તેને વિદ્વાને એ, જૈનધર્મના ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથની જીવન કથાના બનાવ તરીકે જણાવ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com