________________
/_/14
Will
દશમ પરિચ્છેદ
Ras પરદેશી આક્રમણકારા ( ચાલુ )
( ૩ ) હિંદીશક-ઇન્ડા સિશિઅન્સ-શાહી રાજાએ Shahi kings of Saurastra.
સક્ષિપ્ત સાર—ઇન્ડા સિથિઅન્સ શાહી રાજાએ –
V
(૧) રૂષભદત્તઃ-હિ'દી શક પ્રજાએ હિંદમાં કયારે પ્રવેશ કર્યા અને પ્રથમ સ્થિતિ કયાં કરી તેને આપેલ ચિતાર-પ્રથમ ગાદી તેમની કયાં હતી તથા ત્યાંથી ફેરવીને કયા સ્થળે અને શા માટે લઇ જવી પડી તેને આપેલ ખ્યાલ-શાહીવશના સ્થાપક વિશે તથા તેના સમય વિશે કરેલ ચર્ચા-શાહીવંશના રહ્યાંસહ્યાં અવશેષેની લીધેલ તપાસએ સ્થાનની ( સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની ) આભિર પ્રજાના બતાવેલા પરસ્પર સબંધ તથા શાહી વશસાથે તેમનુ બતાવી આપેલ જોડાણ-આભિર પ્રજામાં મૂળ શાહીવ’શના ખમીરનાં ઉતરી આવેલ તત્ત્વાની લીધેલી ફૂંક સમીક્ષા તથા તેનાં આપેલ છાંત-સૌરાના બહારવટીઆએની અમુક ખાસિયતા શેને આભારી છે તેનુ દોરેલુ' અનુમાન
રૂષભદત્તના રાજ્યના વિસ્તારના તથા તેણે કરેલ લોકોપયોગી કાર્યાના આપેલ હુબહુ ખ્યાલ-શક, શાહી અને શહેનશાહી શબ્દોની છૂટી પાડી આપેલ સમજૂતિ—
( ૨ ) દેવણુક-તેના સમયનું તથા અન્ય સમકાલીન રાજાનુ આપેલ કેટલુંક વન–પેાતાની અસલ જાતિના શક સાથે તેણે ખાંધેલ સ્નેહથી, તેમજ ખતાવેલ રાજકીય સહાનુભૂતિથી,તેને શેખવુ’પડેલ પરિણામ-શકારિ વિક્રમાદ્રિત્યે તથા ગૌતમીપુત્ર શાતકરણીએ મળીને કાઢી નાખેલ આખી શક પ્રજાનુ' જડમૂળ-પરિણામે તેમના જોરજુલ્મમાંથી હિંદી પ્રજાને મળેલી મુક્તિ-શાહીવ’શના આવેલ અત તથા તેમની આપેલી થેાડીક સમયાવલિ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com