________________
પરિછેદ ]
ક્ષત્રપોને ધર્મ
૨૬૩
રિએ) મથુરાનાં મંદિરમાં કઈક ઊંચી ( ઊંચા કદની કે કોઈ વસ્તુના ઉપરી ભાગમાં) પ્રતિમા પધરાવી હતી.” જેને વિશેષ જાણવાની જિજ્ઞાસા હેય તેમણે ઉપરનું પુસ્તક વાંચી જેવા વિનંતિ છે. પ્રસંગ બહુ રસિક અને આનંદ ઉપજાવે તે છે તેમ સાથે સાથે બોધદાયક પણ છે.
આવા બધા એતિહાસિક પુરાવાથી આપણ સર્વેને ખાત્રી થાય છે કે, મથુરાજીની પ્રાચીન જાહેરજલાલી જે ઈ. સ. ની નવમી સદી સુધી ચાલી આવી હતી, તે એક મહાન જૈન તીર્થ તરીકેની જ હતી. નવમી સદી પછી તેને નાશ કયારે થયો તે શોધવાનું કામ અન્ય પુરાતત્ત્વશોખીન વિદ્વાન ઉપર છોડીશું. હાલ તે એટલું જ જણાવવાનું કે ત્યાં જેનોની વસ્તી પણ નથી તેમ મોટાં જૈન મંદિરો પણ નથી. માત્ર એક મંદિર બજારની એક બાજુમાં અને એક મંદિર જૈન સંધની ધર્મશાળામાં છે. મતલબ કે, મથુરાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિમાં જબરદસ્ત તફાવત પડી ગયું છે.
સાર એટલે જ છે કે આ મથુરાસ્તૂપ પ્રથમમાં સુવર્ણમય હતો અને તે શ્રી પાર્શ્વનાથના સમયમાં (ઇ. સ. પૂ. ૮૭૭ થી ૭૭૭ માં) દેવેએ Balli Gal (The Vodva Tope bui lt by the gods) પણ પછી જેમ જમાને આગળ વધતો ગયો તેમ વખત ખરાબ થવાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. એટલે દેવોએ તે સંકેલી લઈ, તે સ્થાન ઉપર બીજે તે જ ઈટને સ્તૂપ ઊભો એ દેવરચિત તપનો નાશ મહાવીરના
(૩૩) આ રાજાના સમય તથા વંશાવળી માટે પુ. ૧, પૃ. ૧૮૭ જુઓ.
(૩૪) જુએ પુ. ૧, પૃ. ૪૯.
(૩૫) ડે. ની એશન્ટ જીઓગ્રાફી ઓફ ઇન્ડીયા પૃ. ૫૪
(૩૬) રે. એ. સ. , . ૭, પૃ. ૩૪૧ નું
સમય બાદ થઈ જતાં, સમ્રાટ શિયદર્શિને પાછો નવો ઊભો કરાવી તે ઉપર સિંહનું ચિહ્ન ગોઠવ્યું હશે. અને તેણે ઊભા કરાવેલ આ રતૂપની (અથવા તેણે જે ઊભો ન જ કરાવ્યો હોય તે દેવરચિત ઈટના રતૂપની ) દુર્દશા, સમ્રાટ અગ્નિમિત્રે કરાવી નાંખી ગણવી, તે પછી તેનું શું થયું તે ઉપરમાં આપણે જણાવી ગયા છીએ એટલે અહીં પુનરાવૃતિ કરવાની જરૂર નથી.
જે પ્રદેશમાં ઉપરની મથુરાનગરી આવેલી છે તેને પ્રાચીન સમયે સુરસેન પ્રાંત ૩૩ કહેવા
હતા. તે પ્રાંતની રાજધાની પ્રાચીન તરીકે આ ૩૪મથુરાને જ ભૂગોળ ગણવામાં આવતું હતું, તેને
ત્રજદેશ પણ કહેવાય છે; જ્યારે મથુરાને ૩૬મધુપુરી પણ કહેવામાં આવતી હતી; જે સ્થાન ઉપર વર્તમાનકાળે મહેલી નામનું ગામડું આવેલું દેખાય છે. It was called Madhupuri ( Present Maholi ) Maboli is 5 miles to the S. W. of the modern city of Mathura=ાત માન મથુરા શહેરની વાયવ્ય ખૂણે પાંચ માઈલ ઉપર મહાલી આવેલું છે. વળી આ મથુરા નગરીને ઉત્તર મથુરા પણ કહેવાય છે. જ્યારે દક્ષિણ હિંદમાં આવેલા મધુરા( Madura)ને “દક્ષિણ મથુરા” કહેવાય છે. ૩૭ મથુરાનું બીજું નામ તીરહુટ પણ દેખાય છે. ઉપરાંત બીજી હકીકત એમ નીકળે છે૩૯ કે, It was the birth-place ટીપ્પણ જુઓ.
(૩૭) જ. એ. સો. મેં. ૧૮૭૪, પૃ. ૨૫e ૨. એ. સો. પુ. ૭, ૧૮૭૭, પૃ. ૧૫૫.
(૨૮) પ્રીસેપ્સ ઇન્ડીઅન એન્ટીવીટીઝ પુ. ૨, પૃ. ૨૨૩ નું ટીપણું જુઓ.
(૩૯) જુએ ડે 8 એન્ટાન્ટ જીઓગ્રાફી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com