________________
સર્વે ક્ષહરાટ
[ ષષ્ટમ
gods” which as Buhler rightly re- marks, proves that, it in the second century A. D. must have been of considerable age, as every thing concerning its origin had been already forgotten=વળી આગળ જતાં આ લેખ ઉપર પ્રો. જાલ કાર્પેન્ટીઅર નામે છે.
બ્યુલરના જેવા જ સત્તા સમાન ગણાતા અન્ય વીઝ વિદ્વાન પોતાના વિચાર જણાવતાં લખે છે કે,
Much the same religious conditi ons as shown by the inscriptions ( at Mathura ) have been preserved in the Jain Church till the present day. આશરે ઈ. સ. ૧૫૭ ના સમયે (શક સંવત ૭૯) લખાયેલા એક શિલાલેખમાં વડવા સ્તંભને દેવરચિત હેવાનું વર્ણન છે. તેની ઉત્પત્તિ વિશેની સઘળી માહિતી જ્યારે ઈ. સ. ની બીજી સદીમાં પણ ભૂલી જવાઈ છે ત્યારે તે (સ્તંભ) ઘણાં વર્ષ પૂર્વેનો હશે એમ સાબિત થાય છે, એવું મિ. ખુલરનું કથન સત્ય કરે છેપ્રો. જાલ કાપેટીઅર જણાવે છે કે (મથુરાના) શિલાલેખમાં નિર્દેશ કરેલી ધાર્મિક સ્થિતિ અદ્યાપિ પણ જૈન સંપ્રદાયમાં તાદશ જળવાઈ રહેલી દેખાઈ આવે છે.” એટલે આ બન્ને કથનનો સાર આ પ્રમાણે તારવી શકાય છેઃ (૧) કે વડવા સ્તંભ દેવરચિત ધારવામાં જે આવે છે તેને બ્યુલર સાહેબ સત્ય વરતુ હેવાનું સ્વીકારે છે (૨) કેમકે જે શિલાલેખમાં તેનું વર્ણન લખેલ છે તેમાં ઈ. સ૧૫૭ ને ( બીજી સદીને) આંક છે (૩) અને જયારે તે શિલાલેખ લખાય છે ત્યારે એટલે કે ઈ. સ. ની બીજી સદીમાં પણ તે સ્તંભની ઉત્પત્તિ વિશે
(૨૩) કે, હિ. ઈ. પૃ. ૧૬૭ અને આગળ.
તે સમયના લોકોને ઈ સ્મૃતિ જ રહી નથી, તે રાબિત થાય છે કે, તેની ઉત્પતિ ઈ. સ. ની બીજી સદી પૂર્વે પણ ઘણી પ્રાચીન હેવી જોઇએ. (૪) અને તે શિલાલેખમાં જે પ્રમાણે ધાર્મિક ક્રિયાકાંડનું વર્ણન કરેલું છે તે જ પ્રમાણે સર્વ સ્થિતિ અત્યારે અઢાર સે વરસને સમય વ્યતીત થઈ ગયા છતાં પણ જૈન સંપ્રદાયવાળા જાળવી રહ્યા છે એમ પ્રો. કાપેન્ટીઅર સાહેબનું મંતવ્ય છે.
[મારું ટીપણ-ઇ. સ. ૧૫૭ માં એટલે કે ઈવીની બીજી સદીમાં તે શિલાલેખ લખાયો ધારવામાં આવ્યો છે, અને તે હિસાબે અત્યારે તેને અઢાર વર્ષ ઉપરાંત ગણી કાઢયો છે; પણ જે તે ઈ. સ. ની બીજી સદીના પૂર્વનો સાબિત થાય છે તે તેના કરતાં પણ વિશેષ સને તે લેખ છે એમ પુરવાર થયું કહેવાય. આમાં મૂળ આંકસંખ્યા તે ૭૯ ની જ છે. અને તેને શક સંવત કે જેનો પ્રારંભ ઈ. સ. ૭૮ માં થયો ગણાય છે તે માની લઈ ૭૮૫૭૯ =ઈ. સ. ૧૫૭ ને ઠરાવાયો છે. પણ આપણે ઉપર પૃ. ૧૮૮ તથા ૨૪૧ માં જણાવી ગયા છીએ કે તે આંક ક્ષહરાટ સંવતને છે. તેમ જ તેને પ્રારંભ ઇ. સ. પૂ. ૧૫૯થી ગણાય છે, એટલે તે લેખન સમય ઈ.સ.પૂ. ૧૫૯-૭૯=ઈ. સ. પૂ. ૮૦ નો ગણવો પડશે. મતલબ કે, વિદ્વાનોએ જે સમય માન્યો છે તેની પૂર્વેની અઢી સદીને જ લેખો રહે છે. એટલે કે આજ પૂર્વે એકવીસ સે વષને તે છે આટલી હકીકતથી પણ, આપણે ઉચ્ચારેલ મંતવ્યને સમર્થન મળે છે કે, આ વડવા સૂપ
સ્તંભને પ્રથમ ૨૪ વિનાશ સમ્રાટ અગ્નિમિત્રજેનો સમય ઈ. સ. પૂ. ૧૮૧ થી ૧૭૪ ને આપણે કરાવ્યો છે. તેણે કર્યો હતે; અને
(૨૪) અગ્નિમિત્ર સમ્રાટે આ રતુપને જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com