________________
પરિચ્છેદ ]
tioned=જો કે મથુરાને મિલિન્ડા નામના ગ્રંથમાં હિંદભરનાં ઉત્કૃષ્ટ—પ્રખ્યાત શહેરામાંનુ એક ગણાવ્યું છે; જ્યારે ( છતાં ) ખુદ્દ(દેવ)ના સમયે તે તેના ઉલ્લેખ સુદ્ધાંત કરાયા નથી. ૨૧ ’ એટલે ગ્રંથકાર મહાશય જે ઔદુધર્મનાં પુસ્તાના (દાનિક પુસ્તકાની વાત એક બાજુ રાખીએ; ઐતિહાસિક ગ્રંથની અપેક્ષા જ લઈએ) ઊંડા અભ્યાસી છે તથા તે બાબતમાં એક સત્તા સમાન લેખાય છે અને ખ્રીસ્તી ધર્મનુયાયી છે, તેમને મત એમ છે કે મિલિન્ડા નામે જે પુસ્તકમાં મિરેન્ડરને બૌદ્ધ ધમા ખેરખાંહ અને તત્ત્વજ્ઞ દર્શાવેલ છે તથા જેને મથુરાપતિ કહેવાયા છે, તે મથુરા શહેરને એક અતિ પ્રખ્યાત અને સ'પત્તિવાળું શહેર તે સમયે (બિરેન્ડરના સમયમાં એટલે ઇ. સ. પૂ. ૧૮૦) ગણવામાં ભલે આવ્યું છે; છતાં શ્રી ખુદેવની હૈયાતી દરમિયાન આવડી મોટી સોંપત્તિવાળા શહેરનું તથા બૌદ્ધ ધર્મના મથક જેવું ગણાતા સ્થળનું નામ સુધ્ધાં પણ લેવામાં આવ્યું નથી. તેથી તેમને પેાતાને તે બાબત એક અણુઊકેલ્યા ક્રાયડા સમાન લાગી છે; તેથી એટલુ મેલીને જ અટકી જાય છે કે...the time of its growth must have been between these dates=આ તારીખેા વચ્ચે ( આ તારીખેા એટલે એક બાજુ શ્રી ખુદેવને સમય જે ઇ.
ક્ષત્રપાના ધ
(૨૧ ) જીએ પ્રે, રીઝ ડેવીએ રચેલું “ ધી બુદ્ધિસ્ટીક ઇન્ડીયા ” નામનું પુસ્તક પૃ. ૩૭.
( ૧૨ ) તેા શું આ ઉપરથી એમ શંકા નથી ઉદ્ભવતી ૐ મિનેન્ડરને વિદ્વાનોએ ભલે ખોધર્માં માન્ય છે પણ સ્વભાવિક રીતે અન્ય પ્રશ્નની માફક તે જૈનના જ વિરોષપ્રશંસક હતા; સિક્કા ઉપરનાં પણ ચિન્હો જૈન ધર્મનાં હાવાં છતાં અજ્ઞાતપણાને લીધે જ બાષ્પ ધર્મનાં કહેવાયાં છે વળી બીજી ઘણી યે હકીકતા એક ધની હેવા છતાં યે ખાને ખાતે ચડી ગઈ છે. તેવી જ સ્થિતિ આ મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૫૯
સ. પૂ. ૫૨૦ છે તે અને બીજી બાજી:રાજા મિરેન્ડરના સમય જે ઇ. સ. પૂ. ૧૮૦ ના છે તે; આ બે વચ્ચેની સાડીત્રણ સદીના ગાળા ) તેની બઢતી કદાચ થઈ હશે. આ પ્રમાણે તેમણે અનિશ્ચિત અને શંકામય નિય આપ્યા છે. પગુ હવે તે આપણે આ સાડાત્રણ સદીના ઇતિહાસથી વાક્ પણ થઈ રહ્યા છીએ તેમના ( લેખક મહાશય પ્રે. ડૅવીઝ સાહેબના સમય સુધી જે માહિતી નહોતી તે ઉપર કેટલાય પ્રકાશ મેળવી ચૂકયા છીએ-એટલે એમ ઉચ્ચારવા જેટલી શક્તિ ધરાવતા થયા કહેવાઈએ કે મથુરા નગરની બઢતી જો આ સમયના અંતરગાળે થવા પામી હત તે તેના પૂરાવા કયાંક પણ દેખાયા વિના રહેત નહીં. એટલે માનવાને કારણ રહે છે કે, તે શહેરની પ્રખ્યાતી, જાહેાજલાલી અને ગૌરવ તા શ્રી ખુદેવની હૈયાતી સમયે પણ હતાં જ: પણ તેમનું જીવનચરિત્ર વર્ણવતાં ગ્રંથામાં મથુરાનુ નામ સુદ્ધાંત જે લેવાયું નથી તે એટલા સારૂ હશે કે તે સ્થાનને બૌદ્ધધર્મનાં સ્થાન કે તી સ્થળ તરીકે કાંઈ સંબંધ જ હશે નહીં.
( ૫ ) An inscription probably dated from A. D. 157 ( Saka 79 ) mentions the Vodva Tope as ‹ Built by the
ન્ડરના કિસ્સામાં પણ કાં બનવા પામી ન હોય !
"
[મિનેન્ડરના ધમ પણ જૈન નહીં તે જૈનમય હોવા જોઈએ જ; તેને ટેકારૂપ હકીકત એ છે કે તેના ક્ષત્ર। ( જીએ ભ્રમક, રાજીવુલ, લિઞક ઈ. “ સર્વે ક્ષહરાટોનો ધમ ”વાળા પારિ. ) બધા જૈન ધમ પાળતા હતા: બાદશાહ મિનેન્ડર પણ તે જ ક્ષRsરાટ પ્રજાની ભૂમિમાં જન્મ્યો હતા; વળી તેણે પા સદી સુધી હિંદમાં જીવન ગ!ળ્યું હતું. એટલે કાં તે ધર્મ તરફ સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા ન હેાય-અનવાનેગ છે જ. ]
www.umaragyanbhandar.com