SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ પરિચ્છેદ પરિશિષ્ટ. સારા—કેવળ પરિશિષ્ટો માટે જ પરિચ્છેદ છૂટો પાડવાનું કારણ— પરિશિષ્ટ (૧) મથુરાનગરી:—તેનાં પ્રાચીન અને વર્તમાન સ્થળ વિશેની સમજૂતિ-સિ’હસ્તૂપ વિશેની માહિતી તથા તે ઊભેા કરાવવામાં રહેલે આશય-તે સ્થાનની સંસ્કૃતિ જે ધર્મને આભારી છે. તેનુ ખતાવી આપેલ હા–તેના વિનાશ થયાના સમયના અંદાજ-મથુરાની રહીસહીનુ આપેલ વન— પરિશિષ્ટ (૨) તક્ષિલાનગરી —તેની ઉત્પત્તિ સંબંધી ચાલી રહેલ ખ્યાલ, કેટલા દરરે અગ્રાહ્ય છે તેને બતાવી આપેલ મમ-તેની પ્રાચીનતા સ''ધી આપેલી વિગત-રાજકીય મામલાએ તેની કરી મૂકેલી અવદશા-વતમાન સ્થિતિનાં કારણ અને સમયની લીધેલ તપાસ-તેની વિદ્યાપીઠ વિશેની આપેલ કેટલીક માહિતી— આ બન્ને નગરીનાં પ્રજાજના જે ધર્મને અનુસરતા હતા તે ઉપર કરેલું વિહુ'ગાવલાકન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy