________________
પરિચ્છેદ ]
પરમાત્મા છે. નું જ્ઞાન થવાથી જ કાઇને પણ બ્રાહ્મણ ગણી શકાય છે. આ પ્રમાણે બ્રહ્મ વિશેનું જ્ઞાન થવાનું ધારણ તે જૈન સંસ્કૃતિમાં પણ સ્વીકારાયુ' છે. હવે જો એમ જ હોય, તો બન્નેમાં બ્રાહ્મણ શબ્દનું પદ-ઉચ્ચકોટિનું થઈ ગયું ગણાય; અને તેમ હાય તેા બે સ ંસ્કૃતિને જુદી તરીકે ઓળખાવવાની જરૂર જ રહેતી નથી આ ઉપરથી એમ સમજાયું, કે શબ્દકોષમાં વધુ . વેલી ઉપરની વ્યાખ્યા પણ સપૂર્ણ પણે સ્પષ્ટ કે બરાબર નથી જ. એટલે મારી સમજણુમાં રમી રહેલી ‘વર્ષે ચરતીતિ માહ્મા” ની વ્યાખ્યા ફ્રીક છે કે કેમ, તેની સમજૂતિ લેવા અત્રે ચાતુર્માસ બિરાજતા વિદ્વદ્વય જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ પાસે ગયેા. તેમણે ટી, ન. ૪૪ માં ઉતારેલ અને શ્લાકની નોંધ કરાવી તથા અમેરિકાના ચિકાગે શહેરમાં મળેલી ધી વર્લ્ડ ઝ પાર્લામેન્ટ આ ધી રીલીજીઅન્સમાં પ્રખ્યાત થયેલા ન્યાયાંભાનિધિ સદ્ગત ત્રિજયાનંદસૂરિજી કૃત જૈનતત્ત્વાદમાં છપાયલાંપ “ બ્રાહ્મણા કી ઉત્પત્તિ ’' તથા “વેદાંકી ઉત્પત્તિ ” નામના એ વિષયાના હવાલે આપી સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે, જૈન સ ંપ્રદાયના આદિ તીર્થંકર શ્રીરૂપભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના સમયે રાજ તરફથી એવા પ્રબંધ કરવામાં આવ્યા હતા કે, જેને વિદ્યા ભણવી હોય તેમણે ગુરૂ પાસે જવું; અને જે ગુરૂ
6:
અને ધર્મ
( ૪૫ ) મુદ્રિત; લાહેાર, ઈ. સ. ૧૯૩૬, પુ. ૨. ( ઉત્તરાર્ધ ) પરિચ્છેદ ૧૧, પૃ. ૬૮૪ થી ૩૯૦
( ૪૬ ) જૈનને અવિરતિપણે ( સ’સારીને ) વિરતિપણે ( સાધુને ) જે પાંચ વૃત્તો પાળવાનુ ફરમાન છે તેમાંનુ પહેલુ વૃત્ત અહિંસા વૃત્ત છે, તે પાંચેનાં નામ આ પ્રમાણે છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) અમૈથુન-બ્રહ્નચ (૫) અને અપ
૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૯
પદે નિચેાજિત થાય તેમને શિરે અમુક નિયમનુ પાલન કરવાની ફરજ નખાઇ હતી. તે ક્જ પ્રમાણે તેમણે બ્રહ્મચર્ય પાળવું પડતું હતુ= બ્રહ્મચર્યણ બ્રાહ્મણું: '' (સરખાવેશ ઉપરનું વાક્ય -બ્રહ્મ' ચરતીતિ બ્રાહ્મણુ: ) વળી તે ગુરૂવર્યાં જે વિદ્યા ભણાવતા તેમાં સૌથી પ્રથમ અને મહત્વને ઉપદેશ૪૬ અહિંસા [મા રૂજી (પ્રાકૃત ભાષા) મા હર્ (સંસ્કૃત ભાષા ) વધ કરવા નહિ] વૃત્તના કરતાઃ આ પ્રમાણે માહષ્ણુ શબ્દના અર્થ, તા જે પ્રાણી કાઈ જીવના વધ ન કરે તે, આવા રૂપમાં થયે; એટલે કે માહ=શ્રાવક૪૭; અને જૈન શબ્દને વ્યુત્પત્તિ અ, જિતને અનુયાયી તે જૈનઃ વળી જિન તેને કહેવાય કે જેણે ( નૌ ધાતુ ઉપરથી ) પેાતાના અંતરંગ ( કામ, ક્રોધ, માન, માયા, લેભ આદિ શત્રુએ( અરિ-રિપુ )ને જીતી લીધા છે ત; આ ઉપરથી સ્પષ્ટ થશે કે માહણુ અને જૈન અને શબ્દો પર્યાયવાચક જ કહી શકાય તેમ છે: પણ ‘ અરિ ૪૮ શબ્દમાં રહેલી વિશિષ્ટતાને અંગે તેમજ જૈન અને માહણુ શબ્દો એક બીજાથી જુદા ઓળખાવી શકાય તે માટે, માહષ્ણુ શબ્દનું રૂપાંતર બનાવી બ્રાહ્મણ શબ્દ યેાજાયા લાગે છેઃ અને તેમ થતાં ગુરૂપદ મેળવવાનું મૂળ લક્ષણ બ્રહ્મચય પાળ વાનું જે હતું, તે પણુ બ્રાહ્મણુ શબ્દમાં જળવાઇ રહેતું જણાયું. તેમ જૈન શબ્દમાં અરિ
રિગ્રહ=་ત્યાગ,
(૪૭)વ’માનકાળે શ્રાવક શબ્દ જૈન મતાનુયાયી પુરૂષને ઓળખવા માટે વપચ છે: જેનેના જીવંતમત્ર ‘ અહિ‘સા ’ ગણાય છે: જેથી અહી' તેવા રૂઢ શબ્દાર્થમાં શ્રાવક શબ્દ મે વાપર્યા છે.
(૪૮) અરિ=શત્રુઓ: હ=હણ્યા છે, જીત્યા છે જેણે તેને ‘ અરિહત’=જિન કહેવાય છે,
www.umaragyanbhandar.com