________________
પરિચ્છેદ ]
સાંકેતિક ચિહ્ન છે ? તેમજ મથુરાના મંદિરને જે દરવાજો ( Gateway ) શોધી કઢાયા છે ( જુએ પુ. ૧ રૃ, ૧૯૬: આકૃતિ ન. ૩૧, ૩૨, ૩૩ તથા તેનાં વર્ણન ) તેને સર્વ વિદ્યાનાએ જ્યારે જૈનધમ ના હોવાના અભિપ્રાય આપ્યા છે ત્યારે આખેહુબ તેની જ જાણે કેમ પ્રતિકૃતિનકલ ન હોય તેવા દરવાજા-પ્રવેશદ્વાર; સાંચીના રતૂપ સાથે તેમજ બીજા ભારહુત સ્તૂપ સાથે જોડાયેલ એમ એ ઠેકાણેથી મળી આવેલ છે; તે બન્નેને ઔદુધર્મી હોવાનું જણાવાયું છે. આમ એક જ જાતની કારિગરીના અને એક જ વસ્તુ સૂચવતા પદાર્થીને ભિન્ન ભિન્ન ધના-સપ્રદાયના ઠરાવવામાં કાંઈ કારણ ખરૂં ? કે ભિન્ન ભિન્ન પ્રદેશમાંથી મળી આવ્યા માટે ભિન્ન ભિન્ન સંપ્રદાયના થઇ ગયા ? વળી મથુરા પાસે થાડે જ છેટે-ત્રણ ચાર માઇલ દૂર–ક કાલિ તિલા નામે જે ટેકરી આવેલી છે અને જે પ્રાચીન મથુરાનું એક પ હાવાનુ અનુમાન કરાયુ છે ત્યાંથી જે અવશેષો, મૂર્તિ, આયાગપટ્ટો ઇ. ઇ. મળી આવ્યાં છે તે સર્વેને વિદ્વાનાએ જૈનધર્મનાં હોવાનુ નિઃસદેહપણે કહી દીધુ છે; ત્યારે આ સિંહસ્તૂપને જ માત્ર બૌદ્ધધર્મને ઠરાવવા માટે શું આધાર છે? ( જો કે હવે તેને પણ જૈનધર્મના ઠરાવાયા છે.)
ઉપરના વર્ણનથી સમજાશે કે, જેમ ધર્મોચક્ર બાબતમાં દ્વિવિધ અભિપ્રાયો દર્શાવાય છે તેમ સિંહ–સ્તૂપના કિસ્સામાં પણ બન્યુ છે: તેવી જ રીતે ચૈત્ય અને સ્વસ્તિકના ૪ ચિહ્નનું પણ સમજી લેવું. આખાયે લખાણના સાર એ છે કે, આ વિષયમાં અત્યારસુધી ગંભીર ગેરસમજૂતિ જ
ધ વિશે માહિતી
(૩૪) નહપાણ અને બૂમકના સિક્કામાં સ્વસ્તિક છે: ( જુએ પુ. ૨. સિક્કાચિત્ર ન. ૩૫, ૩૬, ૩૭, વર્ણન પૃ. ૯૬, ૯૭) તે જૈનધર્મી જ હતા, તથા જીએ ઇં. કા, હિં, પુ. ૫, ૧૯૨૯ જીનને અંક પૃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૪૫
પ્રવર્તી રહી છે: પુ. ૨ માં ખીજા પરિચ્છેદનુ વર્ણન બરાબર ધ્યાનપૂર્વાંક વાંચીને મનન કરવામાં આવશે, તે મને સંપૂર્ણ ખાત્રી છે કે વાચકવને પણ મનમાં સંપૂર્ણ ઇતબાર જામી જશે; અને એવા વિચાર ધરાવતા થશે કે આ ચિહ્નોને બૌધમ સાથે કાંઇ લાગતું વળગતું જ નથી. અને સિક્કાના પુરાવાથી જે વસ્તુસ્થિતિ સિદ્ધ થઇ જાય તે તે અચૂક અને અતૂટ જ ગણવી રહે છે; એટલે આ વિષયને પણ તે જ કક્ષાના કાં ન સ્વીકારવા ?
કાઇને એમ પણ વિચાર થશે કે, બૌદ્ધધર્મના મુખ્ય સ્થાપક અથવા તેા તેમના પ્રચારકા તે બાજુ વિચર્યાં હોવા વિશે તમે જ્યારે શકા ઉડાવા છે અથવા તેા તેમ બન્યું હોવાને આધાર માંગા છે, તે અમે પણ તમાને કાં વળતા પ્રશ્ન ન પૂછી શકીએ, કે તમારા મત સ્થાપિત કરવા માટે તમારી પાસે શે। આધાર છે? તા તેમને ઉત્તરમાં જણાવવાનું કે, આ પુસ્તકની આદિથી માંડીને, સર્વે સન્નાટાના અને રાજાના જે જે ધર્માં હતા, તે વિશેની ચર્ચા અમે કરી છે તે વાંચી જોવાથી આ વાતના સ્ફોટ થઇ જશે. ઉપરાંત એક અન્ય હકીકત પણ વાચકવર્ગની જાણ માટે ટાંકવા રા લઇએ. તે હકીકત પણ સિક્કાઇ પુરાવાની પેઠે જ એક નક્કર સત્ય તરીકે આપણે લેખવી પડશે કેમકે તે શિલાલેખી પુરાવા ઉપર રચાયલી છે. સમ્રાટ પ્રિયદર્શિનના અનેક શિલાલેખો, ખડક લેખા તથા તેમની અંદર આળેખેલ ધમ્મિિલપના રહસ્યથી ૩૫ આપણે સર્વે કોઇ જાણીતા થઈ ૩૫૭ લેખ નામે “
Was Nahapana a Jain ? * આ લેખથી આડકતરી રીતે પૂરવાર થાય છે કે નહપાણ જૈન હતા.
(૩૫) રહસ્ય તા અત્યાર સુધી દરેકની જાણમાં
www.umaragyanbhandar.com